Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    24 એપ્રિલનું પંચાંગ

    April 23, 2026

    24 એપ્રિલનું રાશિફળ

    April 23, 2026

    જીઓપોલિટિકલ તણાવથી બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ…!!!

    April 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 24 એપ્રિલનું પંચાંગ
    • 24 એપ્રિલનું રાશિફળ
    • જીઓપોલિટિકલ તણાવથી બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ…!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Nigeria માં ઇસ્લામિક આતંકવાદીઓએ ૧૧ લોકોની હત્યા કરી, ઘરોમાં આગ લગાવી
    • ટ્રમ્પની વિનંતી પર Iran માં આઠ મહિલા વિરોધીઓને હવે ફાંસી આપવામાં આવશે નહીં
    • India and Pakistan વચ્ચે કોઈ મુકાબલો નહીં થાય, ટુર્નામેન્ટનું સમયપત્રક જાહેર
    • Archer ત્રણ વિકેટ લઈને રાજસ્થાનનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Cricketer Rinku Singh ને સાંસદ પ્રિયા સરોજે કર્યો કલીનબોલ્ડ : લગ્નના બંધને બંધાશે
    ખેલ જગત

    Cricketer Rinku Singh ને સાંસદ પ્રિયા સરોજે કર્યો કલીનબોલ્ડ : લગ્નના બંધને બંધાશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJanuary 18, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Maunpur, તા.18
    અલીગઢ નિવાસી ક્રિકેટર રિંકુસિંહ અને મછલીશહર (જૌનપુર)ની સાંસદ પ્રિયા સરોજ લગ્નના બંધનમાં બંધાનાર છે. બન્ને પરિવારો વચ્ચે પહેલ પણ શરૂ થઈ ગઈ છે.2024 માં ભાજપના તત્કાલીન સાંસદ બી.પી.સરોજને હરાવીને સંસદમાં પહોંચી માત્ર 26 વર્ષની પ્રિયા સુપ્રિમ કોર્ટની પ્રેકટીસ છોડીને રાજનીતિમાં આવી છે.

    લગ્નની વાતચીતની પુષ્ટિ
    સાંસદના ધારાસભ્ય પિતા તુફાની સરોજે કરી છે. તેમણે જણાવ્યું હતું કે હજુ સગાઈ નથી થઈ વાતચીત ચાલે છે. પ્રિયા સરોજે 2024 માં લોકસભા ચૂંટણીમાં સપાનાં ઉમેદવાર તરીકે મછલીશહેરમાં ચૂંટણી લડી હતી અને જીત મેળવીને નાની વયે સાંસદ બનવાનું ગૌરવ મેળવ્યુ હતું.

    ઉલ્લેખનીય છે કે, પ્રિયા સરોજનો જન્મ 1998 માં થયો હતો.પ્રાથમીક શિક્ષણ બાદ દિલ્હી વિશ્વ વિદ્યાલયથી સ્નાતક અને એમીટી યુનિ.થી એલએલબીનુ શિક્ષણ લીધુ હતું. સુપ્રિમ કોર્ટમાં વકીલાત કરી હતી.

    Cricketer Rinku Singh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    India and Pakistan વચ્ચે કોઈ મુકાબલો નહીં થાય, ટુર્નામેન્ટનું સમયપત્રક જાહેર

    April 23, 2026
    ખેલ જગત

    Archer ત્રણ વિકેટ લઈને રાજસ્થાનનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો

    April 23, 2026
    ખેલ જગત

    Jammu and Kashmir ની મહિલા ક્રિકેટર અને તેના ભાઈની સેક્સટોર્શન કેસમાં ધરપકડ

    April 23, 2026
    ખેલ જગત

    પંત અને પૂરન પર રૂ.50 કરોડ ખર્ચ્યા પણ આપી માત્ર એક જીત,નિરાશાજનક દેખાવ પર Simon Dooley નો પ્રહાર

    April 23, 2026
    ખેલ જગત

    આગામી ફૂટબોલ વર્લ્ડ કપમાંથી ઈરાનને પડતું મૂકી ઇટાલીને સ્થાન આપો

    April 23, 2026
    ખેલ જગત

    Jasprit Bumrah ને વર્તમાન WTC સાયકલની તમામ મેચો રમવા BCCI નો ટીમ ઈન્ડિયાને આદેશ

    April 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    24 એપ્રિલનું પંચાંગ

    April 23, 2026

    24 એપ્રિલનું રાશિફળ

    April 23, 2026

    જીઓપોલિટિકલ તણાવથી બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ…!!!

    April 23, 2026

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 23, 2026

    Nigeria માં ઇસ્લામિક આતંકવાદીઓએ ૧૧ લોકોની હત્યા કરી, ઘરોમાં આગ લગાવી

    April 23, 2026

    ટ્રમ્પની વિનંતી પર Iran માં આઠ મહિલા વિરોધીઓને હવે ફાંસી આપવામાં આવશે નહીં

    April 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    24 એપ્રિલનું પંચાંગ

    April 23, 2026

    24 એપ્રિલનું રાશિફળ

    April 23, 2026

    જીઓપોલિટિકલ તણાવથી બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ…!!!

    April 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.