Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»New Zealand series ખતમ થતાં જ ભારતના આ ખેલાડીએ જાહેર કરી નિવૃત્તિ
    ખેલ જગત

    New Zealand series ખતમ થતાં જ ભારતના આ ખેલાડીએ જાહેર કરી નિવૃત્તિ

    Vikram RavalBy Vikram RavalNovember 5, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.05

    ભારતીય વિકેટકીપર બેટર રિદ્ધિમાન સાહાએ જાહેરાત કરી છે કે તે હાલમાં ચાલી રહેલી રણજી ટ્રોફીની સિઝન બાદ પોતે નિવૃત્તિ લઇ લેશે. બંગાળ તરફથી રમતા સાહાએ કહ્યું હતું કે, હું પોતાની રાજ્યની ટીમનું પ્રતિનિધિત્વ કર્યા બાદ નિવૃત્તિ લઈ લઈશ. 40 વર્ષના સાહાએ વર્ષ 2010માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. તે  2021થી ભારતીય ક્રિકેટ ટીમથી બહાર ચાલી રહ્યો છે. રિદ્ધિમાન સાહા આગામી IPL 2025માં પણ ભાગ લેશે નહીં. એક અહેવાલ અનુસાર તેણે મેગા ઓક્શન માટે પોતાનું નામ આપ્યું નથી.

    આ મારી છેલ્લી સિઝન હશે

    બંગાળ માટે ઘરેલુ ક્રિકેટ રમી રહેલા રિદ્ધિમાન સાહાએ સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે લખ્યું, ‘ક્રિકેટની સુંદર સફર બાદ આ મારી સિઝન છેલ્લી હશે. મને બંગાળનું પ્રતિનિધિત્વ કરવાનું સન્માન મળ્યું છે, હું નિવૃત્ત થયા બાદ પહેલાં માત્ર રણજી ટ્રોફીમાં જ રમીશ. આ અદ્ભુત પ્રવાસનો ભાગ બનેલા દરેકનો આભાર. ચાલો આ સિઝનને યાદગાર બનાવીએ

    રિદ્ધિમાન સાહાની કારકિર્દી

    વર્ષ 2007થી રિદ્ધિમાન સાહા બંગાળ માટે રમી રહ્યો છે. તે 2022માં ત્રિપુરા જતો રહ્યો હતો. બે વર્ષ ત્રિપુરાનું પ્રતિનિધિત્વ કર્યા પછી તે 2024માં છેલ્લી વખત બંગાળ માટે રમવા માટે પાછો ફર્યો. તેણે હાલમાં ચાલી રહેલી રણજી ટ્રોફી સિઝનના ત્રણમાંથી બે રાઉન્ડ રમ્યા છે. સાહા પહેલા રાઉન્ડમાં યુપી સામેની મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો. અને ત્રીજા રાઉન્ડમાં કેરળ સામેની ટીમની એકમાત્ર ઇનિંગ્સમાં તેને બેટિંગ કરવાની તક મળી ન હતી.

    IPL ફાઇનલમાં સદી ફટકારનાર પહેલો બેટર 

    પોતાની કારકિર્દીમાં રિદ્ધિમાન સાહાએ ભારત માટે 40 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે 1353 રન બનાવ્યા હતા. જેમાં 3 સદીનો પણ સમાવેશ થાય છે. આ સિવાય 9 વનડે મેચમાં તેણે 41 રન આવ્યા હતા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની વાત કરીએ તો તેણે લિસ્ટ Aમાં 138 મેચમાં 7013 રન અને 116 મેચમાં 3072 રન બનાવ્યા છે. તે 2011 અને 2022માં પણ IPL ર્મીં ચૂક્યો છે. સાહા IPL ફાઇનલમાં સદી ફટકારનાર પહેલો બેટર છે. તેણે 170 IPL મેચમાં 2934 રન બનાવ્યા છે.

    IND-Vs-NZ Retirement Wriddhiman-Saha
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Yuzvendra Chahal ના નામે ખૂબ જ શરમજનક રેકોર્ડ બન્યો, કોઈ પણ ખેલાડી આઇપીએલમાં તેને તોડવા માંગશે નહીં

    June 5, 2025
    ખેલ જગત

    Sai Sudarshan ઓરેન્જ કેપ જીતીને ઇતિહાસ રચ્યો, આવી સિદ્ધિ પહેલાં ક્યારેય બની નથી

    June 5, 2025
    ખેલ જગત

    આરસીબીના વિજયની ઉજવણીમાં ભાગદોડ, ક્રિકેટ જગત શોકમાં ડૂબી ગયું

    June 5, 2025
    ખેલ જગત

    Jitesh Sharma વિદર્ભ પ્રો ટી૨૦ લીગમાં એનઇસીઓ માસ્ટર બ્લાસ્ટરનું નેતૃત્વ કરતા જોવા મળશે

    June 5, 2025
    ખેલ જગત

    હું ભાંગી પડયો છું, મારી પાસે શબ્દો નથી: Virat Kohli નું દર્દ

    June 5, 2025
    અન્ય રાજ્યો

    Bangalore Stampede : ફ્રી ટિકીટની અફવા; પોલીસનાં લાઠીચાર્જે પરિસ્થિતિ વણસાવી

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.