Rajkotતા.૨૧
જીવદયાપ્રેમી જયેશભાઈ રસિકલાલ સંઘવી રાજકોટ ઉંમર વર્ષ ૭૧ તે સ્વર્ગસ્થ રસિકલાલ ત્રંબકલાલ સંઘવીના જયેષ્ઠ પુત્ર તથા રેસકોર્ષ પાર્ક ઉપાશ્રયનાં ટ્રસ્ટી તેમજ જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ વેસ્ટ નાં સેવા અગ્રણી વિરેન્દ્રભાઈ સંઘવી ના મોટાભાઈ (આરૂણી હોસ્પિટલ) તેમજ પૂર્વીબેન ભાવિન મનહરભાઈ મહેતા ના પિતાશ્રી, પાર્થભાઈ સંઘવી(સિવિલ એન્જિનિયર)ના મોટા મોટા પપ્પા તથા નાગરદાસભાઈ શાહ (સુરેન્દ્રનગર)ના જમાઈ, હીનાબેન સંઘવી(મહિલા જૈન અગ્રણી) નાં જેઠ તારીખ ૨૦/૧૨/૨૪, શુક્રવાર ના રોજ અરિહંતશરણ પામેલ છે સદગતનું ઉઠમણું તા. ૨૩/૧૨/૨૪ સોમવાર નાં સવારે ૧૦૩૦ કલાકે તથા પ્રાર્થનાસભા સવારે ૧૧૦૦ કલાકે બાલકુંજ હોબી સેન્ટર એરપોર્ટ ફાટક પાસે રાખવામાં આવેલ છે..સદગતનું ચક્ષુદાન જૈન અગ્રણી શ્રી ઉપેનભાઈ મોદીના સહકારથી કરવામાં આવેલ છે.