Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh: માંગરોળ પંથકમા પિયર માંથી ગાડી લેવાના પૈસા લેવાની ના પાડતા પરણિતાને દુઃખ ત્રાસ

    June 17, 2025

    Junagadh: ભાગોળેથી રૂા. ૬૦,૩૬,૮૦૦ નો વિદેશી દારૂ પકડી પાડતી જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ

    June 17, 2025

    Rajkot: લોધીકાની કંપનીનો ખાનગી ડેટા એકાઉન્ટન્ટએ હરીફ પેઢીને આપી દીધો

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh: માંગરોળ પંથકમા પિયર માંથી ગાડી લેવાના પૈસા લેવાની ના પાડતા પરણિતાને દુઃખ ત્રાસ
    • Junagadh: ભાગોળેથી રૂા. ૬૦,૩૬,૮૦૦ નો વિદેશી દારૂ પકડી પાડતી જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ
    • Rajkot: લોધીકાની કંપનીનો ખાનગી ડેટા એકાઉન્ટન્ટએ હરીફ પેઢીને આપી દીધો
    • Surendranagar: માલવણ નજીક રામદેવ હોટલ ખાતેથી રૂ. 41.46 લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો
    • Jetpur માં નજીવી બાબતે યુવક પર ત્રણ શખ્સો છરી વડે હુમલો
    • Upleta માં’તારા બાપનો રોડ નથી’ કહી વિદ્યાર્થીને ફડાકા ઝીંકાયા
    • Rajkot: શાપર નજીક ગાંજાની ડિલિવરી આપવા આવેલી મહિલા ઝડપાઈ
    • Rajkot: ‘તુ મારી સામે કેમ જુએ છે’ કહી એડવોકેટ પર કાર ચાલકનો હુમલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Rohitના ‘રાજ’માં ક્યાં થઈ રહી છે ચૂક? Kohli ની કેપ્ટનશીપમાં ટેસ્ટ ફોર્મેટમાં ‘એક્કો’ હતી ટીમ ઈન્ડિયા
    ખેલ જગત

    Rohitના ‘રાજ’માં ક્યાં થઈ રહી છે ચૂક? Kohli ની કેપ્ટનશીપમાં ટેસ્ટ ફોર્મેટમાં ‘એક્કો’ હતી ટીમ ઈન્ડિયા

    Vikram RavalBy Vikram RavalOctober 21, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bangalore,તા.21

    રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા બેંગલુરુમાં ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચ હારી ગઈ હતી. બંને વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરિઝનો આ પહેલી મેચ હતી. ટીમ ઈન્ડિયાએ સીરિઝની શરૂઆત હાર સાથે કરી હતી. રોહિતના કાર્યકાળ દરમિયાન હોમ ગ્રાઉન્ડ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની આ ત્રીજી હાર હતી. જ્યારે વિરાટ કોહલીના સમયમાં જમાનામાં ટીમ ઈન્ડિયા ઘરની ધરતી પર માત્ર 2 ટેસ્ટ હારી હતી.

    વર્ષ 2014 થી 2021 સુધી વિરાટ કોહલી ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન હતો. આ પછી રોહિત શર્માએ ભારતીય ટેસ્ટ ટીમની કમાન સંભાળી હતી. કોહલીના સમયે એટલે કે લગભગ 7 વર્ષના સમયગાળામાં ટીમ ઈન્ડિયાને હોમ ગ્રાઉન્ડ પર માત્ર 2 ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે રોહિત શર્માની કેપ્ટન્સીમાં એટલે કે લગભગ 18 મહિનાના સમયગાળામાં ટીમ ઈન્ડિયા 3 ઘરેલુ ટેસ્ટ હારી ગઈ છે.

    રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા 2024માં જ ઘરઆંગણે બે ટેસ્ટ હારી ગઈ છે. આ પહેલા 2024માં હૈદરાબાદમાં ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, ટીમ ઈન્ડિયા 7 વર્ષમાં માત્ર 2 ઘરેલુ ટેસ્ટ હારી ગઈ હતી.

    બેંગલુરુમાં ન્યુઝીલેન્ડ સામે 8 વિકેટે હારી ટીમ ઈન્ડિયા

    બેંગલુરુમાં રમાયેલી ત્રણ મેચની ટેસ્ટ સીરિઝની પહેલી  મેચમાં ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડ સામે 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને રોહિત બિગાર્ડ પ્રથમ દાવમાં માત્ર 46 રનમાં ઓલઆઉટ થઈ ગયો હતો. 

    ત્યાર બાદ તેના જવાબમાં ન્યુઝીલેન્ડે પહેલા દાવમાં 402/10 રન બનાવ્યા હતા. આ પછી ટીમ ઈન્ડિયાએ તેની બીજી ઈનિંગમાં 462 રન બનાવ્યા અને ન્યૂઝીલેન્ડને 107 રનનો ટાર્ગેટ આપ્યો. લક્ષ્યનો પીછો કરતા કિવી ટીમે 110/2 રન બનાવીને જીત મેળવી હતી. આ રીતે ભારતીય ટીમને મેચમાં 8 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

    India-VS-New-Zealand Indian-Cricket-Team rohit-sharma Virat-Kohli
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    નિવૃત્તિ પછી પણ Virat Kohli and Rohit Sharma ને મળશે સૌથી વધુ સેલેરી

    June 17, 2025
    ખેલ જગત

    જોન્સનનું માનવું છે કે, IPL-2025ના કારણે ઓસ્ટ્રેલિયા WTCની ફાઇનલ મેચ હાર્યું

    June 17, 2025
    ખેલ જગત

    Kuldeep Yadav ઈન્સ્ટાગ્રામથી ડિલીટ કરી મંગેતર સાથેની તસવીરો

    June 17, 2025
    ખેલ જગત

    Cricket Board ને જુનિયર ક્રિકેટરોના હિતમાં નિર્ણય,બે વખત બોન ટેસ્ટ કરાશે

    June 17, 2025
    ખેલ જગત

    વિજ્ઞાપનની કમાણીમાં વિશ્વમાં Stephen નંબર-1

    June 17, 2025
    ખેલ જગત

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Junagadh: માંગરોળ પંથકમા પિયર માંથી ગાડી લેવાના પૈસા લેવાની ના પાડતા પરણિતાને દુઃખ ત્રાસ

    June 17, 2025

    Junagadh: ભાગોળેથી રૂા. ૬૦,૩૬,૮૦૦ નો વિદેશી દારૂ પકડી પાડતી જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ

    June 17, 2025

    Rajkot: લોધીકાની કંપનીનો ખાનગી ડેટા એકાઉન્ટન્ટએ હરીફ પેઢીને આપી દીધો

    June 17, 2025

    Surendranagar: માલવણ નજીક રામદેવ હોટલ ખાતેથી રૂ. 41.46 લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો

    June 17, 2025

    Jetpur માં નજીવી બાબતે યુવક પર ત્રણ શખ્સો છરી વડે હુમલો

    June 17, 2025

    Upleta માં’તારા બાપનો રોડ નથી’ કહી વિદ્યાર્થીને ફડાકા ઝીંકાયા

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh: માંગરોળ પંથકમા પિયર માંથી ગાડી લેવાના પૈસા લેવાની ના પાડતા પરણિતાને દુઃખ ત્રાસ

    June 17, 2025

    Junagadh: ભાગોળેથી રૂા. ૬૦,૩૬,૮૦૦ નો વિદેશી દારૂ પકડી પાડતી જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ

    June 17, 2025

    Rajkot: લોધીકાની કંપનીનો ખાનગી ડેટા એકાઉન્ટન્ટએ હરીફ પેઢીને આપી દીધો

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.