Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Sophie Devine ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટર સોફી ડિવાઇનએ વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

    June 17, 2025

    તંત્રી લેખ…જાતિગત વસ્તી ગણતરી, રાહ જોયા પછી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

    June 17, 2025

    Junagadh:તું મેલી વિદ્યા કરે છે તેમ કહી ૪ પરિવારજનોએ મહિલાને ઢીબી નાખી

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Sophie Devine ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટર સોફી ડિવાઇનએ વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
    • તંત્રી લેખ…જાતિગત વસ્તી ગણતરી, રાહ જોયા પછી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
    • Junagadh:તું મેલી વિદ્યા કરે છે તેમ કહી ૪ પરિવારજનોએ મહિલાને ઢીબી નાખી
    • Junagadh: પતિ સાથે આડા સબંધ હોવાનું કહેતા યુવતી અને તેના પતિએ મહિલાને ઢીકાપાટુનો માર માર્યો
    • Junagadh: માંગરોળ પંથકમા પિયર માંથી ગાડી લેવાના પૈસા લેવાની ના પાડતા પરણિતાને દુઃખ ત્રાસ
    • Junagadh: ભાગોળેથી રૂા. ૬૦,૩૬,૮૦૦ નો વિદેશી દારૂ પકડી પાડતી જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ
    • Rajkot: લોધીકાની કંપનીનો ખાનગી ડેટા એકાઉન્ટન્ટએ હરીફ પેઢીને આપી દીધો
    • Surendranagar: માલવણ નજીક રામદેવ હોટલ ખાતેથી રૂ. 41.46 લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Vehicle Accident માં મૃતકના વારસોને 46.93 લાખ વળતર ચુકવવા હુકમ
    સુરત

    Vehicle Accident માં મૃતકના વારસોને 46.93 લાખ વળતર ચુકવવા હુકમ

    Vikram RavalBy Vikram RavalOctober 19, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    surat,તા.19

    આજથી પાંચેક વર્ષ પહેલાં  મદદ-સ્યાદલા રોડ પર ટ્રક હડફેટે ઈકો કારના ચાલકનું  ગંભીર ઈજાથી નિધના થતાં મૃત્તકના વારસોએ ટ્રક ચાલક-માલિક તથા હાયપોથિકેશન માલિક પાસેથી કુલ રૃ. 40 લાખના અકસ્માત વળતરની માંગને મુખ્ય જિલ્લા સેશન્સ જજ આર.ટી.વચ્છાણીએ અંશતઃ માન્ય રાખી મૃત્તકના વારસોને વાર્ષિક 9 ટકાના વ્યાજ સહિત રૃ.46.23 લાખ 30 દિવસમાં ચુકવવા ટ્રક ચાલક-માલિકને જવાબદાર ઠેેરવતો હુકમ કર્યો છે.

    કતારગામ સ્થિત સર્જન એવન્યુમાં રહેતા તથા એમ્બ્રોડરી જોબવર્ક સાથે સંકળાયેલા 27 વર્ષીય ચિંતનકુમાર વલ્લભભાઈ નાવડીયા ગઈ તા.26-2-2019ના રોજ પોતાની ઈકો કાર લઈને મદદથી સ્યાદલા રોડ પરથી પસાર થતા હતા.જે દરમિયાન ટ્રક ચાલક-માલિક વિક્રમસિંહ રાયસંગ ચૌહાણ(રે.ગુજરાત હાઉસીંગ બોર્ડ અમરોલી)એ બેદરકારીથી ટ્રક ચલાવી ઈકો કારને હડફેટે લેતા ગંભીર ઈજાથી ચિંતનકુમાર નાવડીયાનું નિધન થયું હતુ.જેથી મૃત્તકના માતા પિતા કંચનબેન તથા વલ્લભભાઈ કરશનભાઈ નાવડીયાએ સુરેશ સવાણી મારફતે ટ્રક ચાલક-માલિક વિક્રમસિંહ ચૌહાણ તથા હાયપોથીકેશનના સંચાલક કંપની શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ કંપની પાસેથી કુલ રૃ.40 લાખ અકસ્માત વળતર વસુલ અપાવવા માંગ કરી હતી.જેની સુનાવણી દરમિયાન અરજદારો તરફે એવી રજુઆત કરવામાં આવી હતી કે મૃત્તકની વય માત્ર 27વર્ષની હોવા ઉપરાંત એમ્બ્રોડરી જોબવર્ક કરીને માસિક રૃ.28 હજાર આવક ધરાવતા હતા.મૃત્તક ઘરના મોભી હોઈ આકસ્મિક મૃત્યુથી ઘરના સભ્યોને નાણાંમાં ન પુરી શકાય તેવી ખોટ પડી છે.જેને ટ્રીબ્યુનલ કોર્ટે રેકર્ડ પરના પુરાવાને ધ્યાને લઈને મૃત્તકના વારસોને ઉપરોક્ત વ્યાજ સહિત વળતર ચુકવવા ટ્રકચાલક-માલિકને જવાબદાર ઠેરવી ટ્રકની હાયપોથિકેશન કંપનીને વળતર ચુકવવાની જવાબદારીમાંથી બાકાત રાખવા નિર્દેશ આપ્યો છે.

    court surat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat:અંજલિએ આપઘાતની ગોઝારી રાતે અઢી કલાકમાં કર્યાં હતાં ૨૩ કોલ

    June 12, 2025
    સુરત

    Surat:પુત્રના પ્રેમની તેની માતાને મળી તાલીબાની સજા! જાહેરમાં ફટકારી,૧૧ વિરુદ્ધ ગુનો નોંધાયો

    June 12, 2025
    સુરત

    Surat ના વૃદ્ધને ’ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. ૧૬ લાખ ખંખેર્યાઃ ભાવનગરના બાસ્કેટ બોલ પ્લેયર સહિત ૩ ઝડપાયા

    June 9, 2025
    સુરત

    Surat માં ઈનચાર્જ શાસનાધિકારીને મહેકમ વિભાગમાં પર્સનલ ઓફિસરનો વધારાનો ચાર્જ સોંપાયો

    June 5, 2025
    સુરત

    Surat: ટ્રકચાલકે મોપેડ પર જતી યુવતીને કચડી નાખતાં મોત

    May 31, 2025
    સુરત

    Surat ની અઠવા પોલીસે લુંટેરી દુલ્હનની ટોળકી પકડી પાડી

    May 30, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Sophie Devine ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટર સોફી ડિવાઇનએ વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

    June 17, 2025

    તંત્રી લેખ…જાતિગત વસ્તી ગણતરી, રાહ જોયા પછી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

    June 17, 2025

    Junagadh:તું મેલી વિદ્યા કરે છે તેમ કહી ૪ પરિવારજનોએ મહિલાને ઢીબી નાખી

    June 17, 2025

    Junagadh: પતિ સાથે આડા સબંધ હોવાનું કહેતા યુવતી અને તેના પતિએ મહિલાને ઢીકાપાટુનો માર માર્યો

    June 17, 2025

    Junagadh: માંગરોળ પંથકમા પિયર માંથી ગાડી લેવાના પૈસા લેવાની ના પાડતા પરણિતાને દુઃખ ત્રાસ

    June 17, 2025

    Junagadh: ભાગોળેથી રૂા. ૬૦,૩૬,૮૦૦ નો વિદેશી દારૂ પકડી પાડતી જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Sophie Devine ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટર સોફી ડિવાઇનએ વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

    June 17, 2025

    તંત્રી લેખ…જાતિગત વસ્તી ગણતરી, રાહ જોયા પછી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

    June 17, 2025

    Junagadh:તું મેલી વિદ્યા કરે છે તેમ કહી ૪ પરિવારજનોએ મહિલાને ઢીબી નાખી

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.