Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ટેક્નોલોજી»ફક્ત iPhone માટે જેમિની એપ બનાવી રહ્યું છે Google
    ટેક્નોલોજી

    ફક્ત iPhone માટે જેમિની એપ બનાવી રહ્યું છે Google

    Vikram RavalBy Vikram RavalNovember 12, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ગૂગલ હાલમાં આઇફોન માટે જેમિની એપ્લિકેશન બનાવી રહ્યું છે. ગૂગલ દ્વારા તેમનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેમિનીને એન્ડ્રોઇડના મોટાભાગના ફીચર્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે, એપલ માટે હવે જેમિની લાઇવ નામની એપ્લિકેશન પર કામ ચાલી રહ્યું છે. એન્ડ્રોઇડની સાથે એપલ યુઝર્સને પણ ટાર્ગેટ કરવા માટે ગૂગલ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

    આઇફોન માટે એપ્લિકેશન

    ગૂગલ દ્વારા હાલ જ એપલની આઇફોન એપ્લિકેશન પર કામ કરવામાં આવી રહ્યું છે. એન્ડ્રોઇડમાં ગૂગલ એપ્લિકેશન, જીમેલ અને ગૂગલની અન્ય દરેક એપ્લિકેશનમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. આથી એપલના આઇફોનમાં યુઝર્સ એનો ઉપયોગ કરી શકે એ હેતુથી ગૂગલ દ્વારા ખાસ આઇફોન માટે એપ્લિકેશન બનાવવામાં આવી રહી છે. ગૂગલની આ એપ્લિકેશનની ટેગ લાઇન છે ‘અનલોક ધ પાવર ઓફ ગૂગલ AI ઓન આઇફોન’. આ એપ્લિકેશનના કારણે આઇફોન યુઝર્સે ગૂગલની એપ્લિકેશન નાખવી કે એને ઓપન કરવાની જરૂર નહીં રહે.

    ફક્ત આઇફોન માટે જેમિની એપ બનાવી રહ્યું છે ગૂગલ, એન્ડ્રોઇડમાં પણ ના હોય એવું ફીચર ઉમેરાશે 2 - image

    ફીચર્સ

    જેમિની એપ્લિકેશનમાં એક નવું ફીચર આપવામાં આવ્યું છે, જેનું નામ છે ‘જેમિની લાઇવ’. આ ફીચર ગૂગલની અન્ય જેમિની એપ્લિકેશનોમાં નથી. એટલે કે આ ફીચર ફક્ત આઇફોન યુઝર્સ માટે છે. આ ફીચરની મદદથી, જો યુઝર પોતાનો આઇફોન ઉપયોગ કરી રહ્યો છે, તો પણ જેમિની એક્ટિવ રહેશે. ગમે ત્યારે જરૂર પડે તો જેમિની યુઝરને મદદ કરશે. એન્ડ્રોઇડમાં આ ફીચર અત્યારે નથી, પરંતુ ભવિષ્યમાં તેવું શક્ય છે.

    ક્યારે રિલીઝ થશે?

    ગૂગલ દ્વારા હાલમાં આ એપ્લિકેશનને ટેસ્ટ કરવામાં આવી રહી છે. આ એપ્લિકેશનને રિલીઝ કરવા પહેલાં અનેક દેશોમાં ટેસ્ટ કરવામાં આવશે એવું કહેવામાં આવી રહ્યું છે. અત્યારે, જે રીતે ગૂગલની મદદથી જેમિનીનો ઉપયોગ કરવામાં આવે છે, એ જ રીતે આ એપ્લિકેશનનો ઉપયોગ થશે. એક વાર એપ્લિકેશન રિલીઝ થઈ જાય ત્યારબાદ, તેના તમામ ફીચર્સનો ઉપયોગ કરી શકાશે.

    Gemini Google
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Shubhaanshu Shukla અંતરિક્ષમાં મગ-મેથી ઉગાડશે : લાંબો વખત ટકી શકતા ભોજન પર રિસર્ચ થશે

    June 3, 2025
    રાષ્ટ્રીય

    AI Replace Jobs In Next 5 Years: ગૂગલ ડીપમાઇન્ડના CEO Demis Hassabis

    May 31, 2025
    આંતરરાષ્ટ્રીય

    છેલ્લાં બે દાયકામાં સમુદ્રનો 21 ટકા હિસ્સો કાળો પડતાં વિજ્ઞાનીઓ ચિંતિત

    May 30, 2025
    ટેક્નોલોજી

    World ના 29 દેશોના 18 કરોડથી વધુ ઓનલાઈન યુઝર્સના ડેટાની ઉઠાંતરી

    May 29, 2025
    ટેક્નોલોજી

    Super computer કહ્યું કે, પૃથ્વી પર જીવન 1 અબજ વર્ષ સુધી ટકી શકે છે

    May 29, 2025
    આંતરરાષ્ટ્રીય

    SpaceX ના Starshipની નવમી ટેસ્ટ ફલાઈટ પણ નિષ્ફળ

    May 28, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.