Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4
    • India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે
    • CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • Nifty Futures bullish focus above 25202 points..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Iran-Israel war ને કારણે પાકિસ્તાન માં ડીઝલ – પેટ્રોલના ભાવમાં વધારો, બલુચિસ્તાનમાં ૭૦ ટકા પેટ્રોલ પંપ બંધ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»RAJKOT: મિલ્કત ઉપર બોજો નાખવાની પ્રક્રિયાથી વાહન માલિકો ફફડ્યા : રૂ. 1 કરોડની વસુલાત
    રાજકોટ

    RAJKOT: મિલ્કત ઉપર બોજો નાખવાની પ્રક્રિયાથી વાહન માલિકો ફફડ્યા : રૂ. 1 કરોડની વસુલાત

    Vikram RavalBy Vikram RavalJuly 31, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    રાજકોટ જિલ્લાના 1223 વાહનોને તાત્કાલિક ટેક્સ ભરવા નોટીસ અપાયા બાદ 243 કેસમાં ભરપાઈ
    RAJKOT,31
    રાજકોટ જિલ્લામાં વર્ષોથી ટેક્સ ભર્યા વિના દોડતા વાહનો વિરુદ્ધ આરટીઓએ લાલ આંખ કરી તાત્કાલિક ટેક્સની ભરપાઈ કરવા 1223 જેટલાં વાહન માલિકોને નોટીસ ફટકારવામાં આવી હતી. જો ટેક્સની રકમ ભરવામાં નહિ આવે તો વાહન માલિકની મિલ્કત ઉપર બોજો નાખવામાં આવશે તેવી સ્પષ્ટ જાહેરાત બાદ 243 વાહન માલિકોએ ટેક્સ પેટે રૂ. 1 કરોડની ભરપાઈ કરી દીધાનું સામે આવ્યું છે.
    પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ જિલ્લામાં વર્ષોથી વાહનનો ટેક્સ નહિ ભરનારાઓની યાદી આરટીઓ તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવી હતી. ટેક્સ ભર્યા વિના જ દોડતા 1223 વાહનો ધ્યાને આવતા આરટીઓ ઇન્સ્પેક્ટર કે એમ ખપેડ દ્વારા આ તમામ વાહનોની યાદી તૈયાર કરી માલિકોને નોટીસ ફટકારવા સૂચના આપવામાં આવી હતી. જે બાદ તાત્કાલિક ટેક્સની રકમ ભરી દેવા 1223 જેટલી નોટીસ ફટકારવામાં આવી હતી. સાથોસાથ આ તમામ વાહન માલિકોને રેવેન્યુ રિકવરી સર્ટિફિકેટ(આરઆરસી)ની નોટીસ આપવામાં આવી હતી.
    આરટીઓ તંત્ર દ્વારા આપવામાં આવેલી નોટીસને પગલે 243 કેસમાં તાત્કાલિક રૂ. 1,00,07,438 જેવડી માતબર રકમ ભરી દેવામાં આવતા સરકારને નોંધપાત્ર આવક થવા પામી છે. જેમાં સ્કૂલ બસ પેટે રૂ. 40,582, ટેક્સી વાહન પેટે રૂ. 7,21,346, મેક્સી વાહન પેટે રૂ. 7,50,158, ગૂડ્સ વાહન પેટે રૂ. 26,40,576, એક્સકેવેટર પેટે રૂ. 12,69,342 અને  સ્પેશ્યલ કન્સ્ટ્રકશન વ્હીકલ પેટે રૂ. 45,85,432ની ભરપાઈ કરી દેવામાં આવી છે.
    હજુ પણ ટેક્સ નહિ ભરનારા વાહન માલિકોને વધુ એકવાર રીમાઇન્ડર નોટીસ ફટકારી વધુ એકવાર ટેક્સ પેટેની રકમ ભરી દેવા મુદ્દત આપવામાં આવી છે. જો હવે નિયત સમયગાળામાં ટેક્સની ભરપાઈ નહિ કરવામાં આવે તો પછી આરટીઓ રેવન્યુ તંત્ર સાથે મળીને મિલ્કત પર બોજો નાખવાની શરૂઆત કરી દેનારી છે.
    421 વાહન માલિકોને  નોટીસ સ્વરૂપે અંતિમ તક
    આરટીઓ કે એમ ખપેડે ‘અબતક’ને આપેલી વિગત મુજબ ટેક્સ ભરવામાં બાકી રહેતા 421 વાહન માલિકોને રીમાઇન્ડર તેમજ કલમ 152 હેઠળ નોટીસ ફટકારી ટેક્સની ભરપાઈ કરવા અંતિમ તક આપવામાં આવી છે. જો નિયત સમય માર્યાદામાં ટેક્સની રકમની ચુકવણી નહિ કરવામાં આવે તો વાહન માલિકોની મિલ્કત પર બોજો લાદવામાં આવશે.
    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે રાજકોટના રસ્તાઓ પર ભીડ એકઠી થઈ

    June 16, 2025
    રાજકોટ

    Vijaybhai Rupani ના જીવનની જેમ અંતિમયાત્રામાં પણ સેવા અને ફુલોની મહેક પ્રસરી

    June 16, 2025
    રાજકોટ

    મુંબઈમાં વરસાદનાં પગલે Rajkot air service ને અસર : બપોરની ફલાઈટ બે કલાક ડીલે

    June 16, 2025
    રાજકોટ

    અલવિદા વિજયભાઈ,Rajkot માં આંસુનો દરીયો, રાજકીય સન્માન સાથે અંતિમવિધિ

    June 16, 2025
    રાજકોટ

    અમિત શાહ, CM,રાજ્યપાલ, જે.પી.નડ્ડા, પાટીલ બપોરે Rajkot પહોંચશે : બે કલાકનું રોકાણ

    June 16, 2025
    રાજકોટ

    Rajkot માં આજે ૬૦૦થી વધુ સ્કૂલો બંધ રહેશે

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025

    આજનું રાશિફળ

    June 16, 2025

    આજ નું પંચાંગ

    June 16, 2025

    Nifty Futures bullish focus above 25202 points..!!!

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.