Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 10, 2026

    આજનું રાશિફળ

    October 10, 2026

    નવરાત્રિ પૂર્વે Rajkot પોલીસનો સપાટો બે સ્થળેથી વિદેશી દારૂ ઝડપાયો, સોની કારીગરની ધરપકડ

    October 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • નવરાત્રિ પૂર્વે Rajkot પોલીસનો સપાટો બે સ્થળેથી વિદેશી દારૂ ઝડપાયો, સોની કારીગરની ધરપકડ
    • Rajkot: દીકરીનો જન્મ એ ઘરનો સૌથી મોટો ઉત્સવ  વધામણાં કીટથી દીકરીના આગમનને આવકાર અને પ્રોત્સાહન
    • મુખ્યમંત્રીના હસ્તે Rajkot જિલ્લાના વિચરતી વિમુક્ત જાતિના ૧૩૯ પરિવારોને રહેણાક માટે જમીનના હક્કપત્રકો અપાયા
    • Veraval સાગરપુત્ર ફાઉન્ડેશન સમસ્ત ખારવા સમાજ આયોજીત રંગીલા રાસોત્સવનું આયોજન
    • Rajkot ડિવિઝનના બજરંગપુરા રેલવે સ્ટેશન પર આધુનિક એક્સલ કાઉન્ટર પ્રણાલી સ્થાપિત
    • શારદીય Navratriના પ્રથમ નોરતે માતા શૈલપૂત્રીની ઉપાસના
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, October 11
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar જિલ્લા જેલમાં મોબાઇલ ફોનના રેકેટનો વધુ એક પર્દાફાશ
    જામનગર

    Jamnagar જિલ્લા જેલમાં મોબાઇલ ફોનના રેકેટનો વધુ એક પર્દાફાશ

    Vikram RavalBy Vikram RavalJuly 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મૂળ જામનગરના વધુ એક આરોપીનો રાજકોટની જેલમાંથી કબ્જે લેવાયો ,તપાસનો વ્યાપ વધ્યો ,અન્યની શોધખોળ

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૮

    Jamnagar જિલ્લા જેલમાં ગેરકાયદેસર રીતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરી બહારના લોકો સાથે સંપર્કમાં રહેવાના પ્રકરણમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, જામનગરે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. અગાઉ ચાર આરોપીઓની ધરપકડ કર્યા બાદ પોલીસ તપાસ દરમિયાન વધુ એક આરોપીનું નામ ખુલતા તેને રાજકોટ જિલ્લા જેલમાંથી કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી કબ્જે લેવામાં આવ્યો છે.

    જામનગર જિલ્લા જેલમાં બિનવારસી મોબાઇલ ફોન મળી આવતા આ અંગે સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૩, ૩૧૬(૨), ૬૧(૨) તથા પ્રિઝન એક્ટની કલમ ૪૨, ૪૩ અને ૪૫(૧૨) મુજબ ગુનો નોંધાયો હતો. ત્યારબાદ ગુનાની આગળની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી.

    પોલીસ ઇન્સ્પેક્ટર આઈ.એ. ઘાસુરા તથા તેમની ટીમે તા. ૧૨ માર્ચ, ૨૦૨૬થી તા. ૨૯ માર્ચ, ૨૦૨૬ દરમિયાનના મોબાઇલ ફોનના કોલ ડિટેઇલ રેકોર્ડ (સી.ડી.આર.) અને અન્ય ટેકિન્કલ પુરાવાઓના આધારે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જામનગર જિલ્લા જેલમાં સજા ભોગવી રહેલા બે આરોપીઓ, તાજેતરમાં જામીન પર મુક્ત થયેલા એક આરોપી તેમજ જેલમાં ગેરકાયદેસર સિમકાર્ડ પહોંચાડનાર એક આરોપી જાફરઅલી ઉમરભાઈ સફિયા, મોઇન ઉમરભાઈ સફિયા, દિલીપ દિનેશભાઈ પરમાર અને ઇમ્તિયાઝ રહેમતુલ્લા મુદ્રાક સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તમામ આરોપીઓને અદાલતમાં રજૂ કરી એક દિવસના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.

    પોલીસ રિમાન્ડ દરમિયાન થયેલી પૂછપરછમાં વધુ એક આરોપી સુરેશ મંગળભાઈ વાઘેલા, રહે. મુંબઈ દવા બજાર કોલોની વિસ્તાર), જામનગરનું નામ સામે આવ્યું હતું. પોક્સો કેસમાં ૨૦ વર્ષની સજા ભોગવી રહેલા આ આરોપીને હાલમાં રાજકોટ જિલ્લા જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. સાયબર ક્રાઇમ પોલીસની ટીમે કોર્ટની જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ રાજકોટ જિલ્લા જેલમાંથી તેનો કાયદેસર કબ્જો મેળવી જામનગર લાવવામાં આવ્યો છે, અને તેને પોલીસ રિમાન્ડ પર લેવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જિલ્લા જેલમાં રહેલા કેટલાક કેદીઓ ગેરકાયદેસર મોબાઇલ ફોનનો ઉપયોગ કરી મોડી રાત્રિના સમયે પોતાના પરિવારજનો તથા અન્ય વ્યક્તિઓ સાથે નિયમિત સંપર્કમાં રહેતા હતા. સમગ્ર કાવતરામાં અન્ય કેટલા કેદીઓ અને બહારના લોકો સંડોવાયેલા છે તે અંગે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા હજુ પણ ટેકિન્કલ તેમજ વૈજ્ઞાનિક પદ્ધતિથી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.આ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ ગેરકાયદેસર મોબાઇલ ફોન અને સિમકાર્ડ જેલ સુધી પહોંચાડનાર અન્ય શખ્સોને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMessi ના જાદુને કારણે આર્જેન્ટિના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી ગયું, બે ગોલથી પાછળ રહ્યા બાદ ઇજિપ્તને ૩-૨થી હરાવ્યું
    Next Article Adil Rashid ત્રીજી મેચમાં એક મોટો સિમાચિહ્ન હાંસલ કર્યો, ટી ૨૦ માં બીજા ક્રમે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar નજીક મોટી ખાવડીમાંથી ભરાતા પેટ્રોલમાં ભેળસેળ કરી રાજસ્થાનમાં વેચાણ!

    October 9, 2026
    જામનગર

    Jamnagarમાં બિરયાની-નોનવેજ વાનગીઓ ખાધા બાદ ૩૦થી ૩૫ લોકોને ફૂડ પોઈઝનિંગ

    October 7, 2026
    જામનગર

    Jamnagar: નાઘેડીના દારૂના દરોડા પ્રકરણમાં પોલીસ તંત્રમાં ઘેરા પ્રત્યાઘાત

    October 7, 2026
    જામનગર

    Jamnagarમાં જુદી-જુદી જગ્યાએ અંગ્રેજી દારૂ સાથે ચાર શખ્સો ઝડપાયા

    October 5, 2026
    જામનગર

    Jamnagarમાં વાહનચોરી કરતી ટોળકીનો પર્દાફાશ

    October 5, 2026
    જામનગર

    Jamnagar: ખંભાળિયામાં ટ્રકના ફિટનેસ સર્ટિફિકેટ માટે રૂ. ૨,૧૨૦ની લાંચ લેતા બે ઝડપાયા

    October 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,270
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,290
    લાઈવ રેટ્સ • અપડેટ: 11-10-2026 04:24
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 10, 2026

    આજનું રાશિફળ

    October 10, 2026

    નવરાત્રિ પૂર્વે Rajkot પોલીસનો સપાટો બે સ્થળેથી વિદેશી દારૂ ઝડપાયો, સોની કારીગરની ધરપકડ

    October 10, 2026

    Rajkot: દીકરીનો જન્મ એ ઘરનો સૌથી મોટો ઉત્સવ  વધામણાં કીટથી દીકરીના આગમનને આવકાર અને પ્રોત્સાહન

    October 10, 2026

    મુખ્યમંત્રીના હસ્તે Rajkot જિલ્લાના વિચરતી વિમુક્ત જાતિના ૧૩૯ પરિવારોને રહેણાક માટે જમીનના હક્કપત્રકો અપાયા

    October 10, 2026

    Veraval સાગરપુત્ર ફાઉન્ડેશન સમસ્ત ખારવા સમાજ આયોજીત રંગીલા રાસોત્સવનું આયોજન

    October 10, 2026
    Search
    Main News

    વડાપ્રધાન મોદીને ૨૫ વર્ષની અવિરત જનસેવા અને રાષ્ટ્ર સમર્પણ માટે ગુજરાતની જનતા જનાર્દન વતી અભિનંદન પાઠવતા Cm Bhupendra Patel

    October 9, 2026

    Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે

    October 9, 2026

    ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે

    October 9, 2026

    તેલ નથી, અર્થતંત્ર નથી, કંઈ બચ્યું નથી, ઈરાન બરબાદ થઈ ગયું છે: Donald Trump

    October 7, 2026

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 10, 2026

    આજનું રાશિફળ

    October 10, 2026

    નવરાત્રિ પૂર્વે Rajkot પોલીસનો સપાટો બે સ્થળેથી વિદેશી દારૂ ઝડપાયો, સોની કારીગરની ધરપકડ

    October 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.