Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    US federal court Donald Trump વહીવટને મોટો ફટકો આપ્યો, ચૂંટણી સંબંધિત આદેશને કાયમ માટે રોકી દીધો

    June 25, 2026

    ઈરાન સાથેની વાતચીતમાં અમેરિકા ખાડી દેશોના હિતોનું રક્ષણ કરશે,Marco Rubio

    June 25, 2026

    ભારતે સુરક્ષા પરિષદની’એરિયા-ફોર્મ્યુલા’બેઠકનું રાજકીયકરણ કરવા બદલ પાકિસ્તાનની ટીકા કરી

    June 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • US federal court Donald Trump વહીવટને મોટો ફટકો આપ્યો, ચૂંટણી સંબંધિત આદેશને કાયમ માટે રોકી દીધો
    • ઈરાન સાથેની વાતચીતમાં અમેરિકા ખાડી દેશોના હિતોનું રક્ષણ કરશે,Marco Rubio
    • ભારતે સુરક્ષા પરિષદની’એરિયા-ફોર્મ્યુલા’બેઠકનું રાજકીયકરણ કરવા બદલ પાકિસ્તાનની ટીકા કરી
    • ભારત સામેની મોટી મેચ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટી રાહત, ફોબી લિચફિલ્ડનું વાપસી લગભગ નિશ્ચિત
    • England ટી ૨૦ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની,જેમાં વેસ્ટ ઇન્ડીઝને ૩૮ રનથી હરાવ્યું
    • Ben Stokes નાઈટ ક્લબ ઘટના પર પોતાની ભૂલ સ્વીકારી, સાથી ખેલાડીઓની માફી માંગી
    • આજના સમયમાં,સત્ય સાંભળવું અને કહેવું એટલું મુશ્કેલ બની ગયું છે કે લોકો કોઈનો જીવ લેવા પણ તૈયાર થઈ ગયા છે,Hina Khan
    • Sonakshi Sinha and Zaheer Iqbal થાઇલેન્ડમાં તેમની બીજી લગ્ન વર્ષગાંઠ ઉજવણી કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: કણસાગરા કોલેજમાં કાયદાકીય માર્ગદર્શન સેમીનાર યોજાયો
    રાજકોટ

    Rajkot: કણસાગરા કોલેજમાં કાયદાકીય માર્ગદર્શન સેમીનાર યોજાયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 25, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.૨૫

    શ્રીમતિ કે. એસ. એન. કણસાગરા મહિલા કોલેજમાં  વુમન ડેવલોપમેન્ટ સેન્ટર દ્વારા ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ ૨૦૦૫ હેઠળ કાયદાકીય માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો.

    આ કાર્યક્રમમા દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી સીમા બહેન શિંગાળા,  ડી.પી. ઓફીસર મિલનભાઇ ભટ્ટ ૧૮૧ અભયંમ મહિલા હેલ્પલાઇન બીનાબેન ગોહિલ પોલીસ સ્ટેશન બેડસપોર્ટ સેન્ટર દક્ષાબેન ચાંદલીયા સખી વન સ્ટોપ સેન્ટર યાસ્મિનબેન ઠેબા હાજર રહેલ હતાં. આ સેમીનારમાં સીમાબહેને વિદ્યાર્થીનીઓને ઘરેલૂ હિંસા જાતીય સતામણી લગ્ન શીવાયના સંબંધો આ સમસ્યાઓના નિવારણ માટેના કાયદાઓ અને કલમોની માહિતી આપી હતી. બીનાબહેને ૧૮૧ હેલ્પલાઇનની મહિલાઓ કઇ રીતે મદદ લઈ શકે. આ સેવા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે શરુ થઈ હતી. યાસ્મિનબેન દ્વારા સખી વનસ્ટોપ સેન્ટર વિશે માહિતી આપવામાં આવી હતી. જેમા મહિલા ઓને કોઈ બ્લેક મેલ કરે તોઆ સેન્ટર ની મદદ લઈ શકે અને ૧૧૨ નંબરની પણ મદદ લઈ શકે છે. શિલ્પા બહેને મહિલા સહાયતા કેન્દ્ર પોલીસ બેડસ પોર્ટ સેન્ટર મહિલાઓને કાઉન્સેલીગ દ્વારા સમસ્યાઓ દૂર કરી શકાય તેની માહિતી આપેલ હતી.

    આ સેમીનારમાં ૧૩૦ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાંપ્રિ. ડૉ.સ્નેહલમેડમનું માર્ગદર્શન પ્રાપ્તથયુંહતું. આ કાર્યક્રમનું સંચાલન ડેવલોપમેન્ટ સેન્ટર  ના કો. ઓર્ડીનેટરમીરાંબેન જોષી મેડમ દ્વારા કરવામાં આવ્યું હતું,  અને આભારદર્શન ડૉ. મૃણાલિની મેડમે કર્યું હતું. આ કાર્યક્રમનું સમાપન કલ્યાણ મંત્ર દ્વારા ડૉ. ભવદીપ ત્રિવેદી એ કર્યું હતું.

    આ કાર્યક્રમમાં ડૉ. જાગૃતિબેન તથા ડૉ. નિર્મલાબેન દ્વારા પુષ્પગુચ્છથીમહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જીલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી,રાજકોટનો સહયોગ પ્રાપ્ત થયો હતો.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot જિલ્લાના પાંચ સ્થળે જુગારના દરોડામાં ૩૧ ઝડપાયા

    June 25, 2026
    રાજકોટ

    Rajkot અગમ્ય કારણોસર સગર્ભાનો ફાંસો ખાઈ આપઘાત

    June 25, 2026
    રાજકોટ

    Rajkot આજી જીઆઈડીસીમા પરણીતાનો આપઘાતનો પ્રયાસ

    June 25, 2026
    રાજકોટ

    Rajkot: દત્તકના આધારે મિલકતનો કબ્જો મેળવવાની કામચલાઉ મનાઈ હુકમની અરજી રદ

    June 25, 2026
    રાજકોટ

    Rajkot: વિદેશી દારૂની ૬૨૪ બોટલ ઝડપાઇ, હિરેન ચૌહાણ ફરાર

    June 25, 2026
    રાજકોટ

    Rajkot: લાપાસરી અને ખોખડદડ ગામે જુગાર રમતા ૧૨ ઝડપાયા

    June 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    US federal court Donald Trump વહીવટને મોટો ફટકો આપ્યો, ચૂંટણી સંબંધિત આદેશને કાયમ માટે રોકી દીધો

    June 25, 2026

    ઈરાન સાથેની વાતચીતમાં અમેરિકા ખાડી દેશોના હિતોનું રક્ષણ કરશે,Marco Rubio

    June 25, 2026

    ભારતે સુરક્ષા પરિષદની’એરિયા-ફોર્મ્યુલા’બેઠકનું રાજકીયકરણ કરવા બદલ પાકિસ્તાનની ટીકા કરી

    June 25, 2026

    ભારત સામેની મોટી મેચ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટી રાહત, ફોબી લિચફિલ્ડનું વાપસી લગભગ નિશ્ચિત

    June 25, 2026

    England ટી ૨૦ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની,જેમાં વેસ્ટ ઇન્ડીઝને ૩૮ રનથી હરાવ્યું

    June 25, 2026

    Ben Stokes નાઈટ ક્લબ ઘટના પર પોતાની ભૂલ સ્વીકારી, સાથી ખેલાડીઓની માફી માંગી

    June 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    US federal court Donald Trump વહીવટને મોટો ફટકો આપ્યો, ચૂંટણી સંબંધિત આદેશને કાયમ માટે રોકી દીધો

    June 25, 2026

    ઈરાન સાથેની વાતચીતમાં અમેરિકા ખાડી દેશોના હિતોનું રક્ષણ કરશે,Marco Rubio

    June 25, 2026

    ભારતે સુરક્ષા પરિષદની’એરિયા-ફોર્મ્યુલા’બેઠકનું રાજકીયકરણ કરવા બદલ પાકિસ્તાનની ટીકા કરી

    June 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.