Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4
    • India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે
    • CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • Nifty Futures bullish focus above 25202 points..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Iran-Israel war ને કારણે પાકિસ્તાન માં ડીઝલ – પેટ્રોલના ભાવમાં વધારો, બલુચિસ્તાનમાં ૭૦ ટકા પેટ્રોલ પંપ બંધ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Bangladesh માં સ્થિતિ વધુ વણસી, ક્રિકેટરો ટાર્ગેટ બન્યા, ટીમના પૂર્વ કેપ્ટનના ઘરમાં આગ ચાંપી
    ખેલ જગત

    Bangladesh માં સ્થિતિ વધુ વણસી, ક્રિકેટરો ટાર્ગેટ બન્યા, ટીમના પૂર્વ કેપ્ટનના ઘરમાં આગ ચાંપી

    Vikram RavalBy Vikram RavalAugust 6, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bangladesh,તા.06

    ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં જનતા વર્તમાન શેખ હસીના સરકાર સામે બળવા પર ઉતરી આવી છે. હજારોની સંખ્યામાં લોકોએ શેખ હસીનાના નિવાસ સ્થાન તરફ કૂચ કરી હતી, જેને પગલે હસીનાએ વડાપ્રધાનપદેથી રાજીનામુ આપી દીધુ હતું અને તેઓ બાંગ્લાદેશ છોડીને ભારત આવી ગયા હતા. જોકે, ત્યારબાદ પાડોસી દેશમાં હિંસા વધુ ફેલાઈ ગઈ છે. સ્થિતિ એટલી વણસી ગઈ છે કે, ત્યાં ક્રિકેટરો પણ ટાર્ગેટ બન્યા છે. દેખાવકારોએ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મશરફે બિન મુર્તઝાના ઘરમાં પણ આગ ચાંપી દેવામાં આવી છે.

    પૂર્વ કેપ્ટનના ઘરંમાં કેમ આગચંપી થઈ?

    હકીકતમાં મશરફે મુર્તઝા આ વર્ષે બાંગ્લાદેશમાં યોજાયેલી સામાન્ય ચૂંટણી દરમિયાન શેખ હસીનાની પાર્ટી તરફથી ખુલના ડિવિઝનના નરેલ-2 મતવિસ્તારથી ચૂંટણી લડ્યા હતા. એટલું જ નહીં મશરફે મુર્તઝા બીજી વખત આ વિસ્તારમાંથી ચૂંટણી પણ જીત્યા હતા. બાંગ્લાદેશમાં શેખ હસીના વિરુદ્ધમાં વિદ્યાર્થીઓ દ્વારા શરૂ થયેલ આંદોલન બાદમાં હિંસક અને ઉગ્ર બની ગયું હતું. આ દરમિયાન શેખ હસીનાએ સોમવારે દેશ છોડી દીધો હતો. પીએમએ દેશ છોડ્યા બાદ બદમાશોએ મશરફે મુર્તઝાના ઘર પર હુમલો કર્યો અને તેને આગ ચાંપી દીધી હતી.

    મશરફે બિન મુર્તઝાએ ક્રિકેટથી સંન્યાસ લીધા બાદ વર્ષ 2018માં શેખ હસીનાની આવામી લીગમાં સામેલ થયો હતો. અહીંથી તેમણે પોતાના રાજકીય કારકીર્દીની શરૂઆત કરી અને સતત બે વખત ચૂંટણી જીતી હતી.

    મશરફે મુર્તઝાનું ક્રિકેટ કરિયર

    મશરફે મુર્તઝાએ 117 મેચમાં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમની કમાન સંભાળી હતી. આ ઉપરાંત મશરફે મુર્તઝાએ ટીમ માટે 36 ટેસ્ટ, 220 વનડે અને 54 T20 મેચ રમી હતી. 36 ટેસ્ટ મેચોમાં પૂર્વ કેપ્ટને બેટિંગ દરમિયાન 797 રન બનાવ્યા અને તેમણે 78 વિકેટ ઝડપી હત. આ સિવાય વન ડેમાં 270 વિકેટ અને 1787 રન બનાવ્યા હતા. T20માં 42 વિકેટ અને 377 રન બનાવ્યા હતા.

    Bangladesh Bangladesh-Violence fire Former-Captain-Mashrafe-Mortaza Sheikh-Hasina
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025
    ખેલ જગત

    Star cricketer Nitish Rana પિતા બન્યા, પત્ની સાચીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો

    June 16, 2025
    ખેલ જગત

    20 જુનથી ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ

    June 16, 2025
    ખેલ જગત

    બેંગ્લોર ભાગદોડ કાંડ: BCCI નવી ગાઇડલાઇન તૈયાર કરશે

    June 16, 2025
    ખેલ જગત

    ક્રિકેટ બોર્ડના સ્ટાફને દૈનિક ભથ્થા માટે નવી નીતિ

    June 16, 2025
    ખેલ જગત

    World Test Championship:ત્રણ વર્ષમાં 27 સિરીઝમાં 9 દેશો 71 ટેસ્ટ મેચ રમશે

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025

    આજનું રાશિફળ

    June 16, 2025

    આજ નું પંચાંગ

    June 16, 2025

    Nifty Futures bullish focus above 25202 points..!!!

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.