Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagar: સી.યુ.શાહ મેડિકલ કોલેજમાં દર્દીઓ માટે નિઃશુલ્ક સેવા

    September 16, 2025

    Surendranagar:ગાયનેકના ગોરખધંધા-મહિલા તપાસ વિભાગમાંથી વપરાશ થયેલા કોન્ડોમ મળી આવ્યા

    September 16, 2025

    Surendranagar: લીંબડીમાં સસ્તા ભાવે કાર ખરીદીમાં છેતરપીંડી

    September 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagar: સી.યુ.શાહ મેડિકલ કોલેજમાં દર્દીઓ માટે નિઃશુલ્ક સેવા
    • Surendranagar:ગાયનેકના ગોરખધંધા-મહિલા તપાસ વિભાગમાંથી વપરાશ થયેલા કોન્ડોમ મળી આવ્યા
    • Surendranagar: લીંબડીમાં સસ્તા ભાવે કાર ખરીદીમાં છેતરપીંડી
    • Surendranagar: ધજાળા પોલીસે દેશી દારૂનો આથો ઝડપી લીધો
    • Surendranagar: અગરીયાઓને મીઠાનો ટેકાનો ભાવ નકકી કરવો જરૂરી
    • Surendranagar: જિલ્લાના નવનિયુક્ત પોલીસવડા બહાર ગામ ગયાને દારૂની રેલમછેલ શરૂ
    • Nepal માં હિંસા બાદ સામાન્ય થતી હાલત : સળગેલી ઓફિસોમાં તૂટેલા કોમ્પ્યુટરો-દસ્તાવેજો
    • 1 ઓકટોબરથી આધાર ઓથેન્ટીફીકેશન રેલ્વે ટિકીટ બુકીંગ 15 મીનીટ માટે થઈ શકશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat કાંઠા શુગરને ડુબાડનારા સામે કાર્યવાહી પ્રમુખ, ઉપપ્રમુખ સહિત 21 ને નોટિસ
    સુરત

    Surat કાંઠા શુગરને ડુબાડનારા સામે કાર્યવાહી પ્રમુખ, ઉપપ્રમુખ સહિત 21 ને નોટિસ

    Vikram RavalBy Vikram RavalNovember 6, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.06

    ઓલપાડ ની કાંઠા શુગરને બંધ કરવનારાઓનું દિવાળીમાં શુભ મુહૂર્ત નિમાયેલી કસ્ટોડિયન કમિટીએ કાઢયું હોય તેમ વખતોવખતની બાકી રૃ.૩૪.૪૫ લાખની રકમ માટે પ્રમુખ ઉપપ્રમુખ, ડિરેક્ટર સહિત ૨૧ને નોટિસ ફટકારીને સાત દિવસમાં રકમ ચૂકવવા આદેશ કર્યો છે. અન્યથા ફોજદારી કે સિવિલ કોર્ટની તૈયારી રાખવા ચીમકી આપતા ઓલપાડ પંથકના ખેડૂતોના ખુશીની લહેર દોડી છે.

    ઓલપાડ તાલુકાની કાંઠા શુગરના પ્રમુખ પદેથી ભાજપના પૂર્વ ધારાસભ્ય કિરીટ પટેલે રાજીનામું આપ્યા બાદ વિવાદ થયો હતો તે વિવાદને લઈને આખરે ફેક્ટરી બંધ થઈ ગઈ હતી અને સરકારે આ શુગર મિલ ચલાવવા માટે કસ્ટોડિયન કમિટીની નિમણૂંક કરી હતી. આ કમિટી દ્વારા પ્રમુખ કિરીટ પટેલ, ઉપપ્રમુખ બાલુ પટેલ સહિત રાજીનામા આપનારા ૨૧ ડિરેક્ટરને નોટિસ ફટકારાઇ છે.

    નોટિસમાં જણાવ્યું છે કે, શેરડી કાપણી કરી તથા વાહતુક કરી સંસ્થા સુધી પહોંચાડવા અંગેની કામગીરીમાં તમો નિષ્ફળ ગયા છો, તા.૩૧/૦૩/૨૦૨૪ સુધી રૃ.૩૪,૩૯,૪૫,૮૮૫ પુરાની રકમ બાકી પડે છે અને વર્ષો સુધી કોઈ કામગીરી કરેલી નથી. આટલી મોટી રકમ વસૂલ કરવાની બાકી હોવા છતાં એડવાન્સ પેમેન્ટ કરતા આવ્યા હોવાથી તમામનું મેળાપીપણું સ્પષ્ટ થાય છે. તમારી બેજવાબદારી કારણે ફેકટરી બંધ થયેલી છે. તેમજ ખેડૂત સભાસદો, બિનસભાસદોના હિતને મુશ્કેલીમાં મુકેલ છે. ટુંકમાં, તમો તમામે એકબીજાના મેળાપીપણામાં ગુનાહિત મંડળ બનાવીને મંડળી તથા તેના સભાસદો સાથે દગો, છેતરપિંડી, ઉચાપત જેવા ગંભીર ફોજદારી ગુનાઓ કરેલ છે. આથી શુગર ફેકટરીની તા.૩૧/૦૩/૨૦૨૪ સુધીની બાકી પડતી મુદ્દલ રૃ.૩૪,૩૯,૪૫,૮૮૫ લેણી રકમ ૧૨ ટકા લેખેના વ્યાજ સહિત નોટિસ મળ્યેથી ચુકતે કરવા તાકિદ કરાઇ છે. અમલ કરવામાં કસુર કરશો તો તમામ વિરૃધ્ધ ફોજદારી તથા સીવીલ રાહે કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે, જે બાબતે તમામની કોઈ તકરાર ચાલશે નહી.

    ભાજપ કાર્યકરોના તંબુમાં પણ ગભરાટ

    કાંઠા શુગર ફેક્ટરીને ફરીથી ધમધમતી કરવા માટે જે કસ્ટોડિયન કમિટી બનાવાઈ છે અને આ કમિટીએ નોટિસ આપી શરૃ કરેલી કાર્યવાહીના કારણે ઓલપાડના ભાજપ કાર્યકરોના તંબુમાં ગભરાટ ફેલાયો છે.કેમકે છેલ્લા એક વર્ષથી સાવ મંદ ગતિએ કામગીરી ચાલતી હતી અને આવી કડક કાર્યવાહીથી આગામી દિવસોમાં ભાજપ દ્વારા પણ એક્શન લેવાઈ તો નવાઈ નહીં ? 

    kantha-sugar notice olpad surat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Bardoli માં પ્રેમિકાની છરીના ઘા મારી પ્રેમીએ કરી હત્યા, આરોપીની ધરપકડ

    September 15, 2025
    સુરત

    અમદાવાદમાં ૧.૧૯ કરોડની જ્વેલરી ચોરીનો ભેદ ઉકેલાયો, Surat થી આરોપી ઝડપાયો

    September 15, 2025
    મનોરંજન

    પાન મસાલાની જાહેરાત પર Shahrukh, Ajay and Tiger ને નોટિસ, ૮ ઓક્ટોબરે કમિશન સમક્ષ હાજર થવાનો આદેશ

    September 11, 2025
    સુરત

    Surat માંથી નકલી વિઝા ફેકટરીનો પર્દાફાશ

    September 2, 2025
    સુરત

    Surat: ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના ખોટી સાબિત થઈ

    August 30, 2025
    સુરત

    Bardoli માં એસટી બસ પલટી, બારીના કાચ તોડી મુસાફરો બહાર નીકળ્યા, ડ્રાઈવર ફરાર

    August 30, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surendranagar: સી.યુ.શાહ મેડિકલ કોલેજમાં દર્દીઓ માટે નિઃશુલ્ક સેવા

    September 16, 2025

    Surendranagar:ગાયનેકના ગોરખધંધા-મહિલા તપાસ વિભાગમાંથી વપરાશ થયેલા કોન્ડોમ મળી આવ્યા

    September 16, 2025

    Surendranagar: લીંબડીમાં સસ્તા ભાવે કાર ખરીદીમાં છેતરપીંડી

    September 16, 2025

    Surendranagar: ધજાળા પોલીસે દેશી દારૂનો આથો ઝડપી લીધો

    September 16, 2025

    Surendranagar: અગરીયાઓને મીઠાનો ટેકાનો ભાવ નકકી કરવો જરૂરી

    September 16, 2025

    Surendranagar: જિલ્લાના નવનિયુક્ત પોલીસવડા બહાર ગામ ગયાને દારૂની રેલમછેલ શરૂ

    September 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagar: સી.યુ.શાહ મેડિકલ કોલેજમાં દર્દીઓ માટે નિઃશુલ્ક સેવા

    September 16, 2025

    Surendranagar:ગાયનેકના ગોરખધંધા-મહિલા તપાસ વિભાગમાંથી વપરાશ થયેલા કોન્ડોમ મળી આવ્યા

    September 16, 2025

    Surendranagar: લીંબડીમાં સસ્તા ભાવે કાર ખરીદીમાં છેતરપીંડી

    September 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.