Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ફ્રાન્સ, સ્પેન અને બ્રિટન સહિત 15 દેશોમાં ગરમીને લઈને `રેડ એલર્ટ’ જાહેર

    June 24, 2026

    Gujarat માં વરસાદની 76 ટકાની ખાધ : ચોમાસાની એન્ટ્રીની હજુ રાહ

    June 24, 2026

    18 ગોલ સાથે ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં સર્વોચ્ચ શિખરે પહોંચતો Messi

    June 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ફ્રાન્સ, સ્પેન અને બ્રિટન સહિત 15 દેશોમાં ગરમીને લઈને `રેડ એલર્ટ’ જાહેર
    • Gujarat માં વરસાદની 76 ટકાની ખાધ : ચોમાસાની એન્ટ્રીની હજુ રાહ
    • 18 ગોલ સાથે ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં સર્વોચ્ચ શિખરે પહોંચતો Messi
    • World Cup માં રોહિત – વિરાટ સારૂ પરફોર્મ કરશે : ગેરંટી લેતો Mohammad-Kaif
    • FIFA World Cup 2026 : રોનાલ્ડોના ઐતિહાસિક રેકોર્ડ સાથે પોર્ટુગલની ધમાકેદાર જીત
    • ગ્રુપ ટોપર બનવાનાં લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે Brazil
    • દીકરાઓ સાથે મેસીને ચીયર કરવા પહોંચી Shakira
    • માતૃત્વ બાદ ક્રિકેટમાં વાપસી માટે આઈસીસીનું ઐતિહાસિક પગલું : Jay Shah
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»અદાલતો સામે જનતાનો ભરોસો જાળવી રાખવાનો પડકાર : CJI Suryakant
    આંતરરાષ્ટ્રીય

    અદાલતો સામે જનતાનો ભરોસો જાળવી રાખવાનો પડકાર : CJI Suryakant

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Moscow તા.24
    ભારતના મુખ્ય ન્યાયાધીશ સુર્યકાંતે જણાવ્યું હતું કે, આજના સમયમાં ન્યાયપાલિકા સામે સૌથી મોટો પડકાર અદાલત પર સામાન્ય જનતાનો ભરોસો જાળવી રાખવાનો છે.તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ પડકારનું એકમાત્ર સમાધાન જજોનું જ્ઞાન, તેમની ઈમાનદારી અને નિષ્પક્ષ અને ઝડપથીન્યાય આપવાની પ્રતિબદ્ધતા છે.

    મોસ્કોમાં ભારતીય સુપ્રિમ કોર્ટ અને રશીયન સંઘની સુપ્રિમ કોર્ટ વચ્ચે વાતચીતની શરૂઆત કરતી વખતે મુખ્ય ન્યાયાધીશે આ વાત કહી હતી. આ તકે રશીયાની સુપ્રિમ કોર્ટનાં ચેરમેન ઈગોર કાસ્નોવ પણ હાજર હતા.

    સીજેઆઈ સુર્યકાંતે બદલાતા સમયમાં ટેકનીક અને એઆઈની ભુમિકા પર પર પણ ખુલીને ચર્ચા કરી તેમણે કહ્યું હતું કે ટેકનીક અદાલતોનું ક્ષેત્ર અને તેની પહોંચ વધારી શકે છે. પરંતુ ન્યાયની ગુણવતા અંતે તો જજોની સમજદારી ઈમાનદારી અને તેના સમર્પણથી નકકી થાય છે.

    તેમણે એ બાબત પર પણ જોર આપ્યું કે, ટેકનીક ન્યાય આપવામાં મદદ કરી શકે છે. પણ તે કયારેય ન્યાયીક મુલ્યો અને જજોનાં ફેસલાની જગ્યા ન લઈ શકે. સીજેઆઈએ વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં અદાલતોને સામાન્ય લોકો માટે સરળ પારદર્શી અને અસરકારક બનાવવા માટે ટેકનીકનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. ભારતમાં હવે સુવિધાઓ ડીજીટલ થઈ ચુકી છે.

    એઆઈ પર સીજેઆઈ બોલ્યા હતા કે અદાલતી ફેસલાના 16 ક્ષેત્રીય ભાષામાં અનુવાદ કરવા માટે એઆઈની મદદ લેવામાં આવી રહી છે. પ્રસાશનીક કામોને સરળ બનાવવામાં એઆઈ જજોને મદદ કરી શકે છે.ફેસલો નથી સંભળાવી શકતુ

    CJI Suryakant Moscow
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    ફ્રાન્સ, સ્પેન અને બ્રિટન સહિત 15 દેશોમાં ગરમીને લઈને `રેડ એલર્ટ’ જાહેર

    June 24, 2026
    ગુજરાત

    દેશના મહાનગરો તથા GIFT cities માં કિંમત `એક સમાન’ કરવા નિર્ણય લેવાયાનો દાવો

    June 24, 2026
    રાષ્ટ્રીય

    રૂા.3500 કરોડ રોકડ…..2020 માં જ SOP ઘડવા ચેતવણી અપાઈ હતી: Ram Temple Funds Scam

    June 24, 2026
    રાષ્ટ્રીય

    IRCTC CMD સંજય જૈને રાજીનામું આપ્યું : સરકારે મંજુર પણ કર્યુ

    June 24, 2026
    રાષ્ટ્રીય

    ઈરાની Oil Sales પર છુટથી ભારતને ફાયદો

    June 24, 2026
    અન્ય રાજ્યો

    Mumbai માં એન્ટ્રી સાથે જ `અસલ મિજાજ’ આખી રાત વરસાદ : 10 ઈંચ

    June 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ફ્રાન્સ, સ્પેન અને બ્રિટન સહિત 15 દેશોમાં ગરમીને લઈને `રેડ એલર્ટ’ જાહેર

    June 24, 2026

    Gujarat માં વરસાદની 76 ટકાની ખાધ : ચોમાસાની એન્ટ્રીની હજુ રાહ

    June 24, 2026

    18 ગોલ સાથે ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં સર્વોચ્ચ શિખરે પહોંચતો Messi

    June 24, 2026

    World Cup માં રોહિત – વિરાટ સારૂ પરફોર્મ કરશે : ગેરંટી લેતો Mohammad-Kaif

    June 24, 2026

    FIFA World Cup 2026 : રોનાલ્ડોના ઐતિહાસિક રેકોર્ડ સાથે પોર્ટુગલની ધમાકેદાર જીત

    June 24, 2026

    ગ્રુપ ટોપર બનવાનાં લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે Brazil

    June 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ફ્રાન્સ, સ્પેન અને બ્રિટન સહિત 15 દેશોમાં ગરમીને લઈને `રેડ એલર્ટ’ જાહેર

    June 24, 2026

    Gujarat માં વરસાદની 76 ટકાની ખાધ : ચોમાસાની એન્ટ્રીની હજુ રાહ

    June 24, 2026

    18 ગોલ સાથે ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં સર્વોચ્ચ શિખરે પહોંચતો Messi

    June 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.