Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Vaisakhi વાયરાની બળતરાથી બચવા શું કરવું?

    April 29, 2026

    Sarthana Nature Park માં સિંહની ગર્જના કાયમ માટે શાંત : કિડની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો

    April 29, 2026

    Rajnath Singh નું નિવેદન પર કોંગ્રેસે જોરદાર હુમલો કરી તેને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યું

    April 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Vaisakhi વાયરાની બળતરાથી બચવા શું કરવું?
    • Sarthana Nature Park માં સિંહની ગર્જના કાયમ માટે શાંત : કિડની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો
    • Rajnath Singh નું નિવેદન પર કોંગ્રેસે જોરદાર હુમલો કરી તેને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યું
    • Suigam માં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ, થરાદ સેશન કોર્ટનો ચુકાદો
    • Dwarka, Somnath and Dang માં ખુલશે ‘ટુરિસ્ટ પોલીસ સ્ટેશન’, ખાસ યુનિફોર્મમાં જોવા મળશે પોલીસ!
    • Himmatnagar હાઈવે પર અકસ્માત: ખાનગી બસે કારને કચડી, 6 લોકોના કમકમાટીભર્યા મોત
    • Water park ની મોજ-મસ્તી માતમમાં ફેરવાઈ: ‘મોટી લહેર’ના કારણે 21 વર્ષના યુવકનું મોત
    • Rajkot: ACBની ટ્રેપ, 20 લાખની લાંચ લેતા CGST સુપરિન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ રંગે હાથ ઝડપાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ટેક્નોલોજી»Apple ના 100થી વધુ તેલુગુ કર્મચારીઓએ એક સાથે આપ્યું રાજીનામું
    ટેક્નોલોજી

    Apple ના 100થી વધુ તેલુગુ કર્મચારીઓએ એક સાથે આપ્યું રાજીનામું

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJanuary 6, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

     વિશ્વની ટોચની ટેક્નોલોજી અમેરિકન કંપની એપલમાં કામ કરતાં 100થી વધુ તેલુગુ કર્મચારીઓ અચાનક જ એક સાથે નોકરીમાંથી છૂટા થયા છે. અમેરિકાના ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આ કર્મચારીઓ પર કંપની સાથે ફ્રોડ અને ટેક્સ ચોરી કર્યો હોવાનો આરોપ મૂકાતાં એપલે કર્મચારીઓને રાજીનામું આપવા અથવા છટણીનો ભોગ બનવાનો આદેશ આપ્યો હતો.

    એપલના સીએસઆર પ્રોગ્રામ સાથે છેતરપિંડી

    અમેરિકામાં સંચાલિત અમુક તેલુગુ એનજીઓએ એપલમાં કામ કરતાં તેલુગુ કર્મચારીઓને પોતાના ઓર્ગેનાઈઝેશનમાં ફંડ આપવા લાલચ આપી હતી. એપલમાં કાર્યરત તેલુગુ કર્મચારીઓએ એપલના સીએસઆર પ્રોગ્રામ એપલ મેચિંગ ગિફ્ટ પ્રોગ્રામ હેઠળ આ એનજીઓને ફંડિંગ આપ્યું હતું. જેમાં એનજીઓને ફંડ મળતાંની સાથે જ તેલુગુ કર્મચારીઓનો દાનનો હિસ્સો એનજીઓ દ્વારા જ પરત તેમના ખાતામાં જમા કરવામાં આવતો હતો. 

    આ રીતે થયો ખુલાસો

    એપલના ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટને આ પ્રોગ્રામ હેઠળ અમુક ગેરરીતિઓ અને છેતરપિંડી થઈ રહી હોવાનો અણસાર થતાં તેમણે અમેરિકાની ઈન્ટરનલ રેવન્યુ સર્વિસ સમક્ષ કેસ દાખલ કર્યો હતો. જેમાં આઈઆરએસને તપાસમાં જાણવા મળ્યું છે કે, આ તેલુગુ એસોસિએશન એપલના સીએસઆર રેગ્યુલેશન્સ સાથે છેતરપિંડી કરી કંપનીના તેલુગુ કર્મચારીઓની મદદથી ગેરકાયદે ફંડ મેળવી રહ્યા છે.

    શું છે આ પ્રોગ્રામ

    એપલ અમેરિકામાં સીએસઆર (કોર્પોરેટ-સામાજિક જવાબદારીઓ)ના ભાગરૂપે એપલ મેચિંગ ગિફ્ટ પ્રોગ્રામ ચલાવે છે. જેમાં ડોનેશન અને ચેરિટી સંબંધિત કામ કરે છે. જેમાં કર્મચારી પણ ભાગ લે છે અને તેઓ પણ અમુક ચોક્કસ ફાળો દાન હેઠળ ફાળવે છે.

    એપલે તમામ તેલુગુકર્મચારીઓને નોટિસ પાઠવી

    આઈઆરએસની તપાસમાં આરોપની જાણ થતાં એપલે તેલુગુ કર્મચારીઓને નોટિસ પાઠવી તમામ કર્મચારીઓને આપમેળેરાજીનામું આપવા કહ્યું હતું. નહિં તો તમામે કેસની કાર્યવાહીનો સામનો કરતાં છટણીનો ભોગ બનવો પડશે. પરિણામે કંપનીમાં એન્ટ્રી લેવલથી સિનિયર મેનેજર, એક્ઝિક્યુટીવની ટોચની પોસ્ટ પર કાર્યરત આશરે 185 તેલુગુ કર્મચારીઓએરાજીનામું આપી નોકરી છોડી હતી.

    Apple
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Anthropicના AI Tool Mythos સામે ભારતમાં એલર્ટ: નાણામંત્રીએ બેઠક બોલાવી

    April 24, 2026
    ટેક્નોલોજી

    ચંદ્ર પર અબજો વર્ષોથી પાણી સુરક્ષિત: Chandrayaan-2ના ડેટાથી જાણવા મળ્યું

    April 22, 2026
    રાષ્ટ્રીય

    Protein Design માટે અદ્યતન એઆઈ ટૂલ્સ લોન્ચ: દવાઓ ઝડપથી બનશે

    April 20, 2026
    મુખ્ય સમાચાર

    ફોનમાં Aadhaar App Install મામલે સરકારની પીછેહઠ: Smart Phone કંપનીઓને રાહત

    April 18, 2026
    રાષ્ટ્રીય

    WhatsApp માં ડી.પી. માટે આવી રહ્યું છે નવું ફીચર

    April 10, 2026
    આંતરરાષ્ટ્રીય

    ના પ્લગ, ના તાર, પ્રકાશથી મિનિટોમાં ચાર્જ થઈ જશે `Quantum Battery’

    April 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Vaisakhi વાયરાની બળતરાથી બચવા શું કરવું?

    April 29, 2026

    Sarthana Nature Park માં સિંહની ગર્જના કાયમ માટે શાંત : કિડની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો

    April 29, 2026

    Rajnath Singh નું નિવેદન પર કોંગ્રેસે જોરદાર હુમલો કરી તેને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યું

    April 29, 2026

    Suigam માં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ, થરાદ સેશન કોર્ટનો ચુકાદો

    April 29, 2026

    Dwarka, Somnath and Dang માં ખુલશે ‘ટુરિસ્ટ પોલીસ સ્ટેશન’, ખાસ યુનિફોર્મમાં જોવા મળશે પોલીસ!

    April 29, 2026

    Himmatnagar હાઈવે પર અકસ્માત: ખાનગી બસે કારને કચડી, 6 લોકોના કમકમાટીભર્યા મોત

    April 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Vaisakhi વાયરાની બળતરાથી બચવા શું કરવું?

    April 29, 2026

    Sarthana Nature Park માં સિંહની ગર્જના કાયમ માટે શાંત : કિડની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો

    April 29, 2026

    Rajnath Singh નું નિવેદન પર કોંગ્રેસે જોરદાર હુમલો કરી તેને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યું

    April 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.