Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Rohit Sharma નું ખરાબ ફોર્મ ચાલું : પેટ કમિન્સે તેને ત્રીજીવાર આઉટ કર્યો
    ખેલ જગત

    Rohit Sharma નું ખરાબ ફોર્મ ચાલું : પેટ કમિન્સે તેને ત્રીજીવાર આઉટ કર્યો

    Vikram RavalBy Vikram RavalDecember 30, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Melbourne,તા.30 
    મેલબોર્નમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટમાં કેપ્ટન રોહિત શર્મા ત્રણ રન બનાવીને આઉટ થયો હતો. ભારતની પ્રથમ ઇનિંગની બીજી ઓવરમાં પેટ કમિન્સના બોલ પર ખરાબ શોટ રમીને રોહિત આઉટ થયો હતો. 

    છેલ્લી બે ટેસ્ટમાં રોહિત છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. જો કે, ટીમ મેનેજમેન્ટે આ મેચ માટે વ્યૂહરચના બદલી અને શુભમન ગિલની જગ્યાએ રોહિતને ઓપનિંગમાં મોકલવામાં આવ્યો હતો.

    છેલ્લી બે મેચમાં ઓપનિંગ કરી રહેલા કેએલ રાહુલને ત્રીજા નંબર પર મોકલવામાં આવ્યો હતો. જોકે, બંને નિષ્ફળ રહ્યાં હતાં.  રોહિત ત્રણ રન બનાવીને આઉટ થયો હતો અને રાહુલ 24 રન બનાવીને આઉટ થયો હતો.  કમિન્સે બંનેને પેવેલિયન મોકલી દીધાં હતાં.  કમિન્સ સામે રોહિતનો રેકોર્ડ ખૂબ જ ખરાબ રહ્યો છે અને આ શ્રેણીમાં કમિન્સે હિટમેનને ખૂબ જ પરેશાન કર્યો છે.

    રોહિત પાસે કમિન્સનો કોઈ જવાબ નથી
    આ પ્રવાસમાં રોહિતે ત્રણ દાવમાં કમિન્સનો સામનો કર્યો છે અને તે માત્ર સાત રન જ બનાવી શક્યો છે. આ સમયગાળા દરમિયાન કમિન્સે તેને ત્રણ વખત આઉટ કર્યો છે. કમિન્સ સામે રોહિતની એવરેજ 2.3 ની રહી છે.

    જો કમિન્સ સામે રોહિતના એકંદર ટેસ્ટ રેકોર્ડ વિશે વાત કરીએ તો, રોહિતે કમિન્સ સામે કુલ 13 ઇનિંગ્સ રમ્યો છે. આ દરમિયાન તેણે 199 બોલનો સામનો કર્યો છે અને 127 રન બનાવ્યાં છે. કમિન્સ રોહિતને સાત વખત આઉટ કરી ચૂક્યો છે. ઓસ્ટ્રેલિયાનાં કેપ્ટન સામે ભારતીય કેપ્ટનની એવરેજ 18.14 ની રહી છે. 

    છેલ્લી 14 ઇનિંગ્સમાં એક અડધી સદી
    કમિન્સ રોહિતને આઉટ કરવાનાં મામલે પણ ટોપ પર આવી ગયો છે. કાંગારૂ કેપ્ટને ભારતીય કેપ્ટનને ટેસ્ટમાં પાંચમી વખત આઉટ કર્યો છે. આ મામલે તેણે રિચી બેનૌડ અને ઈમરાન ખાનની બરાબરી કરી છે. બેનોડે ટેડ ડેક્સ્ટરને પાંચ વખત અને ઈમરાને સુનીલ ગાવસ્કરને પાંચ વખત આઉટ કર્યા હતાં.

    રોહિત છેલ્લી 14 ટેસ્ટ ઇનિંગ્સમાં 11.07 ની એવરેજથી માત્ર 155 રન જ બનાવી શક્યો છે. જેમાં માત્ર એક અડધી સદીનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન, રોહિતની ઇનિંગ્સ – 6, 5, 23, 8, 2, 52, 0, 8, 18, 11, 3, 6,10 અને 3 રનની રહી છે.

    બીજી ટી 2024 માં રોહિતની સરેરાશ લિયોન કરતાં ખરાબ 
    બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024-25માં ઓછામાં ઓછી ચાર ઇનિંગ્સમાં બેટિંગ કરનારા ખેલાડીઓમાં રોહિતની સરેરાશ સૌથી ખરાબ છે.  તેની એવરેજ નાથન લિયોન અને મોહમ્મદ સિરાજ કરતાં પણ ખરાબ રહી છે. રોહિતે આ સિરીઝમાં છ ઇનિંગ્સમાં 5.50ની એવરેજથી 51 રન જ બનાવ્યાં છે.

    લિયોન અને સિરાજની એવરેજ 6 ની રહી છે. બુમરાહે 10ની એવરેજથી રન બનાવ્યાં છે. આ પહેલાં રોહિત ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે છ ઇનિંગ્સમાં માત્ર 93 રન જ બનાવી શક્યો હતો. રોહિતની કેપ્ટનશિપ પણ છેલ્લી બે સિરીઝથી પ્રશ્ર્નોનાં ઘેરામાં છે.

    Pat Cummins Rohit Sharma
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Yuzvendra Chahal ના નામે ખૂબ જ શરમજનક રેકોર્ડ બન્યો, કોઈ પણ ખેલાડી આઇપીએલમાં તેને તોડવા માંગશે નહીં

    June 5, 2025
    ખેલ જગત

    Sai Sudarshan ઓરેન્જ કેપ જીતીને ઇતિહાસ રચ્યો, આવી સિદ્ધિ પહેલાં ક્યારેય બની નથી

    June 5, 2025
    ખેલ જગત

    આરસીબીના વિજયની ઉજવણીમાં ભાગદોડ, ક્રિકેટ જગત શોકમાં ડૂબી ગયું

    June 5, 2025
    ખેલ જગત

    Jitesh Sharma વિદર્ભ પ્રો ટી૨૦ લીગમાં એનઇસીઓ માસ્ટર બ્લાસ્ટરનું નેતૃત્વ કરતા જોવા મળશે

    June 5, 2025
    ખેલ જગત

    હું ભાંગી પડયો છું, મારી પાસે શબ્દો નથી: Virat Kohli નું દર્દ

    June 5, 2025
    અન્ય રાજ્યો

    Bangalore Stampede : ફ્રી ટિકીટની અફવા; પોલીસનાં લાઠીચાર્જે પરિસ્થિતિ વણસાવી

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.