Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbiમાં લુંટેરી દુલ્હન નવ દિવસ રોકાયા બાદ રફુચક્કર, બે મહિલાઓ વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ

    July 9, 2026

    Morbiમાં શાળાએથી પરત જતા વિદ્યાર્થીની સાયકલને બોલેરોએ ટક્કર મારી, તરુણને ગંભીર ઈજા

    July 9, 2026

    Golmaal Five માં પ્રિયામણી નેગેટિવ ભૂમિકામાં જોવા મળશે

    July 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbiમાં લુંટેરી દુલ્હન નવ દિવસ રોકાયા બાદ રફુચક્કર, બે મહિલાઓ વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ
    • Morbiમાં શાળાએથી પરત જતા વિદ્યાર્થીની સાયકલને બોલેરોએ ટક્કર મારી, તરુણને ગંભીર ઈજા
    • Golmaal Five માં પ્રિયામણી નેગેટિવ ભૂમિકામાં જોવા મળશે
    • ‘Oh My Dog’ માં ૨૫૦ શ્વાન સાથે શૂટ થયું
    • શેનેલ ફેશન શોના ગેસ્ટ તરીકે Ananya Pandey નો લૂક વખણાયો
    • ‘કિંગ’ Shah Rukh Khan ની સૌથી મોંઘી ફિલ્મ બનશે
    • ટાટા પરિવારની ૩ પેઢીઓના દિગ્ગજો પર સિરીઝની વિવિધ સીઝન બનશે
    • શુક્રવારે શિવપંથી યોગીની એકાદશી જ્યારે શનિવારે વૈષ્ણવપંથ ની એકાદશી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»JAMNAGAR જીલ્લામાં ટ્રેકટરની ટ્રોલી ની ચોરી કરનાર તસ્કર બેલડી એલ.સી. બી. ના સકંજામાં
    જામનગર

    JAMNAGAR જીલ્લામાં ટ્રેકટરની ટ્રોલી ની ચોરી કરનાર તસ્કર બેલડી એલ.સી. બી. ના સકંજામાં

    Vikram RavalBy Vikram RavalOctober 29, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    JAMNAGAR,તા.29

    જામનગર તા ૨૯, જામનગર જિલ્લામાં જુદા જુદા ૧૪ જેટલા સ્થળોએ થી છેલ્લા એકાદ વર્ષના સમયગાળા દરમિયાન ૧૪ જેટલા ટ્રેક્ટરની ટ્રોલીની ઉઠાંતરી થઈ ગઈ હતી, જે અંગેની પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ એલસીબી ની ટીમ હરકતમાં આવી હતી, અને ઊંડાણપૂર્વકની તપાસના અંતે તસ્કર બેલડીને સકંજામાં લઈ લીધી છે, અને કુલ ૧૪ જેટલી ટ્રેક્ટર ટ્રોલીની ચોરીના ભેદ ઉકેલાઈ ગયા છે.

     જામનગર-લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમના અરજણભાઇ કોડીયાતર,રાકેશભાઇ ચૌહાણ,ક્રિપાલસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા,મયુદિનભાઇ સૈયદ,કિશોરભાઇ પરમાર, તથા નારણભાઇ વસરા વગેરે પેટ્રોલીંગ,દરમ્યાન સંયુકત રીતે બાતમીદારોથી હકિકત મળલી કે, જામનગર જીલ્લાના લાલપુર,જામજોધપુર, શેઠ વડાળા, કાલાવડ પંચ-એ તથા પંચ બી ડીવી પોલીસ સ્ટેશન વિસ્તાર ના ગામડામા  દોઢેક વર્ષના સમય ગાળા દરમ્યાન ટ્રેકટર તથા ટ્રોલી (લારી) ચોરીના બનાવ બનેલાં છે.જે ચોરી ઘેલુભા નારૂભા જેઠવા અને અરશીભાઈ પુંજાભાઈ કંડોરીયા એ સાથે મળી કરેલી છે.

    જે બન્ને હાલે ચોરી કરવા માટે લાલપુર બાયપાસ થી દરેડ જતા પુલીયા પાસે રોડ ઉપર મળી ઉભેલ છે. જે બાતમી આધારે બન્નેને પકડી વિશ્વાસમા લઇ  પુછપરછ કરતાં તેઓએ દોઢ વર્ષના સમયગાળા દરમિયાન ૧૪ જેટલી ટ્રેકટર ની ટ્રોલી ની ચોરી કરી લીધાની કબુલાત આપી હતી.

    હેપી ની ટીમ દ્વારા બંનેની અટકાયત કરી લેવામાં આવી છે અને તેને ચોરી કરેલી ટ્રોલી સહિતનો મોઢાવાળા કબજે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ બનાવની વધુ તપાસ પંચ એ ડિવિઝન પોલીસના તકમાં દેવામાં આવી છે જે બંનેને રિમાન્ડ પર લેવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે.

    બન્ને આરોપીઓનો ચોરી કરવાનો નુસખો

                         એલસીબી ની ટુકડીએ પકડેલા બંન્ને આરોપીઓ ભેગા મળી પોતાના મોટર સાયકલમા જામનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમા ટ્રેકટર/ટ્રોલી (લારી) ની ચોરી કરવા સારૂ દિવસ દરમ્યાન રેકી કરતા હતા, અને દિવસ દરમ્યાન આરોપીઓને કોઇ ટ્રેકટર કે ટ્રોલી ખુલ્લા ખેતરોમા કે લોકોની અવર જવર ન હોય તેવી જગ્યાએ જોવા મળે તો રાત્રીના સમયે કોઇ વ્યકિત પાસેથી ટ્રેકટર મેળવી તે ટ્રેકટર વડે ટ્રોલીઓની ચોરીઓ કરતા હતા, અને આજુબાજુના ખેડુતોને આ ટ્રેકટરની ટ્રોલીના કાગળો પછી આપીશુ તેમ જણાવી વેચાણ કરતા હતા, 

    આમ મજકુર બન્ને ઇસમોને પકડી પાડી જામનગર અલગ અલગ પોલીસ સ્ટેશના  ૧૪  ટ્રેકટર/ટ્રોલી (લારી) ચોરીઓના ગુનાઓનો ભેદ ઉકેલવામા  આવ્યો છે.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    એક સપ્તાહથી સંતાકૂકડી રમતો દીપડો હવે Jamnagar નજીકના ખીમલીયા ગામમાં દેખાયો

    July 8, 2026
    જામનગર

    Jamnagarમાં પુઠા ભરવા જેવી નજીવી બાબતે બે પક્ષો વચ્ચે મારામારી

    July 8, 2026
    જામનગર

    Jamnagarમાં કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરી રહેલું દંપતી ઝડપાયું

    July 8, 2026
    જામનગર

    Jamnagarની પરિણીતાએ પતિ સહિત પાંચ સાસરિયાં સામે માનસિક-શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી

    July 8, 2026
    જામનગર

    Jamnagarમાં બેફામ કારચાલકે બુલેટને ટક્કર મારતાં દંપતી ઇજાગ્રસ્ત

    July 8, 2026
    જામનગર

    Jamnagar જિલ્લા જેલમાં મોબાઇલ ફોનના રેકેટનો વધુ એક પર્દાફાશ

    July 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbiમાં લુંટેરી દુલ્હન નવ દિવસ રોકાયા બાદ રફુચક્કર, બે મહિલાઓ વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ

    July 9, 2026

    Morbiમાં શાળાએથી પરત જતા વિદ્યાર્થીની સાયકલને બોલેરોએ ટક્કર મારી, તરુણને ગંભીર ઈજા

    July 9, 2026

    Golmaal Five માં પ્રિયામણી નેગેટિવ ભૂમિકામાં જોવા મળશે

    July 9, 2026

    ‘Oh My Dog’ માં ૨૫૦ શ્વાન સાથે શૂટ થયું

    July 9, 2026

    શેનેલ ફેશન શોના ગેસ્ટ તરીકે Ananya Pandey નો લૂક વખણાયો

    July 9, 2026

    ‘કિંગ’ Shah Rukh Khan ની સૌથી મોંઘી ફિલ્મ બનશે

    July 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbiમાં લુંટેરી દુલ્હન નવ દિવસ રોકાયા બાદ રફુચક્કર, બે મહિલાઓ વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ

    July 9, 2026

    Morbiમાં શાળાએથી પરત જતા વિદ્યાર્થીની સાયકલને બોલેરોએ ટક્કર મારી, તરુણને ગંભીર ઈજા

    July 9, 2026

    Golmaal Five માં પ્રિયામણી નેગેટિવ ભૂમિકામાં જોવા મળશે

    July 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.