Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Balochistan માં ફરી મોટો હુમલો : 45 પાક સૈનિકોનાં મોત

    July 17, 2026

    પ્લાસ્ટીકની ચલણી નોટો લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવતુ RBI

    July 17, 2026

    UPI પર રૂ।.2000થી વધુના પેમેન્ટ પર લાગી શકે છે MDR ચાર્જ

    July 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Balochistan માં ફરી મોટો હુમલો : 45 પાક સૈનિકોનાં મોત
    • પ્લાસ્ટીકની ચલણી નોટો લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવતુ RBI
    • UPI પર રૂ।.2000થી વધુના પેમેન્ટ પર લાગી શકે છે MDR ચાર્જ
    • EPFO 3.0:ગિગ વર્કર્સ અને ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે સરકાર લાવી રહી નવી પેન્શન યોજના
    • Uttar Pradesh ના રાજયપાલ આનંદીબેન પટેલે વિવિધ પાસાઓમાં નવા સંશોધનો કરવા પર ભાર મુકયો
    • Iran ના પુલ, એરપોર્ટ, રેલવે સ્ટેશનો તબાહ : અમેરિકાના પ્રચંડ હુમલા
    • West Asia નું યુદ્ધ અને વરસાદની ખેંચ ભારતમાં મોંઘવારી વધુ ડરાવશે?
    • અમેરિકાનાં વિઝા નિયમોમાં મોટો ફેરફાર : વિદેશી વિદ્યાર્થીઓ માટે ‘Duration of Status’ ખતમ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 17
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara ના વેપારીના 2.18 લાખનો સામાન ભાડે લઈ મુંબઈનો ગઠિયો ફરાર
    વડોદરા

    Vadodara ના વેપારીના 2.18 લાખનો સામાન ભાડે લઈ મુંબઈનો ગઠિયો ફરાર

    Vikram RavalBy Vikram RavalMarch 1, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.01

    વડોદરાના તાંદલજા વિસ્તારમાં બસેરા ડુપ્લેક્સમાં રહેતો સોએબ શેખ ડી.એસ.એલ.આર એસ વાલા સયાજ હોટલની પાસે સીટી સેન્ટર ખાતે રિસેપ્શન તરીકે બે વર્ષથી નોકરી કરે છે. તેણે પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે અમારી ઓફિસમાંથી ફિલ્મ તેમજ લગ્ન પ્રસંગમાં વપરાતા અલગ-અલગ કંપનીના કેમેરા ભાડેથી આપવામાં આવે છે.

    ગત 15 મી સપ્ટેમ્બરે બપોરે 2:00 વાગે અનુરાગ ગીરીશભાઈ પાંડે (રહેવાસી મન્સૂરી એપાર્ટમેન્ટ, જીપી રોડ, અંધેરી વેસ્ટ મુંબઈ) અમારી ઓફિસે આવ્યો હતો અને અમારી પાસેથી કેમેરો, લેન્સ, મેમરી કાર્ડ, બેટરી, કાર્ડ રીડર, વાયરલેસ રોડ, ચાર્જર મળી કુલ 2.18 લાખની વસ્તુઓ 9000 રૂપિયા ભાડું નક્કી કરીને લઈ ગયો હતો. ભાડું આપવા માટે તેનો આધારકાર્ડ, પાનકાર્ડ તથા બેન્કનો સહી કરેલો ચેક આપી ગયો હતો. અમારે ટ્રેકિંગ માટે આ સામાનની જરૂર છે તેમ કહીને બે દિવસ માટે અનુરાગ પાંડે આ સામાન લઈ ગયો હતો અને પોતે સયાજીગંજ અલંકાર હોટલ ખાતે રોકાયો હોવાનું જણાવ્યું હતું. બીજે દિવસે અનુરાગ પાંડેને ફોન કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવતો હોય જેથી અમને શંકા જતા અલંકાર હોટલ આવી તપાસ કરતા અનુરાગ પાંડે બે કલાક પહેલા જ ચેક આઉટ કરીને જતો રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. તેના મુંબઈ ખાતેના એડ્રેસ પર તપાસ કરતા જાણવા કે બે વર્ષ પહેલા જ આ મકાન ખાલી કરી દીધું છે.

    vadodara Vadodara News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara: પિતાએ ૧૭ વર્ષના દિકરાની હત્યા બાદ ખાધા સોંગદ, વડોદરામાં ધંધાની હરિફાઈમાં ખેલાયો ખૂની ખેલ

    July 14, 2026
    વડોદરા

    Vadodaraના અકોટા વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ અને ખંડણીનો ગંભીર મામલો, લવ જેહાદના આરોપ

    July 10, 2026
    વડોદરા

    Vadodaraમાં વધુ એક બાળકી બની હવસનો શિકાર

    July 9, 2026
    વડોદરા

    Vadodara ના લક્ષ્મીપુરામાં જાહેરમાં બકવાસ કરતા પાંચ પીધેલા મિત્રો પકડાયા

    May 28, 2025
    વડોદરા

    PM મોદીના વડોદરા રોડ શોમાં કર્નલ સોફિયા કુરેશીના પરિવારજનો જોડાયા

    May 26, 2025
    ગુજરાત

    Dahod માં PM મોદીએ કર્યું રૂ. 24 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ

    May 26, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Balochistan માં ફરી મોટો હુમલો : 45 પાક સૈનિકોનાં મોત

    July 17, 2026

    પ્લાસ્ટીકની ચલણી નોટો લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવતુ RBI

    July 17, 2026

    UPI પર રૂ।.2000થી વધુના પેમેન્ટ પર લાગી શકે છે MDR ચાર્જ

    July 17, 2026

    EPFO 3.0:ગિગ વર્કર્સ અને ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે સરકાર લાવી રહી નવી પેન્શન યોજના

    July 17, 2026

    Uttar Pradesh ના રાજયપાલ આનંદીબેન પટેલે વિવિધ પાસાઓમાં નવા સંશોધનો કરવા પર ભાર મુકયો

    July 17, 2026

    Iran ના પુલ, એરપોર્ટ, રેલવે સ્ટેશનો તબાહ : અમેરિકાના પ્રચંડ હુમલા

    July 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Balochistan માં ફરી મોટો હુમલો : 45 પાક સૈનિકોનાં મોત

    July 17, 2026

    પ્લાસ્ટીકની ચલણી નોટો લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવતુ RBI

    July 17, 2026

    UPI પર રૂ।.2000થી વધુના પેમેન્ટ પર લાગી શકે છે MDR ચાર્જ

    July 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.