Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર Kolkata માં દેખાશે અનોખો નજારો

    June 19, 2026

    Ukraine ના હુમલા બાદ મોસ્કોમાં આકાશમાંથી વરસ્યો કાળો વરસાદ

    June 19, 2026

    Kheda ના ગળતેશ્વરમાં ૮ કલાકમાં ૩ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો

    June 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર Kolkata માં દેખાશે અનોખો નજારો
    • Ukraine ના હુમલા બાદ મોસ્કોમાં આકાશમાંથી વરસ્યો કાળો વરસાદ
    • Kheda ના ગળતેશ્વરમાં ૮ કલાકમાં ૩ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો
    • Bhavnagar :મહુવા પંથકમાં સતત બીજા દિવસે મેઘમહેર
    • Ayodhya: રામ મંદિરના પ્રસાદની ચોરી અંગે યોગીનું પહેલું નિવેદન, “અમે એક એસઆઇટી ની રચના કરી છે, જે ઘઉંને ભૂસાથી અલગ કરશે.”
    • Rahul Gandhi ૫૬ વર્ષના થયા, પીએમ મોદીએ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી
    • Muzaffarpur: મારી મૃત્યુ માટે મારી પત્ની જવાબદાર છે,” એક યુવકે સુસાઇડ નોટ લખી અને ટ્રેન સામે કૂદી પડ્યો
    • Puneમાં મોર્ડન ગુરુકુળના કપટી બાબાની ધરપકડ, ૨૫ વર્ષ સુધી શોષણ કરીને ’ભગવાન’ તરીકે ઓળખાવતો, આશ્રમમાંથી સુરંગ મળી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot કોર્પોરેશનના ઇજનેર સાથે 2.49 કરોડની ઠગાઈમા શિક્ષિકાના જામીન રદ
    રાજકોટ

    Rajkot કોર્પોરેશનના ઇજનેર સાથે 2.49 કરોડની ઠગાઈમા શિક્ષિકાના જામીન રદ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 19, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    જમીનના સોદામાં ઉંચા વળતરની લાલચ આપી આરોપી સાહેદ સાથે શિક્ષિકા હોઇ, વિશ્વાસ કેળવી ફરિયાદી દંપતીએ મરણ મૂડી ભેગી કરી દંપતીને આપી હતી
    Harpalsinh Jadeja,Rajkot,તા.19
    જમીનના સોદા અને દલાલીમાં મોટો નફો અપાવવાની લાલચ આપીમ્યુનિસિપલ કોર્પોરેશનના આસિ. ઇજનેર સાથે 2.49 કરોડની છેતરપિંડી આચરવાના ગુનામાં પકડાયેલા દંપતી પૈકી શિક્ષિકા પત્નીની જામીન અરજી અદાલતે ફગાવી દેવામાં આવી છે.
    શહેરના યુનિવર્સિટી રોડ વિસ્તારમાં રહેતા અને મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા કરણરાજસિંહ યોગેન્દ્રસિંહ ઝાલાએ તેમના પત્નીની સાથે આત્મીય સ્કૂલમાં શિક્ષિકા દીપાબેન દેથરીયા અને તેના પતિ આશિષ દેથરીયા દંપતી વગેરે સામે રૂ. 2.49 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. કરણરાજસિંહની પત્ની કૃપાબા દીપાબેન બંને આત્મીય સ્કૂલમાં શિક્ષિકા હોવાને કારણે નાના મોટા ઉછીપાછીના નાણાં લેવા અને પરત કરવા બાબતે પરિવારો વચ્ચે ઘરોબો વધ્યો હતો. દરમિયાન દેથલીયા દંપતીએ અવધના ઢાળિયા અને હિરાસર વિસ્તારમાં જુદી જુદી જમીનનોના સોદા કરવા તેમજ તેમાં મોટી રકમની દલાલી માટે લલચાવી નાણા રોકાણ કરવા માટે સમજાવી લીધા હતા, કરણરાજસિંહ ઝાલા દંપતીએ
    સોનાના દાગીના ગીરવે મૂકી, વેચી પોતાની બચત ઉપરાંત સંબંધીઓ અને મિત્રોથી ઉછીના રૂપિયા, બેંક લોન, ક્રેડિટ કાર્ડમાંથી રકમ ઉપાડી રૂ. 2.49 કરોડ ટ્રાન્સફર કરાવ્યા હતા.  ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.પોલીસે આશિષ દેથલીયા અને તેની પત્ની દીપા દેથલિયાની ધરપકડ કરી રિમાન્ડ ઉપર મેળવી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, તેમાં મહિલા આરોપી દીપાબેને કોર્ટ સમક્ષ જામીનઅરજી ગુજારી હતી. જેમાં પોતે નિર્દોષ હોવાનું અને પોતાના ખાતામાં કોઈ રકમ જમા ન થયેલ હોવાનું અને પોતે કોઈ આર્થિક ગેરલાભ ન મેળવેલ હોવાનું તેમજ કોઈ ગુન્હાહિત ઈતિહાસ ન હોવાનું જણાવેલ હતું.  જામીનઅરજીનો વિરોધ કરવામાં આવેલ હતો અને રજુઆત કરવામાં આવેલ હતી કે આરોપી વિરુદ્ધ ગંભીર પ્રકારના ગુન્હાનો આક્ષેપ હોય, ગુન્હાહિત કાવતરું રચી ખુબ મોટી રકમની છેતરપિંડી કરી હોવા બાબતે ઉચ્ચ ન્યાયાલયોનાં ચુકાદાઓ રજૂ કરતા કોર્ટ દ્વારા મુખ્ય આરોપી આશિષભાઈનાં પત્ની દિપાબેનની જામીનઅરજી નામંજુર કરવાનો હુકમ કરીને દેથલીયા દંપતીને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતોઆ કામમાં સરકારપક્ષે સરકારી વકીલ રશ્મીનભાઈ ગોસાઈ તથા મુળ ફરીયાદી વતી મદદમાં એડવોકેટ પ્રેમરાજસિંહ રૂપરાજસિંહ પરમાર રોકાયા હતા.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot એક માસમાં રૂ. 18.68 લાખના ડ્રગ્સ સાથે 10 શખ્સો ઝડપાયા

    June 19, 2026
    રાજકોટ

    Rajkot મકાનમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી

    June 19, 2026
    રાજકોટ

    Rajkot શહેર પોલીસ કમિશનર દ્વારા 30 કર્મચારીની આંતરિક બદલી

    June 19, 2026
    રાજકોટ

    Rajkot પડધરી નજીક ફરિયાદનો ખાર રાખીને બે મિત્રો પર પાઇપ વડે હુમલો

    June 19, 2026
    રાજકોટ

    Rajkot સરકારી નાણાની ઉચાપતમા આઉટસોર્સિંગના કર્મચારીના આગોતરા જામીન રદ

    June 19, 2026
    રાજકોટ

    Rajkot ચેક રીટર્ન કેસમાં મિત્રને 1વર્ષની જેલ રૂપિયા બે લાખ વળતર ફીરયાદીને ચુકવવા આદેશ

    June 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર Kolkata માં દેખાશે અનોખો નજારો

    June 19, 2026

    Ukraine ના હુમલા બાદ મોસ્કોમાં આકાશમાંથી વરસ્યો કાળો વરસાદ

    June 19, 2026

    Kheda ના ગળતેશ્વરમાં ૮ કલાકમાં ૩ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો

    June 19, 2026

    Bhavnagar :મહુવા પંથકમાં સતત બીજા દિવસે મેઘમહેર

    June 19, 2026

    Ayodhya: રામ મંદિરના પ્રસાદની ચોરી અંગે યોગીનું પહેલું નિવેદન, “અમે એક એસઆઇટી ની રચના કરી છે, જે ઘઉંને ભૂસાથી અલગ કરશે.”

    June 19, 2026

    Rahul Gandhi ૫૬ વર્ષના થયા, પીએમ મોદીએ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી

    June 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર Kolkata માં દેખાશે અનોખો નજારો

    June 19, 2026

    Ukraine ના હુમલા બાદ મોસ્કોમાં આકાશમાંથી વરસ્યો કાળો વરસાદ

    June 19, 2026

    Kheda ના ગળતેશ્વરમાં ૮ કલાકમાં ૩ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો

    June 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.