39 વર્ષનાં બે દિગ્ગજો મેસ્સી અને જોકોવિચે સાબિત કર્યું, ‘જ્યાં સુધી રમત પૂરી ન થાય ત્યાં સુધી આશા છોડવી નહીં’July 9, 2026
Share Facebook Twitter Pinterest Email Copy Link Morbi,તા.27મોરબી વૈઘ સભા અને B.A.M.S. એસોસીએશન દ્વારા તા. ૨૯-૧૦ ને મંગળવારે રાત્રે ૮ કલાકે શનાળા રોડ મહાવીર સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં ધન્વન્તરી પૂજન કાર્યક્રમ યોજાશે જે ધન્વન્તરી પૂજનમાં તમામ સભ્યોને સહ પરિવાર પધારવા નિમંત્રણ પાઠવ્યું છે morbi