Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh ક્રાઈમ બ્રાન્ચે પ્રોહીબીશનના આરોપીને રાજસ્થાન માંથી દબોચી લીધો

    August 8, 2025

    Junagadh ક્રીડા ભારતી દ્વારા મેંદરડા તાલુકા કક્ષાનો રમતવીર સન્માન કાર્યક્રમ યોજાયો

    August 8, 2025

    Junagadh જિલ્લાની ૬૧૨ શાળાઓમાં ૧૮ હજારથી વધુ વિદ્યાર્થીઓએ સૈનિકોને પોસ્ટકાર્ડ લખ્યા

    August 8, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh ક્રાઈમ બ્રાન્ચે પ્રોહીબીશનના આરોપીને રાજસ્થાન માંથી દબોચી લીધો
    • Junagadh ક્રીડા ભારતી દ્વારા મેંદરડા તાલુકા કક્ષાનો રમતવીર સન્માન કાર્યક્રમ યોજાયો
    • Junagadh જિલ્લાની ૬૧૨ શાળાઓમાં ૧૮ હજારથી વધુ વિદ્યાર્થીઓએ સૈનિકોને પોસ્ટકાર્ડ લખ્યા
    • Rajkot ભક્તિધામ સોસાયટી માંથી વિદેશી દારૂ સાથે કમલેશ ગોહેલ ની ધરપકડ
    • Rajkot: બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયામાં દીલીપ પટેલની સહ અધ્યક્ષ તરીકે નિમણૂક
    • Rajkot: ચેક રિટર્ન કેસમાં આરોપીને છ માસની સાદી કેદ
    • Rajkot: કારના અકસ્માતનો નુકશાની વળતરનો દાવો મંજુર, રૂા.૧૧,૩૬લાખ ચૂકવવા હુકમ
    • અગ્નિકાંડ કેસમા વધુ ,તા. 22મીએ સુનાવણી: પીએમ કરનાર તબીબને જુબાની માટે સમન્સ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ટેક્નોલોજી»App Store પર Appleએ કરી સાફ-સફાઈ: 135000 Application કરી બેન
    ટેક્નોલોજી

    App Store પર Appleએ કરી સાફ-સફાઈ: 135000 Application કરી બેન

    Vikram RavalBy Vikram RavalFebruary 24, 2025Updated:February 24, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    યુરોપિયન યુનિયન દ્વારા ટ્રાન્સપરન્સી અને કોન્સ્યુમર પ્રોટેક્શનના નવા કાયદા લાગુ કરવામાં આવ્યા છે. આ અનુસાર Application Download કરનારને દરેક માહિતી હોવી જોઈએ કે Application કોણે બનાવી છે, કોના માટે બનાવાઈ છે, કેવી રીતે બનાવી છે અને કોના દ્વારા બનાવી છે વગેરે વગેરે. આ કાયદાનું સખત પણે પાલન કરવા માટે Apple દ્વારા તમામ Applicationને app store પર બેન કરવામાં આવી છે જેમાં માહિતી પૂરતી ન હોય. Application Developers દ્વારા જ્યાં સુધી માહિતી આપવામાં ન આવે ત્યાં સુધી એ માહિતી Apple દ્વારા યૂઝર્સને નહીં આપી શકાય. આ માટે Apple દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.

    Developers માટે હવે એ ફરજિયાત થઈ ગયું છે કે, તેઓ તેમની Application ને App Store પર રિલીઝ કરવા માટે તમામ માહિતી આપે. તેમની પાસે પૂરતી અને ચોક્કસ માહિતી હોવી જરૂરી છે. જો એ નહીં હોય તો હવે Application App Store પર નહીં જોવા મળે. આ કાયદાને કારણે યૂઝર્સને હવે વધુ સુરક્ષિત અને પારદર્શક App Store જોવા મળશે. તમામ માહિતી હોવાથી હવે App Store પર ફેક Application અને Scam કરનારી Application નહીંવત જોવા મળશે. તેમ જ Data Collect કરતી Application પણ ઓછી થશે કારણ કે હવે ડેવલપર્સની વેરિફાઇ માહિતી એપ સ્ટોર પર આપવી પડશે.

    Apple દ્વારા તેના App Store પર સાફ-સફાઈ કરવામાં આવી છે. App Store પરથી લગભગ 135000 એપ્લિકેશનને બેન કરવામાં આવી છે. એમાંની મોટાભાગની એપ્લિકેશન યુરોપિયન યુનિયન માર્કેટમાંથી છે. આ એપ્લિકેશન એટલા માટે બેન કરવામાં આવી હતી કારણ કે એમાં જરૂરી ટ્રેડર ઇન્ફોર્મેશન નહોતી. એપ સ્ટોર પર ઘણી એપ્લિકેશન છે અને એપલની પ્રોડક્ટમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે એનો જ ઉપયોગ કરવો પડે છે. જોકે યુરોપિયન યુનિયનમાં થર્ડ-પાર્ટી એપ સ્ટોરની પરવાનગી હવે આપવામાં આવી છે.

    એપ સ્ટોરના ઇતિહાસમાં સૌથી વધુ એપ્લિકેશન બેન

    Appleના આટલાં વર્ષોના ઇતિહાસમાં પહેલી વાર App Store  પરથી એક સાથે આટલી એપ્લિકેશન બેન કરવામાં આવી છે. Apple દ્વારા આજ સુધી આટલાં આકરા પગલાં ક્યારેય નહોતા લેવામાં આવ્યા. જોકે છેલ્લા થોડા વર્ષથી યુરોપિયન યુનિયન એપલની દરેક પોલીસીમાં ખૂબ જ દખલગિરી કરી રહ્યું છે. આ સાથે જ તેઓ નવા-નવા નિયમ લોન્ચ કરતાં રહે છે. આ નિયમ અનુસાર ડેવલપર્સ દ્વારા તમામ માહિતી એપલને આપવી જરૂરી છે. આથી જે પણ એપ્લિકેશનની માહિતી ઓછી હોય અથવા તો આપવામાં નહોતી આવી હોય અથવા તો યોગ્ય ન હોય એ દરેક પર એપલને કાતર ચલાવી છે.

    App Store Apple Apple Apps Banned Application
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ટેક્નોલોજી

    Google Photos માં ઓટોમેટિક બેકઅપ સમયે વધુ કંટ્રોલ મળશે

    August 7, 2025
    ટેક્નોલોજી

    70 કરોડને પાર UPI ટ્રાન્જેકશન : મફત સેવા પર ઉઠ્યા સવાલો

    August 6, 2025
    રાષ્ટ્રીય

    જૂન દરમિયાન WhatsApp ભારતમાં 98 લાખથી વધુ એકાઉન્ટસ પર પ્રતિબંધ મૂક્યો હતો

    August 6, 2025
    રાષ્ટ્રીય

    સમુદ્રનાં ઉંડાણમાં વધી રહ્યો છે ભારતનો ભવ્ય દબદબો: આવી રહ્યું છે ‘Samudrayan’

    July 31, 2025
    રાષ્ટ્રીય

    નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા,ફેસ, ફિંગર પ્રિન્ટથી UPI પેમેન્ટ થશે

    July 29, 2025
    રાષ્ટ્રીય

    ભારતમાં Starlink વધુમાં વધુ 20 લાખ ગ્રાહકોને સેવા આપી શકશે

    July 29, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Junagadh ક્રાઈમ બ્રાન્ચે પ્રોહીબીશનના આરોપીને રાજસ્થાન માંથી દબોચી લીધો

    August 8, 2025

    Junagadh ક્રીડા ભારતી દ્વારા મેંદરડા તાલુકા કક્ષાનો રમતવીર સન્માન કાર્યક્રમ યોજાયો

    August 8, 2025

    Junagadh જિલ્લાની ૬૧૨ શાળાઓમાં ૧૮ હજારથી વધુ વિદ્યાર્થીઓએ સૈનિકોને પોસ્ટકાર્ડ લખ્યા

    August 8, 2025

    Rajkot ભક્તિધામ સોસાયટી માંથી વિદેશી દારૂ સાથે કમલેશ ગોહેલ ની ધરપકડ

    August 8, 2025

    Rajkot: બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયામાં દીલીપ પટેલની સહ અધ્યક્ષ તરીકે નિમણૂક

    August 8, 2025

    Rajkot: ચેક રિટર્ન કેસમાં આરોપીને છ માસની સાદી કેદ

    August 8, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh ક્રાઈમ બ્રાન્ચે પ્રોહીબીશનના આરોપીને રાજસ્થાન માંથી દબોચી લીધો

    August 8, 2025

    Junagadh ક્રીડા ભારતી દ્વારા મેંદરડા તાલુકા કક્ષાનો રમતવીર સન્માન કાર્યક્રમ યોજાયો

    August 8, 2025

    Junagadh જિલ્લાની ૬૧૨ શાળાઓમાં ૧૮ હજારથી વધુ વિદ્યાર્થીઓએ સૈનિકોને પોસ્ટકાર્ડ લખ્યા

    August 8, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.