Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ફૂટપાથ ઉપર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર:  Supreme Court

    June 19, 2026

    NEET-UG રિ-એક્ઝામ પહેલા દેશભરમાં યોજાશે મોક ડ્રીલ

    June 19, 2026

    Israeli ના ભીષણ હુમલામાં લેબેનૉનમાં ૧૮ના મોત થયા

    June 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ફૂટપાથ ઉપર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર:  Supreme Court
    • NEET-UG રિ-એક્ઝામ પહેલા દેશભરમાં યોજાશે મોક ડ્રીલ
    • Israeli ના ભીષણ હુમલામાં લેબેનૉનમાં ૧૮ના મોત થયા
    • 20 જૂનનું પંચાંગ
    • 20 જૂનનું રાશિફળ
    • Kanpur માં બોટલ બાબા એ કાળો પડછાયો કહી મહિલા સાથે કર્યો રેપનો પ્રયાસ
    • કોર્ટે NEET પુનઃપરીક્ષા માટે દુષ્કર્મના આરોપીને આપ્યા જામીન
    • રામમંદિર બાદ કર્ણાટકના પ્રસિદ્ધ Yoga Narasimha Swamy temple માં દાનચોરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot મકાનમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી
    રાજકોટ

    Rajkot મકાનમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 19, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    130 લિટર દેશી દારૂ સાથે કિશન ઉર્ફે કાળું અને વિમલ પરમારની ધરપકડ : રૂ. 34,600 નો મુદ્દામાલ કબ્જે
    Harpalsinh Jadeja,Rajkot,તા.19
    શહેરના નવા થોરાળાના મકાનમાં ધમધમતી દેશીદારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી હતી. સ્થાનિક પોલીસે દરોડો પાડી રૂ. 26 હજારની કિંમતનો 130 લીટર દેશી દારૂ સહિત રૂ 34600 ની કિંમતનો મુદામાલ કબ્જે કરી બેલડીની ધરપકડ કરી હતી.
    દરોડાની પ્રાપ્ત વિગત મુજબ  થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ પી સોઢાના માર્ગદર્શન હેઠળની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ લોખિલ, હિતેશભાઈ પરમારને ખાનગી રાહે બાતમી મળેલ કે, નવા થોરાળા મેઇન રોડ પર હનુમાનજી મંદિર પાસે આવેલ મકાનમાં દેશીદારૂની ભઠ્ઠી ધમધમી રહી છે. જેથી પોલીસે મકાનમાં દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી હતી. અહીંથી પોલીસે 130 લિટર દેશી દારૂ, ભઠ્ઠી, સિલિન્ડર, તપેલા સહીત રૂ. 34,600 નો મુદ્દામાલ કબ્જે કરી ઘરધણી કિશન ઉર્ફે કાળુ દિનેશભાઈ પરમાર(ઉવ 30) અને વિમલ દિનેશભાઈ પરમાર (ઉવ 34 રહે. નવા થોરાળા, રાજકોટ) વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોધી ધરપકડ કરી હતી.
    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot એક માસમાં રૂ. 18.68 લાખના ડ્રગ્સ સાથે 10 શખ્સો ઝડપાયા

    June 19, 2026
    રાજકોટ

    Rajkot શહેર પોલીસ કમિશનર દ્વારા 30 કર્મચારીની આંતરિક બદલી

    June 19, 2026
    રાજકોટ

    Rajkot પડધરી નજીક ફરિયાદનો ખાર રાખીને બે મિત્રો પર પાઇપ વડે હુમલો

    June 19, 2026
    રાજકોટ

    Rajkot સરકારી નાણાની ઉચાપતમા આઉટસોર્સિંગના કર્મચારીના આગોતરા જામીન રદ

    June 19, 2026
    રાજકોટ

    Rajkot ચેક રીટર્ન કેસમાં મિત્રને 1વર્ષની જેલ રૂપિયા બે લાખ વળતર ફીરયાદીને ચુકવવા આદેશ

    June 19, 2026
    રાજકોટ

    Rajkot કોર્પોરેશનના ઇજનેર સાથે 2.49 કરોડની ઠગાઈમા શિક્ષિકાના જામીન રદ

    June 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ફૂટપાથ ઉપર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર:  Supreme Court

    June 19, 2026

    NEET-UG રિ-એક્ઝામ પહેલા દેશભરમાં યોજાશે મોક ડ્રીલ

    June 19, 2026

    Israeli ના ભીષણ હુમલામાં લેબેનૉનમાં ૧૮ના મોત થયા

    June 19, 2026

    20 જૂનનું પંચાંગ

    June 19, 2026

    20 જૂનનું રાશિફળ

    June 19, 2026

    Kanpur માં બોટલ બાબા એ કાળો પડછાયો કહી મહિલા સાથે કર્યો રેપનો પ્રયાસ

    June 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ફૂટપાથ ઉપર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર:  Supreme Court

    June 19, 2026

    NEET-UG રિ-એક્ઝામ પહેલા દેશભરમાં યોજાશે મોક ડ્રીલ

    June 19, 2026

    Israeli ના ભીષણ હુમલામાં લેબેનૉનમાં ૧૮ના મોત થયા

    June 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.