Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»દેવઊઠી અગિયારસ પર બની રહ્યો છે દિવ્ય સંયોગ,ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા
    ધાર્મિક

    દેવઊઠી અગિયારસ પર બની રહ્યો છે દિવ્ય સંયોગ,ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા

    Vikram RavalBy Vikram RavalNovember 11, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    દેવઊઠી અગિયારસના દિવસે આ વખતે સર્વાર્થ સિદ્ધિ યોગ સાથે સાથે શશ રાજયોગનો અદ્ભુત સંયોગ બની રહ્યો છે. આ ખૂબ જ દુર્લભ યોગ છે કે, દેવઊઠી અગિયારસ પર શનિ તેની મૂળત્રિકોણ રાશિ કુંભ રાશિમાં ગોચર કરી શશ રાજયોગ રચી રહ્યા છે. આ રાશિમાં શનિ પણ 4 દિવસ પછી માર્ગી થઈ જશે. આ શુભ સંયોગમાં ભગવાન વિષ્ણુ ચાતુર્માસના યોગ નિદ્રામાંથી જાગી જશે અને વૃષભ અને તુલા રાશિ સહિત 5 રાશિઓ પર વિશેષ કૃપા વરસાવશે. તેમના જીવનમાં નવી આવકની તકો ઊભી થશે અને તેમનું પારિવારિક જીવન પણ ખુશહાલ રહેશે. આવો જાણીએ કે, આ કઈ 5 રાશિઓ છે જેમને વિષ્ણુની કૃપા પ્રાપ્ત થવાની છે. 

    મેષ રાશિ : અટવાયેલા પૈસા મળી શકે છે

    મેષ રાશિના લોકોનું ભાગ્ય દેવપ્રબોધિની એકાદશી પર ચમકવાનું છે. અને ભગવાન વિષ્ણુ તેમના આશીર્વાદથી તમને ટૂંક જ સમયમાં માલામાલ કરી દેશે. તમે વેપાર ધંધામાં સારી આવક મેળવશો અને તમારી કારકિર્દીમાં પ્રગતિની શુભ તકો છે. તમને ક્યાંકથી કરિયર સંબંધિત સારા સમાચાર મળી શકે છે. તમને ક્યાંક અટવાયેલા પૈસા પણ મળી શકે છે. જો તમે વિદેશ પ્રવાસ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે યોગ્ય તક મળી શકે છે.

    વૃષભ રાશિ :  જીવનમાં પૈસા કમાવવાની ઘણી તકો આવશે.

    વૃષભ રાશિના લોકો પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા રહે છે. તમારા જીવનમાં પૈસા કમાવવાની ઘણી તકો આવશે અને તમને તમારા કરિયરમાં અચાનક સફળતા પ્રાપ્ત થશે. તમને કેટલીક નવી અને ઉત્તમ નોકરીની તકો પણ મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને નોકરીમાં તમારા માટે પ્રમોશનની સંભાવના મળે. તમારા પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ બની રહેશે અને દરેક લોકો સાથે તમારા પરસ્પર સંબંધો સુધરશે.

    તુલા રાશિ: તમારા વ્યક્તિત્વમાં સુધારો આવશે.

    તુલા રાશિના લોકો પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા બની રહેશે. તમારું વ્યક્તિત્વ સુધરશે અને તમે પ્રગતિ કરી શકશો. તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થતી જોવા મળે. આ સાથે તમારા જૂના રોકાણો વધુ સારા પરિણામો આપશે અને તમને નાણાકીય બાબતોમાં ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે. જે કામ લાંબા સમયથી અટકેલુ હતું, તે હવે શ્રીહરિની કૃપાથી પૂર્ણ થશે. વેપાર ધંધામાં વૃદ્ધિ થશે. આ સાથે તમને બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાની સલાહ આપવામાં આવે છે.

    ધન રાશિ : આવકના નવા સ્ત્રોત મળશે

    ધન રાશિના લોકોનું કિસ્મત ખૂલી જશે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમને જીવનમાં પ્રગતિની તકો મળશે. જૂનુ દેવું ચૂકવવામાં સફળતા પ્રાપ્ત થાય. તમારા વ્યવસાયમાં રોકાણ વધારવા માટે આ ખૂબ જ સારી તક છે. ભવિષ્યમાં તમને બમણો નફો મળી શકે છે. તમને આવકના નવા સ્ત્રોત મળશે અને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. અધિકારી વર્ગ તમારા કામથી ખુશ રહેશે.

    મીન રાશિ : જૂની લોન ચૂકવવામાં તમને સફળતા મળશે.

    મીન રાશિના લોકોને ભગવાન વિષ્ણુ અને તેમની પત્ની લક્ષ્મી તરફથી વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય. તમારો વ્યવસાય વિસ્તરશે અને કમાણીના નવા સ્ત્રોત મળી રહે. જે લોકો નોકરી કરે છે, તેઓની પ્રગતિ થાય અને તમારી જૂની લોન ચૂકવવામાં સફળતા મળે. તમારું પારિવારિક જીવન આનંદમય રહેશે અને આવકના નવા સ્ત્રોત મળશે. તમારા બાળકના કરિયરમાં કોઈ મોટી સફળતા મળવાથી તમારું નામ રોશન થાય.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ધાર્મિક

    નિર્જલા એકાદશી (ભીમ અગિયારસ): ભક્તિ અને શિસ્તનું પરમ વ્રત

    June 5, 2025
    લેખ

    વેદ-પુરાણોનો સાર ભાગ-૨

    June 5, 2025
    લેખ

    વેદ-પુરાણોનો સાર ભાગ-1

    June 3, 2025
    ધાર્મિક

    Karma Katha…ભગવાનના ભક્ત ગરીબ કેમ હોય છે?

    June 2, 2025
    લેખ

    બ્રહ્મજ્ઞાની સંતો આત્મતત્વની અપરોક્ષ અનુભૂતિ (દર્શન) કરીને પ્રભુ ૫રમાત્માની સ્તુતિ કરે છે

    May 31, 2025
    લેખ

    પ્રાર્થનાની શક્તિ

    May 30, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.