Rajkot,તા.24
રાજકોટના મુંજકા ગામે હરિવંદના કોલેજના બી.કોમ, બી.બી.એ,બી.એસ.સી, બી.સી.એ, બી.પી.ટી, એલ.એલ.બી, એમ.કોમ, બી.એડ, ડી.એમ.એલ.ટી, વિવિધ ફેરલ્ટીના છાત્ર-છાત્રાઓમાં વૈજ્ઞાનિક મિજાજ કેળવાય, અંધશ્રધ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. કાળી ચૌદશ અશુભ કે ભારે દિવસ નથી તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.છાત્ર-છાત્રાઓને જ્ઞાન-વિજ્ઞાનનું સ્નાન કરાવ્યું હતું.ગાધીગ્રામ-2 પોલીસ સ્ટેશને બંદોબસ્ત ફાળવ્યો હતો.
Trending
- દેશમાં રમતગમતને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવાની કામગીરી કરતા રિલાયન્સ ફાઉન્ડેશનને મોટી ઉપલબ્ધિ
- મોદી સિવાય કદાચ કોઈ વડાપ્રધાનને નહીં મળ્યું હોય આવું ‘સાષ્ટાંગ’ સન્માન
- Bengalની ખાડીથી સેન્યાર વાવાઝોડું લાવશે તબાહી!
- Delhi માં શ્વાસ લેવામાં પણ તકલીફ, AQI 439 પર પહોંચ્યો
- મોદીએ G-20 Summit માં ઓસી.ના પ્રધાનમંત્રીની સાથે કરી મુલાકાત
- બેફામ કારે અનેક વાહનો ફંગોળી નાખ્યા, ૪ લોકોના મોત
- ૫.૭ના ભૂકંપે બાંગ્લાદેશમાં મચાવી તબાહી, ૧૦ના મોત
- વિદ્યાર્થીએ સ્કૂલના બીજા માળેથી પડતું મૂકીને આપઘાતનો પ્રયાસ કર્યો

