Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    દ્વારકા-બેટ દ્વારકાધીશ સહિત દેશભરના 32 મંદિરમાં તંત્રની જાણ બહાર VIP Darshan App?

    July 4, 2025

    Junagadh: ગિરનાર ઉપર ધોધમાર ત્રણ ઈંચ વરસાદ

    July 4, 2025

    Rajkot, Jamnagar, Junagadh, જિલ્લામાં મહેર વરસી: નદી,નાળા, ખેતરોમાં પૂર

    July 4, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • દ્વારકા-બેટ દ્વારકાધીશ સહિત દેશભરના 32 મંદિરમાં તંત્રની જાણ બહાર VIP Darshan App?
    • Junagadh: ગિરનાર ઉપર ધોધમાર ત્રણ ઈંચ વરસાદ
    • Rajkot, Jamnagar, Junagadh, જિલ્લામાં મહેર વરસી: નદી,નાળા, ખેતરોમાં પૂર
    • Idar માં 6, મોડાસામાં 5.5 સહિત ગુજરાતમાં ધોધમાર મેઘસવારી
    • Donald Trumpની મોટી જીત : વન બીગ બ્યુટીફુલ બીલને અમેરિકી સંસદની મંજૂરી
    • America માં ભારતીય મુસાફર મીડ-એર ઝઘડી પડયા : જબરી ધમાલ
    • Afghanistan ની તાલિબાન સરકારને માન્યતા આપનાર વિશ્વનો પ્રથમ દેશ બનતું રશિયા
    • General Munir બાદ પાક. હવાઇ દળના વડા અમેરિકા પહોંચ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»વાંકાનેરમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને દંડ
    મોરબી

    વાંકાનેરમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને દંડ

    Vikram RavalBy Vikram RavalFebruary 1, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Morbi,તા.01

    વાંકાનેર પંથકમાં ૧૬ વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જે કેસ પોક્સો કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવી ૨૦ વર્ષની આજીવન સખ્ત કેદની સજા અને રૂપિયા ૨૫ હજાર દંડ ફટકાર્યો છે

                જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ ૨૦૧૮ માં વાંકાનેર તાલુકાના ગ્રામ્ય પંથકમાં ૧૬ વર્ષની સગીરાનું અપહરણ કરી લઇ ગયો હતો અને સગીરા સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું જે બનાવ મામલે ભોગ બનનારના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જે ગુનામાં સંડોવાયેલ આરોપી પરેશ માનસિંગ મેર (ઉ.વ.૨૧) વાળાને ઝડપી લીધો હતો

                જે કેસ સ્પે. પોક્સો કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવ્યો હતો ભારતીય દંડ સંહિતાની કલમ ૩૬૩ મુજબ 5 વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૫૦૦૦ દંડ, કલમ ૩૬૬ મુજબ ૭ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૧૦,૦૦૦ દંડ તેમજ કલમ ૩૭૬ (૨) (એચ)(આઈ)(એન) ની સાથે જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ ૨૦૧૨ ની કલમ ૩ (એ), 4 મુજબના ગુનામાં ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૧૦,૦૦૦ દંડ ફટકાર્યો છે જે તમામ સજા એકસાથે ભોગવવા હુકમ કરવામાં આવ્યો છે અને ભોગ બનનારને વળતર માટેની યોજના અન્વયે રૂ ૪ લાખ અને આરોપી દંડની રકમ ભરે તે રૂ ૨૫,૦૦૦ સહીત કુલ રૂ ૪,૨૫,૦૦૦ ચુકવવા આદેશ કરવામાં આવ્યો છે

    morbi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Tankaraના ઘુનડા (ખા) ગામે ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

    July 3, 2025
    મોરબી

    Wankaner માં ઉલટી-શ્વાસ ચડ્તા આધેડને હોસ્પિટલ ખસેડ્યા, સારવારમાં મોત

    July 3, 2025
    મોરબી

    Morbi: મુસાફરને રીક્ષામાં બેસાડી ધક્કામુકી કરી રૂ ૧૮,૦૦૦ ની ચોરીની ફરિયાદ

    July 3, 2025
    મોરબી

    Morbi: વાડીની ઓરડીમાં રેડથી જુગારીઓમાં નાસભાગ, બે ઝડપાયા-ચાર નાસી ગયા

    July 3, 2025
    મોરબી

    Morbi: વાંકાનેર દરવાજા પાસે વરલી જુગાર રમતો ઇસમ ઇસમ ઝડપાયો

    July 3, 2025
    મોરબી

    Morbi: લાલપર નજીક ડમ્પર ચાલકે ઠોકર મારી કારમાં નુકસાન કર્યાની ફરિયાદ

    July 3, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    દ્વારકા-બેટ દ્વારકાધીશ સહિત દેશભરના 32 મંદિરમાં તંત્રની જાણ બહાર VIP Darshan App?

    July 4, 2025

    Junagadh: ગિરનાર ઉપર ધોધમાર ત્રણ ઈંચ વરસાદ

    July 4, 2025

    Rajkot, Jamnagar, Junagadh, જિલ્લામાં મહેર વરસી: નદી,નાળા, ખેતરોમાં પૂર

    July 4, 2025

    Idar માં 6, મોડાસામાં 5.5 સહિત ગુજરાતમાં ધોધમાર મેઘસવારી

    July 4, 2025

    Donald Trumpની મોટી જીત : વન બીગ બ્યુટીફુલ બીલને અમેરિકી સંસદની મંજૂરી

    July 4, 2025

    America માં ભારતીય મુસાફર મીડ-એર ઝઘડી પડયા : જબરી ધમાલ

    July 4, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    દ્વારકા-બેટ દ્વારકાધીશ સહિત દેશભરના 32 મંદિરમાં તંત્રની જાણ બહાર VIP Darshan App?

    July 4, 2025

    Junagadh: ગિરનાર ઉપર ધોધમાર ત્રણ ઈંચ વરસાદ

    July 4, 2025

    Rajkot, Jamnagar, Junagadh, જિલ્લામાં મહેર વરસી: નદી,નાળા, ખેતરોમાં પૂર

    July 4, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.