Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Europe માં રેકોર્ડબ્રેક ગરમીએ ફ્રાન્સમાં વિનાશક સ્વરૂપ ધારણ કર્યું

    June 30, 2026

    ઉત્તર-પશ્ચિમ, મધ્ય, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતના વિવિધ રાજ્યોમાં વરસાદ

    June 30, 2026

    India-America વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર અંગે યુએસ ટ્રેડ પ્રતિનિધિ સાથે યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક

    June 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Europe માં રેકોર્ડબ્રેક ગરમીએ ફ્રાન્સમાં વિનાશક સ્વરૂપ ધારણ કર્યું
    • ઉત્તર-પશ્ચિમ, મધ્ય, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતના વિવિધ રાજ્યોમાં વરસાદ
    • India-America વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર અંગે યુએસ ટ્રેડ પ્રતિનિધિ સાથે યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક
    • હું કોઈની કઠપૂતળી નથી, ટ્રમ્પના આરોપો પર ભડક્યા Georgia Maloney
    • AI chips માટે દક્ષિણ કોરિયા ૫૭૬ અબજ ડોલરનું રોકાણ કરશે
    • ST નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો, એરિયર્સ પણ મળશે
    • Priyanka, Mahesh Babu ની ‘વારાણસી’ માટે હૈદરાબાદમાં યુદ્ધ સીન શૂટ થશે
    • મોટાભાગના કાસ્ટિંગ ડિરેક્ટર્સ નિષ્ફળ કલાકારો હોય છે : Vikrant Massey
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Manavadarમાં પાલિકા તંત્રની ઘોર બેદરકારી: સ્મશાન ગૃહમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા આખરે બજરંગ દળે ઉપાડ્યું સફાઈનું બીડું
    સૌરાષ્ટ્ર

    Manavadarમાં પાલિકા તંત્રની ઘોર બેદરકારી: સ્મશાન ગૃહમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા આખરે બજરંગ દળે ઉપાડ્યું સફાઈનું બીડું

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 30, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (જીજ્ઞેશ પટેલ દ્વારા)

    Manavadar

    Manavadar શહેરના સ્થાનિક સ્મશાન ગૃહમાં હાલ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. અંતિમ સંસ્કાર અને સ્મશાન યાત્રામાં આવતા ડાઘુઓને બેસવા માટે રાખવામાં આવેલી બેન્ચો પક્ષીઓના ચરકથી ખરડાયેલી અને અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે. આ પવિત્ર જગ્યા પર એટલી હદે દુર્ગંધ ફેલાઈ ગઈ છે કે અહીં આવતા લોકોને શ્વાસ લેવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

    સ્થાનિક નગરપાલિકા તંત્ર દ્વારા સ્મશાન ગૃહની યોગ્ય સાફ-સફાઈ રાખવામાં ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. તંત્રની આ ઘોર બેદરકારી વચ્ચે, સ્મશાન ગૃહની આવી દુર્દશા જોઈને માણાવદર બજરંગ દળના કાર્યકર્તાઓમાં સેવાનો ભાવ જાગ્યો છે. પવિત્ર ગણાતા આ સ્થળને ફરીથી સ્વચ્છ, સુંદર અને સુઘડ બનાવવા માટે બજરંગ દળના તમામ કાર્યકર્તાઓએ એક થઈને ત્યાં વિશેષ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું

    બજરંગ દળના સભ્યો દ્વારા આયોજિત આ સફાઈ અભિયાન અંતર્ગત સ્મશાન ગૃહની તમામ બેન્ચોને પાણીથી ધોઈને સંપૂર્ણપણે ચમકાવવામાં આવી, જેથી ડાઘુઓને બેસવામાં કોઈ અગવડતા ન પડે. આ ઉપરાંત, આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને એક મોટું આગોતરું આયોજન પણ કરાયું છે. સ્મશાનના ખુલ્લા ગ્રાઉન્ડમાં પડેલા લાકડાઓ વરસાદના પાણીથી પલળી ન જાય અને અંતિમ સંસ્કાર સમયે લોકોને મુશ્કેલી ના પડે, તે માટે તે તમામ લાકડાઓને વ્યવસ્થિત રીતે ગોડાઉનની અંદર શિફ્ટ કરવામાં આવ્યા. બજરંગ દળના આ પ્રશંસનીય અને સેવાભાવી કાર્યને માણાવદરની જનતા તરફથી બિરદાવવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ નગરપાલિકા તંત્ર પોતાની જવાબદારીઓ ક્યારે સમજશે

    Manavadar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Junagadh કાઈમ બ્રાન્ચે કારમાં દારૂની હેરાફેરી થતો રૂ. ૧.૫૮ લાખનો મુદામાલ પકડી પાડ્યો

    June 30, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ત્રણ અપમૃત્યના બનાવો પોલીસ ચોપડે નોધાયા

    June 30, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli જિલ્લામાં છેતરપીંડી તથા વિશ્વાસઘાત કર્યાની પોલીસમાં ફરિયાદ

    June 30, 2026
    સૌરાષ્ટ્ર

    Veraval: ખુનની કોશીષના ગુન્હાના આરોપીઓને ઝડપતી સીટી પોલીસ

    June 30, 2026
    સૌરાષ્ટ્ર

    Jetpurને વંદે ભારત ટ્રેનનું સ્ટોપ આપવા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને રજૂઆત

    June 30, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnaga:r ખેતરમાં ચાલતા જુગારધામ પર LCBનો દરોડો, ૭ મહિલા સહિત ૧૫ સામે ફરિયાદ

    June 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Europe માં રેકોર્ડબ્રેક ગરમીએ ફ્રાન્સમાં વિનાશક સ્વરૂપ ધારણ કર્યું

    June 30, 2026

    ઉત્તર-પશ્ચિમ, મધ્ય, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતના વિવિધ રાજ્યોમાં વરસાદ

    June 30, 2026

    India-America વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર અંગે યુએસ ટ્રેડ પ્રતિનિધિ સાથે યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક

    June 30, 2026

    હું કોઈની કઠપૂતળી નથી, ટ્રમ્પના આરોપો પર ભડક્યા Georgia Maloney

    June 30, 2026

    AI chips માટે દક્ષિણ કોરિયા ૫૭૬ અબજ ડોલરનું રોકાણ કરશે

    June 30, 2026

    ST નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો, એરિયર્સ પણ મળશે

    June 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Europe માં રેકોર્ડબ્રેક ગરમીએ ફ્રાન્સમાં વિનાશક સ્વરૂપ ધારણ કર્યું

    June 30, 2026

    ઉત્તર-પશ્ચિમ, મધ્ય, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતના વિવિધ રાજ્યોમાં વરસાદ

    June 30, 2026

    India-America વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર અંગે યુએસ ટ્રેડ પ્રતિનિધિ સાથે યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક

    June 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.