Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar: ૨,૪૦૦ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી ના જથા અને રૂપિયા પોણા આઠ લાખની માલમત્તા સાથ બે શખ્સો પકડાયા

    September 15, 2025

    Jamnagar: પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયંત્રણ ના સંદર્ભમાં અવિરત ડ્રાઈવ ચાલુ રખાઇ: ગઈકાલે વધુ ૨૮૮ કેસ કરાયા

    September 15, 2025

    Jamnagar: ચેક રિટર્ન અંગેના કેસમાં સજા પામેલા ૩ ફરારી આરોપીઓને ઝડપી લેવાયા

    September 15, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar: ૨,૪૦૦ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી ના જથા અને રૂપિયા પોણા આઠ લાખની માલમત્તા સાથ બે શખ્સો પકડાયા
    • Jamnagar: પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયંત્રણ ના સંદર્ભમાં અવિરત ડ્રાઈવ ચાલુ રખાઇ: ગઈકાલે વધુ ૨૮૮ કેસ કરાયા
    • Jamnagar: ચેક રિટર્ન અંગેના કેસમાં સજા પામેલા ૩ ફરારી આરોપીઓને ઝડપી લેવાયા
    • Savarkundla: સમસ્ત કોળી યુવા સંગઠન ગામડે ગામડે સક્રિય-ગાધકડા ગામે મિટિંગનું આયોજન
    • Surendranagar: રોડ, પાણી અને વીજળીની માંગ સાથે કમિશનરને લેખિત રજૂઆત
    • Morbi: સામાકાંઠે પાણીની લાઈન શિફટીંગ કામગીરીને પગલે પાણી વિતરણ બંધ રહેશે
    • Morbi: ચારિત્ર્ય અંગે શંકા કરી પત્નીને મોતને ઘાટ ઉતારી આરોપી પતિ ફરાર
    • Morbi: અમરેલી ગામની સીમમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે ઈસમો ઝડપાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»AIને વિશ્વસનીય, પારદર્શક અને પૂર્વગ્રહોથી મુક્ત બનાવવું જરૂરીઃ Prime Minister Modi
    મુખ્ય સમાચાર

    AIને વિશ્વસનીય, પારદર્શક અને પૂર્વગ્રહોથી મુક્ત બનાવવું જરૂરીઃ Prime Minister Modi

    snsnews2024@gmail.comBy [email protected]February 12, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આગામી AI એક્શન સમિટ INDIAમાં યોજવાના પ્રસ્તાવને FRANCEનું સમર્થન

    આપણે સાયબર સિક્યુરિટી, ખોટી અથવા ગેરમાર્ગે દોરતી માહિતીઓ અને ડીપ ફેક જેવી ચિંતાઓનું નિવારણ કરવું જોઈએ

    Paris, તા.૧૨
    હાલ વિશ્વભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) રાજકારણ, અર્થતંત્ર, સુરક્ષા અને સમાજ સહિતની તમામ વસ્તુઓમાં પરિવર્તન લાવી રહી હોવાનું જણાવતાં Prime Minister Narendra Modiએ તેને વધુ વિશ્વસનીય, પારદર્શક અને પૂર્વાગ્રહોથી મુક્ત બનાવવા પર ભાર મુક્યો હતો. આ ઉપરાંત modiએ આગામી AI એક્શન સમિટ INDIAમાં યોજવાનો પણ પ્રસ્તાવ મુક્યો હતો. આ પ્રસ્તાવને France સમર્થન આપ્યું હતું. Franceના President ઈમેન્યુઅલ મેક્રોં સાથે અહીં યોજાઈ રહેલી AI એક્શન સમિટની સહઅધ્યક્ષતા કરી રહેલાં વડાપ્રધાન MODIએ જણાવ્યું હતું કે, AI આ સદીમાં માનવતા માટે કોડ લખી રહી છે. AI માટે એક વૈશ્વિક માળખું રચવા માટે સામુહિક પ્રયાસો કરવા પર Prime Minister Narendra Modiએ ભાર મુક્યો હતો. આપણે Technologyને મુક્ત કરી લોકોને ઉપયોગી હોય તેવી Applicationsનું નિર્માણ કરવું જોઈએ. આપણે Cyber Security, ખોટી અથવા ગેરમાર્ગે દોરતી Information અને Deep Fake જેવી ચિંતાઓનું નિવારણ કરવું જોઈએ. પૂર્વાગ્રહથી મુક્ત ગુણવત્તાયુક્ત ડેટાસેટ્‌સ વિકસાવવાની જરૂરિયાત પર ભાર મુકતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, Technology અસરકારક અને ઉપયોગી નિવડે તે માટે સ્થાનિક પરિસ્થિતિઓને અનુરૂપ હોવી જોઈએ. આપણાં સામુહિક મૂલ્યોને જાળવી રાખવા, જોખમોનો ઉકેલ લાવવા તથા વિશ્વાસ સ્થાપિત કરવા માટે AIના સંચાલન અને માપદંડ નિર્ધારિત કરવા માટે વૈશ્વિક પ્રયાસોની જરૂર હોવાનું જણાવતાં વડાપ્રધાને ઉમેર્યું હતું કે, સંચાલનનો અર્થ માત્ર જોખમોના સમાધાન કે હરીફાઈ પૂરતો મર્યાદિત નથી પરંતુ તેમાં સંશોધનને પ્રોત્સાહન આપી વૈશ્વિક સુખાકારી માટે તેનો અમલ કરવાનો છે.

    America, Britainએ AI ડેક્લેરેશન પર હસ્તાક્ષર ના કર્યા

    America અને United Kingdomએ Parisમાં યોજાઈ રહેલી વૈશ્વિક AI એક્શન સમિટના આંતરરાષ્ટ્રીય કરાર પર હસ્તાક્ષર કરવાનો ઈનકાર કર્યો હતો. India, France ઉપરાંત China સહિતના દેશોએ આ ટેન્કોલોજીના વિકાસ માટે મુક્ત, સમાવેશક અને નીતિગત અભિગમ અપનાવવાની પ્રતિબદ્ધતા દાખવતા આ કરાર પર હસ્તાક્ષર કર્યાં હતાં. UKએ હસ્તાક્ષર નહીં કરવાનું કારણ આપતાં જણાવ્યું હતું કે, તે આ એગ્રીમેન્ટના કેટલાંક ભાગ સાથે સહમત નથી. આ અગાઉ Americaના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે પણ હસ્તાક્ષર કરવાનો ઈનકાર કરતાં જણાવ્યું હતું કે, વધુ પડતાં નિયમોને કારણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI)નો ઉભરી રહેલો ઉદ્યોગ શરૂ થવાની સાથે જ નષ્ટ થઈ જશે.

    AI Modi Narendra Modi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    [email protected]
    • Website

    Related Posts

    ગુજરાત

    વિદાય વચ્ચે મેઘરાજા ફરી Saurashtra – Gujarat માં મુકામ કરશે

    September 15, 2025
    રાષ્ટ્રીય

    રીટર્ન ફાઈલ કરવાની મુદત વધારો દર્શાવતો લેટર `ફેક’ : આઈટી

    September 15, 2025
    રાજકોટ

    રાજકોટ સહિત ગુજરાતના 280 બાર એસો.ની ચૂંટણી જાહેર : 19 ડિસેમ્બરે મતદાન

    September 15, 2025
    અન્ય રાજ્યો

    Modi ની મુલાકાત બાદ મણીપુરમાં ફરી હિંસા : પોષ્ટર – કટઆઉટ સળગાવાયા

    September 15, 2025
    અન્ય રાજ્યો

    ચોમાસાની વિદાય વેળાએ Mumbai ફરી પાણી-પાણી : આફતનો વરસાદ

    September 15, 2025
    રાષ્ટ્રીય

    Jammu and Kashmir નાં વાતાવરણમાં અચાનક પલટો : અનેક જગ્યાએ લૂ વરસવા લાગી

    September 15, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamnagar: ૨,૪૦૦ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી ના જથા અને રૂપિયા પોણા આઠ લાખની માલમત્તા સાથ બે શખ્સો પકડાયા

    September 15, 2025

    Jamnagar: પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયંત્રણ ના સંદર્ભમાં અવિરત ડ્રાઈવ ચાલુ રખાઇ: ગઈકાલે વધુ ૨૮૮ કેસ કરાયા

    September 15, 2025

    Jamnagar: ચેક રિટર્ન અંગેના કેસમાં સજા પામેલા ૩ ફરારી આરોપીઓને ઝડપી લેવાયા

    September 15, 2025

    Savarkundla: સમસ્ત કોળી યુવા સંગઠન ગામડે ગામડે સક્રિય-ગાધકડા ગામે મિટિંગનું આયોજન

    September 15, 2025

    Surendranagar: રોડ, પાણી અને વીજળીની માંગ સાથે કમિશનરને લેખિત રજૂઆત

    September 15, 2025

    Morbi: સામાકાંઠે પાણીની લાઈન શિફટીંગ કામગીરીને પગલે પાણી વિતરણ બંધ રહેશે

    September 15, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar: ૨,૪૦૦ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી ના જથા અને રૂપિયા પોણા આઠ લાખની માલમત્તા સાથ બે શખ્સો પકડાયા

    September 15, 2025

    Jamnagar: પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયંત્રણ ના સંદર્ભમાં અવિરત ડ્રાઈવ ચાલુ રખાઇ: ગઈકાલે વધુ ૨૮૮ કેસ કરાયા

    September 15, 2025

    Jamnagar: ચેક રિટર્ન અંગેના કેસમાં સજા પામેલા ૩ ફરારી આરોપીઓને ઝડપી લેવાયા

    September 15, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.