Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી

    July 11, 2026

    Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો

    July 11, 2026

    પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી
    • Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો
    • પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં
    • બાળ સુરક્ષાના દાવાઓ પર સવાલઃ ઘણી સલામતી સુવિધાઓ પરીક્ષણમાં નિષ્ફળ, ફક્ત ૪૦% સુરક્ષા પગલાં અસરકારક
    • Bahamas માં ભયંકર વિમાન દુર્ઘટનાઃ ૧૦ લોકોના મોત, તપાસ દરમિયાન ફ્લેમિંગો એરની ફ્લાઇટ્‌સ સ્થગિત
    • Gujaratમાં સિઝનનો ૨૪.૬૩ ટકા વરસાદઃ નર્મદા ડેમ ૬૫% ભરાયો, ૧૦ ડેમ હાઈ એલર્ટ પર,
    • Rajkot: પ્રેમ લગ્ન કરવું ગુનો નથી, પરંતુ યોગ્ય વ્યક્તિની પસંદગી અને માતા-પિતાની સહમતી અત્યંત જરૂરી,નરેશ પટેલ
    • Bhavnagarના ભવસાગર ડેમનો ગેટ તૂટ્યો, ૧૦ ગામોમાં હાઈ એલર્ટ; લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ટેક્નોલોજી»World ના 29 દેશોના 18 કરોડથી વધુ ઓનલાઈન યુઝર્સના ડેટાની ઉઠાંતરી
    ટેક્નોલોજી

    World ના 29 દેશોના 18 કરોડથી વધુ ઓનલાઈન યુઝર્સના ડેટાની ઉઠાંતરી

    Vikram RavalBy Vikram RavalMay 29, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વિશ્વની એક સૌથી મોટી સાયબર સ્ટ્રાઈકમાં ભારત, અમેરિકા સહિત 29 દેશોના 18 કરોડથી વધુ લોકોના ઓનલાઈન ડેટાની ઉઠાંતરી થઈ છે. ગુગલ, ફેસબુક, જીમેલ સહિતના પ્લેટફોર્મનો ઉપયોગ કરતા લોકોના યુઝર્સ નેઈમ અને પાસવર્ડ બન્નેની ચોરી થઈ છે અને તે ડાર્ડવેબમાં ઉપલબ્ધ હોવાનો ધડાકો થયો છે.

    જો કે આ ડેટા કોણે ચોર્યા તે અંગે હજું કોઈ માહિતી જાહેર થઈ નથી. 18.40 કરોડ લોકો જેમાં 220 સરકારી ઈ-મેલ ડોમીન નેમ ધરાવે છે તેની ચોરી થઈ છે. જેમાં અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચાઈના, ભારત, ઈઝરાયેલ અને સાઉદી અરેબીયાના યુઝર્સનો સમાવેશ થાય છે.

    ‘વાપર્ડ’ દ્વારા આ અંગે માહિતી મુજબ સરકારી ડેટાની ચોરી ચિંતાજનક છે અને તે માહિતી હેકર્સના હાથમાં જાય તો તેનો મોટો દુરુપયોગ થઈ શકે છે અને કુલ 47 ગીગાબાઈટ ડેટા ચોરાયા છે.

    ઈન્સ્ટાગ્રામ-ફેસબુક-નેટફલીકસ-એપલ-રોબોકા અને ડિસ્કોર્ડને પણ નિશાન બનાવાયા છે અને આ સહિતની પ્લેટફોર્મ પર રહેલા લોકોને તેના પાસવર્ડ બદલાવવા સલાહ અપાઈ છે.

    વર્લ્ડ હોસ્ટગ્રુપ જે સુરક્ષિત નહી તેવા ડેટાને સુરક્ષિત રાખવાનું કામ કરે છે અને તેના માનવા મુજબ ફ્રોડ કરનારા હેકર્સ ગ્રુપે આ ડેટા ચોરી કરી હોવાનું માનવામાં આવે છે.

    Data Breach of Online Users
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    તંત્રી લેખ…ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ

    July 11, 2026
    ધાર્મિક

    ત્રીજા પ્રશ્ન ઉપનિષદનો પ્રશ્ન પંચ પ્રાણના સ્વરૂપ ને કંઈ રીતે સમજાવે છે?

    July 10, 2026
    લેખ

    શું આ વિશ્વના ઇતિહાસમાં સૌથી મોટો અંતિમ સંસ્કાર હોઈ શકે છે?

    July 10, 2026
    લેખ

    ખેતરથી વૈશ્વિક બજાર સુધી: શું નવી સરકારી ડુંગળીના ભાવ ભારતને કૃષિ મહાસત્તા બનાવવા તરફ નિર્ણાયક પગલું છે?

    July 10, 2026
    લેખ

    તંત્રી લેખ…વરસાદની ઋતુ દરમિયાન શહેરોની સ્થિતિ

    July 10, 2026
    લેખ

    ભારતને હવે ફક્ત ભેળસેળમુક્ત અભિયાનની જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સલામત ખાદ્ય મિશનની પણ જરૂર છે

    July 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી

    July 11, 2026

    Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો

    July 11, 2026

    પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં

    July 11, 2026

    બાળ સુરક્ષાના દાવાઓ પર સવાલઃ ઘણી સલામતી સુવિધાઓ પરીક્ષણમાં નિષ્ફળ, ફક્ત ૪૦% સુરક્ષા પગલાં અસરકારક

    July 11, 2026

    Bahamas માં ભયંકર વિમાન દુર્ઘટનાઃ ૧૦ લોકોના મોત, તપાસ દરમિયાન ફ્લેમિંગો એરની ફ્લાઇટ્‌સ સ્થગિત

    July 11, 2026

    Gujaratમાં સિઝનનો ૨૪.૬૩ ટકા વરસાદઃ નર્મદા ડેમ ૬૫% ભરાયો, ૧૦ ડેમ હાઈ એલર્ટ પર,

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી

    July 11, 2026

    Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો

    July 11, 2026

    પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.