Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    UPI પર રૂ।.2000થી વધુના પેમેન્ટ પર લાગી શકે છે MDR ચાર્જ

    July 17, 2026

    EPFO 3.0:ગિગ વર્કર્સ અને ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે સરકાર લાવી રહી નવી પેન્શન યોજના

    July 17, 2026

    Uttar Pradesh ના રાજયપાલ આનંદીબેન પટેલે વિવિધ પાસાઓમાં નવા સંશોધનો કરવા પર ભાર મુકયો

    July 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • UPI પર રૂ।.2000થી વધુના પેમેન્ટ પર લાગી શકે છે MDR ચાર્જ
    • EPFO 3.0:ગિગ વર્કર્સ અને ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે સરકાર લાવી રહી નવી પેન્શન યોજના
    • Uttar Pradesh ના રાજયપાલ આનંદીબેન પટેલે વિવિધ પાસાઓમાં નવા સંશોધનો કરવા પર ભાર મુકયો
    • Iran ના પુલ, એરપોર્ટ, રેલવે સ્ટેશનો તબાહ : અમેરિકાના પ્રચંડ હુમલા
    • West Asia નું યુદ્ધ અને વરસાદની ખેંચ ભારતમાં મોંઘવારી વધુ ડરાવશે?
    • અમેરિકાનાં વિઝા નિયમોમાં મોટો ફેરફાર : વિદેશી વિદ્યાર્થીઓ માટે ‘Duration of Status’ ખતમ
    • Vande Mataram નું અપમાન કરનાર સામે કડક કાર્યવાહી : ખરડો લાવવાની સરકારની તૈયારી
    • એકતા કપૂરની ફિલ્મ ‘રાગિણી 3’નું લંડનમાં શૂટિંગ શરૂ થઈ ગયું : Actress Tamannaah Bhatia
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 17
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar રિલાયન્સ દ્વારા મોટી ખાવડી ખાતે મહિલા સંમેલન યોજાયું
    જામનગર

    Jamnagar રિલાયન્સ દ્વારા મોટી ખાવડી ખાતે મહિલા સંમેલન યોજાયું

    Vikram RavalBy Vikram RavalFebruary 28, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Jamnagar તા. 28
    આગામી વિશ્વ મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તાજેતરમાં નાની ખાવડી સમાજવાડી ખાતે ‘સ્વાશ્રય’ ના ઉપક્રમે એક મહિલા સંમેલનનું આયોજન કરાયું હતું.
    ઉલ્લેખનીય છે કે, રિલાયન્સના શ્રી ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં સામાજિક ઉત્તરદાયિત્વ વિભાગ (CSR) દ્વારા સંચાલિત મહિલા સશક્તિકરણ સંસ્થા – સ્વાશ્રય, આસપાસના ગ્રામીણ વિસ્તારની મહિલાઓના સર્વાંગી ઉત્કર્ષ અને સશક્તિકરણ માટે કાર્યરત છે. મહિલા સંમેલનમાં ઉપસ્થિત 150 થી વધુ મહિલાઓ અને તેમનાં વિવિધ ગ્રૂપ્સ જેવાંકે, બેન બા ગ્રૂપ, હાટ ગ્રૂપ, સન્નારી ગ્રૂપ, સહેલી ગ્રૂપ, સ્વાદ ગ્રૂપ અને સહયોગ ગ્રૂપ દ્વારા તેમના હસ્તકલા,  સિલાઈ કામ , ઈમીટેશન જ્વેલરી અને તાજા નાસ્તાનું પ્રદર્શન પણ યોજાયું હતું. આ મહિલાઓએ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત- સન્માન કરીને સ્વાશ્રયના સથવારે પોતે સાધેલા વ્યક્તિગત વિકાસના અનુભવો અને તેને પરિણામે જીવનધોરણમાં થયેલ પરિવર્તનનું ગૌરવ પણ જાહેરમાં વ્યક્ત કર્યા હતાં.
    સંમેલનમાં સંઘર્ષોમાંથી પસાર થઈને પોતપોતાના ક્ષેત્રમાં નેત્રદિપક કામગીરી કરનાર મહિલાઓ સુશ્રી ડો. પુર્ણિમાબેન ભટ્ટ( ઈ.એન.ટી સર્જન, એમ. પી. શાહ મેડીકલ કોલેજ), શ્રીમતી ભાવનાબેન પરમાર (ટ્રસ્ટીશ્રી, વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમ) તથા શ્રીમતી ડિમ્પલબેન મહેતા (વિશિષ્ટ બાળકો માટે કાર્યરત)એ નારી શક્તિની મહત્તા અને પ્રોત્સાહન દ્વારા સફળતાના શિખરો સર કરી શકાય છે તે વાત ઉદાહરણો સાથે સ્પષ્ટ કરી હતી. રિલાયન્સના પ્રતિનિધી શ્રી રાજેન્દ્ર સરવૈયાએ પ્રાસંગિક ઉદબોધનમાં મહિલા ઉત્કર્ષ માટેની રિલાયન્સની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતાં સ્વાશ્રય દ્વારા થતી પ્રવૃત્તિઓનો ચિતાર આપી સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.
    સ્વાશ્રયની બહેનોએ “દિકરી ભણાવો, સક્ષમ સમાજ બનાવો” શિર્ષક તળે એક સુંદર સ્કિટ્નું પણ પ્રદર્શન કર્યું હતું અને સતત પ્રોત્સાહન પૂરું પાડવા બદલ શ્રી ધનરાજ નથવાણી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી.
    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: લાલપુર ચેક રિટર્નનો કેસ પાછો ખેંચવા દબાણ કરી, આરોગ્ય કર્મચારી પર હુમલો; જાનથી મારી નાખવાની ધમકી

    July 15, 2026
    જામનગર

    Jamnagarના ચન્દ્રાગા ગામના ત્રણ મંદિરોમાં તસ્કરોનો તરખાટ, રૂ. ૩.૧૦ લાખના સોના-પંચધાતુના છત્તર અને ઘંટની ચોરી

    July 15, 2026
    જામનગર

    Jamnagarમાં વાહનનું હોર્ન વગાડવા મામલે મહિલાઓ પર હુમલો, છેડતી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ

    July 15, 2026
    જામનગર

    Jamnagarમાં વ્યાજખોરોના ત્રાસથી બ્રાસ સ્ક્રેપના વેપારીએ આત્મહત્યા કરી

    July 15, 2026
    જામનગર

    Jamnagar: ધ્રોલની સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા

    July 14, 2026
    જામનગર

    Jamnagar: લાલપુર નજીક ખડખંભાળિયા ડેમમાં ન્હાવા ઉતરેલા યુવાનનું ડૂબી જતાં કરુણ મોત

    July 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    UPI પર રૂ।.2000થી વધુના પેમેન્ટ પર લાગી શકે છે MDR ચાર્જ

    July 17, 2026

    EPFO 3.0:ગિગ વર્કર્સ અને ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે સરકાર લાવી રહી નવી પેન્શન યોજના

    July 17, 2026

    Uttar Pradesh ના રાજયપાલ આનંદીબેન પટેલે વિવિધ પાસાઓમાં નવા સંશોધનો કરવા પર ભાર મુકયો

    July 17, 2026

    Iran ના પુલ, એરપોર્ટ, રેલવે સ્ટેશનો તબાહ : અમેરિકાના પ્રચંડ હુમલા

    July 17, 2026

    West Asia નું યુદ્ધ અને વરસાદની ખેંચ ભારતમાં મોંઘવારી વધુ ડરાવશે?

    July 17, 2026

    અમેરિકાનાં વિઝા નિયમોમાં મોટો ફેરફાર : વિદેશી વિદ્યાર્થીઓ માટે ‘Duration of Status’ ખતમ

    July 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    UPI પર રૂ।.2000થી વધુના પેમેન્ટ પર લાગી શકે છે MDR ચાર્જ

    July 17, 2026

    EPFO 3.0:ગિગ વર્કર્સ અને ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે સરકાર લાવી રહી નવી પેન્શન યોજના

    July 17, 2026

    Uttar Pradesh ના રાજયપાલ આનંદીબેન પટેલે વિવિધ પાસાઓમાં નવા સંશોધનો કરવા પર ભાર મુકયો

    July 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.