Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    09 મેનું પંચાંગ

    May 8, 2026

    09 મેનું રાશિફળ

    May 8, 2026

    પરભાતે રવિ ઉગતાં પહેલાં! એ પ્રભાતિયાંમાં નરસિંહ વિવિધ ઉપમા દ્વારાં શું સમજાવે છે?

    May 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 09 મેનું પંચાંગ
    • 09 મેનું રાશિફળ
    • પરભાતે રવિ ઉગતાં પહેલાં! એ પ્રભાતિયાંમાં નરસિંહ વિવિધ ઉપમા દ્વારાં શું સમજાવે છે?
    • 8મે વિશ્વ થેલેસેમિયા દિન: થેલેસેમિયા – સમગ્ર સમાજ માટે પડકાર
    • Digital યુગમાં ગ્રાહક અધિકારોમાં એક નવી ક્રાંતિ: ગ્રાહક ફરિયાદ નિવારણ
    • Indian Stock Marketમાં દરેક ઉછાળે સાવચેતીનો માહોલ…!!
    • MCX Daily Market Report
    • Ahmedabadમાં ફરી ધમધમતું ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયું, રૂ. ૨.૧૭ લાખનો મુદ્દામાલ જપ્ત, ૫ની ધરપકડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»અસલી સિંદૂર ફેક્ટરીમાં નથી બનતું, પણ છોડ પર ઊગે છે
    લેખ

    અસલી સિંદૂર ફેક્ટરીમાં નથી બનતું, પણ છોડ પર ઊગે છે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 5, 2025Updated:June 6, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.05

    છેલ્લાં ઘણાં સમયથી ઓપરેશન સિંદૂર ખૂબ ચર્ચામાં છે. પાકિસ્તાન સામે ભારતે આ નામ હેઠળ કાર્યવાહી કરી, જેમાં દુશ્મન દેશને કારમી હારનો સામનો કરવો પડ્યો. આ ઐતિહાસિક સફળતા બાદ સમગ્ર ભારતમાં વિવિધ કાર્યક્રમો યોજાયા અને અનેક મહત્ત્વપૂર્ણ જાહેરાતો પણ કરવામાં આવી. આ જાહેરાતો પૈકી એક છે ગુજરાતમાં ‘સિંદૂર વન’ બનાવવાની પહેલ.

    સિંદૂર એક વનસ્પતિનો ભાગ છે 

    પરંતુ, સિંદૂર વન કેવી રીતે બનશે? ઘણાં લોકોને કદાચ એ પણ ખબર નહીં હોય કે સિંદૂર પણ એક વનસ્પતિનો જ ભાગ છે! બજારમાં આપણે જે સિંદૂર જોઈએ છીએ તે મોટાભાગે કેમિકલ પ્રક્રિયા દ્વારા બનાવેલા ગુલાલ જેવું હોય છે. ખરું સિંદૂર એક ખાસ પ્રકારના છોડમાંથી મળે છે, અને આ જ છોડના વાવેતર દ્વારા સિંદૂર વનનું નિર્માણ કરવામાં આવશે. આ પહેલ પર્યાવરણ સંરક્ષણની સાથે આપણા સાંસ્કૃતિક વારસાને પણ ઉજાગર કરશે.

    કેવો હોય છે સિંદૂરનો છોડ?

    ભારતમાં સિંદૂરના છોડ સામાન્ય રીતે કર્ણાટક, કેરળ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં જોવા મળે છે. આ એક એવો છોડ છે, જેના ફળમાંથી સિંદૂર જેવો લાલ રંગનો પાવડર અને પ્રવાહી બનાવવામાં આવે છે. ઘણાં લોકો તેને લિક્વિડ લિપસ્ટિક ટ્રી પણ કહે છે. સિંદૂર એક બારમાસી છોડ છે. જે વાવ્યા બાદ 3 વર્ષમાં ફળ આપવાનું શરૂ કરે છે. સિંદૂરનો છોડ સરળતાથી જોવા નથી મળતો, તેના એક છોડમાંથી એક વારમાં દોઢ કિલો જેટલા સિંદૂરના ફળ કાઢી શકાય છે. તેની કિંમત 400 રૂપિયા પ્રતિ કિલોથી વધારે હોય છે.

    સિંદૂરના છોડના ફળમાંથી જે બિજ નીકળે છે, તેને પીસીને સિંદૂર બનાવવામાં આવે છે. આમ, સિંદૂર સંપૂર્ણપણે કુદરતી હોય છે. તેનાથી કોઈ નુકસાન પણ થતું નથી. સિંદૂરના છોડ પર ફળ ઝુમખામાં આવે છે, જે શરૂઆતમાં લીલા રંગના હોય છે. બાદમાં આ ફળ લાલ રંગમાં બદલાઈ જાય છે, આ ફળની અંદર સિંદૂર હોય છે. સિંદૂર નાના નાના દાણાના આકારમાં હોય છે. જેને પીસીને કોઈ પણ મિલાવટ વિના તેને ઉપયોગમાં લઈ શકાય છે. આ છોડને બે પ્રકારે વાવી શકાય છે.

    સિંદૂરના છોડને બિયારણની મદદથી લગાવી શકાય છે અને તૈયાર છોડની કલમ રોપીને પણ લગાવી શકાય છે. સિંદૂરના છોડ ઘરમાં સરળતાથી ઉગાડી શકાતા નથી, કારણ કે તેના માટે ખાસ પ્રકારનું હવામાન જરૂરી છે. જો આ છોડને વધારે પાણી કે ખાતર આપવામાં આવે, તો આ છોડ મરી જશે અને ઓછું આપ્યું તો ફળ નહીં આવે.

    • બીજ સંગ્રહ: સૌપ્રથમ છોડના ફળોમાંથી બીજ કાઢવામાં આવે છે.
    • તડકામાં સૂકવવા: આ બીજને થોડા દિવસો સુધી તડકામાં સૂકવવામાં આવે છે જેથી તેમાં રહેલો ભેજ દૂર થાય.
    • બીજને પીસવા: સૂકા બીજને પીસીને લાલ રંગનો પાવડર બનાવવામાં આવે છે.
    • ફિલ્ટરિંગ અને શુદ્ધિકરણ: અશુદ્ધિઓ દૂર કરવા માટે પાવડરને ફિલ્ટર કરવામાં આવે છે.
    real-vermilion
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    લેખ

    પરભાતે રવિ ઉગતાં પહેલાં! એ પ્રભાતિયાંમાં નરસિંહ વિવિધ ઉપમા દ્વારાં શું સમજાવે છે?

    May 8, 2026
    લેખ

    8મે વિશ્વ થેલેસેમિયા દિન: થેલેસેમિયા – સમગ્ર સમાજ માટે પડકાર

    May 8, 2026
    લેખ

    Digital યુગમાં ગ્રાહક અધિકારોમાં એક નવી ક્રાંતિ: ગ્રાહક ફરિયાદ નિવારણ

    May 8, 2026
    રાષ્ટ્રીય

    રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે લોકસભા ચૂંટણીમાં ઘોર પાપ કર્યું: Keshav Prasad Maurya

    May 8, 2026
    રાષ્ટ્રીય

    Lakhimpur violence case: સાક્ષીઓની ગેરહાજરીથી સુપ્રીમ કોર્ટ નારાજ

    May 8, 2026
    રાષ્ટ્રીય

    Owaisiએ ‘વંદે માતરમ’ને ’જન ગણ મન’ જેટલું જ કાનૂની રક્ષણ આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયનો વિરોધ કર્યો

    May 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    09 મેનું પંચાંગ

    May 8, 2026

    09 મેનું રાશિફળ

    May 8, 2026

    પરભાતે રવિ ઉગતાં પહેલાં! એ પ્રભાતિયાંમાં નરસિંહ વિવિધ ઉપમા દ્વારાં શું સમજાવે છે?

    May 8, 2026

    8મે વિશ્વ થેલેસેમિયા દિન: થેલેસેમિયા – સમગ્ર સમાજ માટે પડકાર

    May 8, 2026

    Digital યુગમાં ગ્રાહક અધિકારોમાં એક નવી ક્રાંતિ: ગ્રાહક ફરિયાદ નિવારણ

    May 8, 2026

    Indian Stock Marketમાં દરેક ઉછાળે સાવચેતીનો માહોલ…!!

    May 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    09 મેનું પંચાંગ

    May 8, 2026

    09 મેનું રાશિફળ

    May 8, 2026

    પરભાતે રવિ ઉગતાં પહેલાં! એ પ્રભાતિયાંમાં નરસિંહ વિવિધ ઉપમા દ્વારાં શું સમજાવે છે?

    May 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.