Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પ્રભાસની ફિલ્મ ‘સ્પિરિટ’ના સેટ પર Actor Rajesh Sharma ને ઝેરી કીડાએ કરડતાં હાલત ગંભીર

    July 9, 2026

    રાકામાં Allu Arjun સાથે શ્રીલીલા લગભગ કન્ફર્મ

    July 9, 2026

    Sourav Ganguly તરીકે રાજકુમાર રાવનું કાસ્ટિંગ દર્શકો દ્વારા રિજેક્ટ

    July 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પ્રભાસની ફિલ્મ ‘સ્પિરિટ’ના સેટ પર Actor Rajesh Sharma ને ઝેરી કીડાએ કરડતાં હાલત ગંભીર
    • રાકામાં Allu Arjun સાથે શ્રીલીલા લગભગ કન્ફર્મ
    • Sourav Ganguly તરીકે રાજકુમાર રાવનું કાસ્ટિંગ દર્શકો દ્વારા રિજેક્ટ
    • મુંબઈમાં ખુશનુમા હવામાનની Salman Khan મજા માણી : ફિટનેસ જોઈને ફેન્સ દંગ
    • Aamir Khan ત્રીજા લગ્નમાં પત્નીને આપી દુર્લભ માણેકની વીંટી : રાજવી લુક ધરાવતી વીંટી
    • ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ માટે Rohit Sharma વહેલાં લંડન પહોંચ્યા
    • Wimbledon વાઇલ્ડ કાર્ડ ખેલાડી આર્થર ફેરી સેમિફાઇનલમાં ; કોબોલી બહાર
    • FIFA World Cup ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સ અને મોરોક્કો આજે આમને-સામને
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat: ઘોર કળિયુગ! હનુમાન ચાલીસા સાંભળવા ગયેલી બાળા સાથે દુષ્કર્મ
    સુરત

    Surat: ઘોર કળિયુગ! હનુમાન ચાલીસા સાંભળવા ગયેલી બાળા સાથે દુષ્કર્મ

    Vikram RavalBy Vikram RavalOctober 28, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.૨૮

    સુરતના પાંડેસરામાં બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પાંડેસરા રામજી મંદિરમાં બાળકી માતા સાથે ગઈ હતી. માતા નાના બાળકને ઘરે મુકવા જતા બાળકી મંદિરમાં એકલી હતી. મંદિરમાં સૂતી બાળકીને ૪૬ વર્ષે નરાધમ આરોપી ઊંચકીને લઈ ગયો હતો. માતાએ તાત્કાલિક ઘટનાની પાંડેસરા પોલીસને જાણ કરી હતી. પોલીસે આરોપી યુપીવાસી મનોહર આરોપીને પકડી પાડ્યો છે.

    સુરતનાં પાંડેસરામાં લક્ષ્મીનગરમાં આવેલા રામજી મંદિરમાં ગઈ રાત્રે હનુમાન ચાલીસાનો પાઠ સાંભળવા ગયેલી બિહારી પરિવારની મહિલાનો પુત્ર રડતો હોવાથી ઘરે મૂકવા ગઈ હતી. તે દરમિયાન અજાણ્યો આધેડ તેની ત્રણ વર્ષની બાળાને લઈ ભાગી ગયો હતો. જે બનાવની જાણ થતા પાંડેસરા પોલીસ તથા ક્રાઈમ બ્રાંચ સહિતનાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા ભારે જહેમત બાદ ગણતરીનાં સમયમાં આધેડને બાળકી સાથે પકડી પાડયો હતો. બાદમાં આધેડની વધુ પૂછપરછ કરતાં તેણે બાળકીના ગુપ્તાંગમાં અડપલા કર્યા હોવાનું જણાવ્યું હતું.પોલીસે આધેડ વિરૂદ્ધ બળાત્કાર અને અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    સુરત શહેરનાં પાંડેસરા જૂના બમરોલી વિસ્તારમાં રહેતા બિહારી પરિવારની પરિણીતા ગઈ રાત્રે ૮ માસનાં પુત્ર અને ૩ વર્ષની પુત્રી સાથે લક્ષ્મીનગર ખાતે આવેલાં રામજી મંદિરમાં હનુમાન ચાલીસાનો પાઠ સાંભળવા ગઈ હતી. દરમિયાન પુત્ર ખૂબ રડતો હોવાથી તેને ઘરે મુકી પરત થઈ હતી. પુત્રીની એકલતાનો લાભ લઈ એક આધેડ તેને ઉપાડી લઈ ગયો હતો. બાદ તેના ઘરે લઈ જઈ આધેડે કિશોરીનાનાં ગુપ્તાંગમાં અડપલાં કર્યા હતા. બીજી તરફ માતા દ્વારા મંદિરનાં પુજારીને પુત્રી વિશે પુછતાં તેમનાં પતિ લઈ ગયા હોવાનું જણાવ્યું હતું. જેથી પતિ નો સંપર્ક કરતા તેમણે આ બાબતે કંઈ જાણ નહીં હોવાનું કહ્યું હતું. જેથી માતા અને સાથનિકો દ્વારા બાળકીની શોધ શરૂ કરી હતી.

    બાળકી નહીં મળતાં સ્થાનિકોએ પાંડેસરા પોલીસને જે મામલે જાણ કરી હતી. જેથી પાંડેસરા પોલીસ નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પાંડેસરા પીઆઈ ઘટનાની ગંભીરતા લઈ કંટ્રોલને જાણ કરતા ડીસીપી એસીપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બાળકીની સીસીટીવીના આધારે શોધ ખોળ શરૂ કરી હતી.જે દરમિયાન રાત્રિનાં ૧૧ વાગ્યાનાં અરસામાં હવસખોરે પોતાનું પાપ છુપાવવા બાળકીનાં પરિવાર સુધી પહોંચાડવાનું તરકટ કરી બાઇક પર જતી વેળા પોલીસે તેને ઝડપી પાડયો હતો. જો કે તેનાં દ્વારા ખોટી વિગત જણાવી પોતાને નિર્દોષ સાબીત કરવા પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ, બાળાને સમજાવટથી પુછતાં સમગ્ર હકીકત સામે આવી હતી.

    બનાવ મામલે પાંડેસરા પોલીસ દ્વારા બાળકીની માતાની ફરિયાદ લઈ હવસખોર વિરુદ્ધ બળાત્કાર તથા પોકસો અંતર્ગત ગુનો નોંધી ૪૮ વર્ષીય આરોપી પ્રમોદકુમાર દુધનાથ ગૌડની ધરપકડ કરી છે. આરોપી પાંચ સંતાનનો પિતા છે. ખાનગી કંપનીમાં નોકરી કરતો કરે છે. મૂળ ઉત્તર પ્રદેશનું વતની છે હાલ શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ ગીતા નગર બે તેરેનામ રોડ ખાતે રહેતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી છે.

    surat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Suratમાં ૪ ખાડીઓ ઓવરફ્લો, ૨૧૦૦થી વધુ લોકોનું સ્થળાંતર; ૧૧નાં મોત, શાળા-કોલેજ બંધ

    July 8, 2026
    સુરત

    Surat `ફલડ સીટી’ બન્યું : 9ના મોત : રેસ્ક્યૂ માટે હોડીઓ ઉતારાઇ

    July 8, 2026
    સુરત

    Surat માં ઈનચાર્જ શાસનાધિકારીને મહેકમ વિભાગમાં પર્સનલ ઓફિસરનો વધારાનો ચાર્જ સોંપાયો

    June 5, 2025
    સુરત

    Surat: ટ્રકચાલકે મોપેડ પર જતી યુવતીને કચડી નાખતાં મોત

    May 31, 2025
    સુરત

    Surat ની અઠવા પોલીસે લુંટેરી દુલ્હનની ટોળકી પકડી પાડી

    May 30, 2025
    સુરત

    રોડ અકસ્માતમાં અભિનંદન મુનિ કાળધર્મ પામતાં સમસ્ત જૈન સમાજ સાધુઓની સુરક્ષા પ્રત્યે ચિંતિત

    May 30, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પ્રભાસની ફિલ્મ ‘સ્પિરિટ’ના સેટ પર Actor Rajesh Sharma ને ઝેરી કીડાએ કરડતાં હાલત ગંભીર

    July 9, 2026

    રાકામાં Allu Arjun સાથે શ્રીલીલા લગભગ કન્ફર્મ

    July 9, 2026

    Sourav Ganguly તરીકે રાજકુમાર રાવનું કાસ્ટિંગ દર્શકો દ્વારા રિજેક્ટ

    July 9, 2026

    મુંબઈમાં ખુશનુમા હવામાનની Salman Khan મજા માણી : ફિટનેસ જોઈને ફેન્સ દંગ

    July 9, 2026

    Aamir Khan ત્રીજા લગ્નમાં પત્નીને આપી દુર્લભ માણેકની વીંટી : રાજવી લુક ધરાવતી વીંટી

    July 9, 2026

    ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ માટે Rohit Sharma વહેલાં લંડન પહોંચ્યા

    July 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પ્રભાસની ફિલ્મ ‘સ્પિરિટ’ના સેટ પર Actor Rajesh Sharma ને ઝેરી કીડાએ કરડતાં હાલત ગંભીર

    July 9, 2026

    રાકામાં Allu Arjun સાથે શ્રીલીલા લગભગ કન્ફર્મ

    July 9, 2026

    Sourav Ganguly તરીકે રાજકુમાર રાવનું કાસ્ટિંગ દર્શકો દ્વારા રિજેક્ટ

    July 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.