Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Vaisakhi વાયરાની બળતરાથી બચવા શું કરવું?

    April 29, 2026

    Sarthana Nature Park માં સિંહની ગર્જના કાયમ માટે શાંત : કિડની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો

    April 29, 2026

    Rajnath Singh નું નિવેદન પર કોંગ્રેસે જોરદાર હુમલો કરી તેને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યું

    April 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Vaisakhi વાયરાની બળતરાથી બચવા શું કરવું?
    • Sarthana Nature Park માં સિંહની ગર્જના કાયમ માટે શાંત : કિડની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો
    • Rajnath Singh નું નિવેદન પર કોંગ્રેસે જોરદાર હુમલો કરી તેને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યું
    • Suigam માં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ, થરાદ સેશન કોર્ટનો ચુકાદો
    • Dwarka, Somnath and Dang માં ખુલશે ‘ટુરિસ્ટ પોલીસ સ્ટેશન’, ખાસ યુનિફોર્મમાં જોવા મળશે પોલીસ!
    • Himmatnagar હાઈવે પર અકસ્માત: ખાનગી બસે કારને કચડી, 6 લોકોના કમકમાટીભર્યા મોત
    • Water park ની મોજ-મસ્તી માતમમાં ફેરવાઈ: ‘મોટી લહેર’ના કારણે 21 વર્ષના યુવકનું મોત
    • Rajkot: ACBની ટ્રેપ, 20 લાખની લાંચ લેતા CGST સુપરિન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ રંગે હાથ ઝડપાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Google-Amazon બાદ Facebookમાં આજથી મોટાપાયે છટણી શરુ
    આંતરરાષ્ટ્રીય

    Google-Amazon બાદ Facebookમાં આજથી મોટાપાયે છટણી શરુ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 10, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મેટાની છટણી પ્રક્રિયાના ભાગરૂપે કંપની ૧૧ ફેબ્રુઆરીએ કર્મચારીઓને ટર્મિનેશનની નોટિસ મોકલશે

    Washington, તા.૧૦

    ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટામાં મોટાપાયે છટણીની શરુઆત થઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, મેટા લગભગ ૩,૦૦૦ કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢશે. ગત શુક્રવારે કંપનીએ ઇન્ટરનલ મેમો મારફત કર્મચારીઓને છટણી અંગે માહિતી આપી હતી. આજથી છટણી પ્રક્રિયા શરુ થશે.

    મેટાની છટણી પ્રક્રિયાના ભાગરૂપે કંપની ૧૧ ફેબ્રુઆરીએ કર્મચારીઓને ટર્મિનેશનની નોટિસ મોકલશે. મેટાના એચઆરના વાઇસ પ્રેસિડન્ટ જેનેલ ગેલેએ છટણી અંગેની વિગતો વર્કપ્લેસ ફોરમ પર રજૂ કરી હતી.

    મેટાએ ગયા મહિને જ છટણી અંગેની વિગતો કર્મચારીઓને આપી હતી. જેમાં કુલ સ્ટાફમાંથી ૫ ટકા લોકો છટણીનો ભોગ બનશે તેવું જણાવ્યું હતું. અર્થાત્‌ કંપનીના કુલ વર્કફોર્સના આધારે લગભગ ૩,૦૦૦ લોકોની છટણી થવાનો સંકેત છે. ઉલ્લેખનીય છે કે, કંપનીએ કયા વિભાગ અને કયા કર્મચારીઓની છટણી કરશે તેની વિગતો જાહેર કરી નથી.

    આ છટણી પાછળના કારણો અંગે કંપની દ્વારા હજી સુધી કોઈ વિગતો આપવામાં આવી નથી. અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે મેટા મશીન લર્નિંગ એન્જિનિયર્સ અને અન્ય છૈં સંચાલિત ભૂમિકાઓ માટે ભરતી પ્રક્રિયાઓને વેગ આપવાના હેતુ સાથે છટણી કરી રહ્યું છે.

    વિશ્વની મોટી ટેક કંપનીઓમાં વર્ષ ૨૦૨૨થી સતત છટણી ચાલુ છે. આ પહેલીવાર નથી કે જ્યારે મેટાએ છટણીની જાહેરાત કરી હોય.

    જણાવી દઈએ કે ઝૂકરબર્ગે વર્ષ ૨૦૨૩ને કંપનીનું ’યર ઑફ એફિશિયન્સી’ જાહેર કર્યું હતું અને ત્યારબાદ મેટાએ ૧૦ હજાર કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી હતી. મેટાએ વર્ષ ૨૦૨૨થી લગભગ ૨૧ હજાર નોકરીઓ પર કાપ મૂક્યો છે.

    મેટા જ માત્ર છટણી કરી રહ્યું નથી. ગૂગલ, માઇક્રોસોફ્ટ, એમેઝોન અને સ્ટ્રાઇપ જેવા અન્ય ટેક જાયન્ટ્‌સે પણ ૨૦૨૫માં તેમના કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કર્યો છે.

    એમેઝોને તેના ફેશન અને ફિટનેસ વિભાગોમાં લગભગ ૨૦૦ નોકરીઓ દૂર કરી છે. અહેવાલો અનુસાર, એક તરફ, સ્ટ્રાઇપે ૨૦૨૫ના અંત સુધીમાં તેના કર્મચારીઓની સંખ્યામાં ૧૭ ટકાનો વધારો કરવાની યોજના તૈયાર કરી છે, તો બીજી તરફ, મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ અને ઓપરેશન્સ સાથે સંબંધિત લગભગ ૩૦૦ કર્મચારીઓને તાજેતરમાં જ હાંકી કાઢ્યા હતા. રોબિનહુડના મીડિયા ડિપાર્ટમેન્ટે પણ શેરવુડની પુનઃરચનાનો ઉલ્લેખ કરીને ઘણા કર્મચારીઓને છૂટા કર્યા હતા.

    Facebook Google-Amazon
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Supreme Court ની રોક છતાં નવા ટૅરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!

    April 29, 2026
    આંતરરાષ્ટ્રીય

    ‘અમે ના હોત તો તમે ફ્રેન્ચ બોલતા હોત’, King Charles વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પની ‘મજાક ઉડાવી’

    April 29, 2026
    મુખ્ય સમાચાર

    Hormuz કટોકટી વચ્ચે UAE નો ઐતિહાસિક નિર્ણય : 60 વર્ષ પછી OPEC સાથેના સંબંધો તોડી નાખ્યા

    April 29, 2026
    રાષ્ટ્રીય

    India માં માર્ચમાં ક્રેડિટ કાર્ડ ખર્ચ 24% વધ્યો, 2,194 અબજ સુધી પહોંચ્યો

    April 29, 2026
    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં અનિશ્ચિતતા વચ્ચે રેન્જ-બાઉન્ડ મૂવમેન્ટ…!!!

    April 28, 2026
    વ્યાપાર

    ઘરેણાં કરતા Gold ETF પર રોકાણકારોનો વધ્યો વિશ્વાસ

    April 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Vaisakhi વાયરાની બળતરાથી બચવા શું કરવું?

    April 29, 2026

    Sarthana Nature Park માં સિંહની ગર્જના કાયમ માટે શાંત : કિડની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો

    April 29, 2026

    Rajnath Singh નું નિવેદન પર કોંગ્રેસે જોરદાર હુમલો કરી તેને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યું

    April 29, 2026

    Suigam માં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ, થરાદ સેશન કોર્ટનો ચુકાદો

    April 29, 2026

    Dwarka, Somnath and Dang માં ખુલશે ‘ટુરિસ્ટ પોલીસ સ્ટેશન’, ખાસ યુનિફોર્મમાં જોવા મળશે પોલીસ!

    April 29, 2026

    Himmatnagar હાઈવે પર અકસ્માત: ખાનગી બસે કારને કચડી, 6 લોકોના કમકમાટીભર્યા મોત

    April 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Vaisakhi વાયરાની બળતરાથી બચવા શું કરવું?

    April 29, 2026

    Sarthana Nature Park માં સિંહની ગર્જના કાયમ માટે શાંત : કિડની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો

    April 29, 2026

    Rajnath Singh નું નિવેદન પર કોંગ્રેસે જોરદાર હુમલો કરી તેને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યું

    April 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.