Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ‘China ૨૨ કરોડ અમેરિકન વૉટર્સના ડેટાની ચોરી કરી’

    July 17, 2026

    આજે Punjab માં ગેંગ વોર ચાલી રહી છે. ડ્રગ ડીલરો મુક્તપણે ફરે છે,Punjabના યુવાનો ડ્રગ્સમાં ધકેલાઈ રહ્યા છે,PM મોદી

    July 17, 2026

    એક Iraqi સંગઠને ટ્રમ્પના જીવન માટે ૧૦ મિલિયનનું ઇનામ જાહેર કર્યું

    July 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ‘China ૨૨ કરોડ અમેરિકન વૉટર્સના ડેટાની ચોરી કરી’
    • આજે Punjab માં ગેંગ વોર ચાલી રહી છે. ડ્રગ ડીલરો મુક્તપણે ફરે છે,Punjabના યુવાનો ડ્રગ્સમાં ધકેલાઈ રહ્યા છે,PM મોદી
    • એક Iraqi સંગઠને ટ્રમ્પના જીવન માટે ૧૦ મિલિયનનું ઇનામ જાહેર કર્યું
    • રશિયા સાથેના યુદ્ધ વચ્ચે, યુક્રેનના વડા પ્રધાનને બદલવામાં આવ્યા છે.Serhiy Koretskyને હવે પીએમ પદની જવાબદારી
    • Telanganaની ઈગલ ફોર્સે ૧ કરોડથી વધુ કિંમતનો ૨૩૭ કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો
    • Kohli એ સ્ટીવ સ્મિથનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો અને રિકી પોન્ટિંગને પાછળ છોડી દીધો
    • Bhopal: શિવપુરીના ઐતિહાસિક નરવર કિલ્લામાંથી ૧૬મી સદીની અમૂલ્ય તોપની ચોરી
    • England captain Harry Brook પણ ટીમ ઇન્ડિયાની નબળી બેટિંગથી આશ્ચર્યચકિત,૬૦ રનમાં સાત વિકેટ ગુમાવવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 17
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot:યુવકની હત્યાના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    રાજકોટ

    Rajkot:યુવકની હત્યાના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો

    Vikram RavalBy Vikram RavalMarch 4, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    વાડીમાં જમણવાર દરમિયાન નજીવી બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી ઢીમ ઢાળી દીધું હતું
    Rajkot,તા.04
    કુવાડવા રોડ પોલીસ મથક વિસ્તાર માં દોઢ વર્ષ પૂર્વે નજીવી બાબતે યુવકની કરપીણ હત્યાના ગુના નો કેસ ચાલી જતા અદાલતે રતનપરનો અમિત ઉર્ફે ટકો રાઠોડને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં રહેતા ભરતભાઈ ચનાભાઈ એંધાણી નામના યુવકની રતનપર ગામે રહેતો અમિત ઉર્ફે ટકો કિશોર રાઠોડ નામના શખ્સે છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા અંગેની કુવાડવા રોડ પોલીસ મથક મા મૃતક ના ભાઈ મુકેશ ચન્નાભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી અમિત ઉર્ફે ટકાની ધરપકડ કરી પ્રાથમિક તપાસમા લાલુભા જાડેજા ની વાડીમાં ઉભો પાક સૂકાતો હોય જેથી મદદ કરવા સારું પ્લાસ્ટિકની પાણીની પાઇપલાઇન નાખવાનું કામ પૂર્ણ કરી વાડીમાં જમણવાર ગોઠવેલો હતો ત્યારે અમિત ઉર્ફે ટકો અને ભરત એધાણી સાથે થયેલી બોલાચાલી નો ખાર રાખી મોતને ઘાટ ઉતારીયાનું જણાવ્યું હતું. બાદ તપાસ પૂર્ણ થતા અમિત ઉર્ફે ટકા ને જેલ હવાલે કરી તપાસનીશ દ્વારા અદાલતમાં ચાર્જ સીટ રજૂ કરવામાં આવ્યું હતું..આ કામમાં નજરે જોનાર સાહેદોને તપાસવામાં આવેલ છે તે સાહેદોની જુબાનીમાં વિરોધાભાષ આવેલ છે  આ સાહેદોની જુબાનીથી ગુજરનારે ખુન કરેલ છે તેવુ રેકર્ડ ઉપર આવતુ નથી.આ કામમાં તમામ પંચો પોલીસ ના કેસને સમર્થન આપેલ નથી  એફ.એસ.એલના રીપોર્ટથી પણ સમર્થન મળતુ નથી જેથી આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવા ની રજુઆત કરેલી ઉપરોકત હકિકત અને દલીલો તેમજ રેકર્ડ ઉપર ના પુરાવાઓને ધ્યાનમાં લઈ  આરોપી ને છોડી મુકવાનો હુકમ કરેલ છે. અમીત ઉર્ફે ટકો કિશોરભાઈ રાઠોડ  વતી  એડવોકેટ પીયુષ એમ.શાહ, અશ્વીનભાઈ ગોસાઈ, નીવીદભાઈ પારેખ, નીતેશભાઈ કથીરીયા, વીજયભાઈ પટગીર, જીતેન્દુભાઈ ધુળકોટીયા, હર્ષીલભાઈ શાહ, ચીરાગભાઈ શાહ,  આસીસ્ટન્ટ તરીકે રવીરાજભાઈ વાળા, રૂત્વીકભાઈ વધાસીયા અને સંજયભાઈ મેરાણી રોકાયેલા હતા.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot આરટીઓ ઓફિસ ખાતે એક કરોડના ખર્ચે તૈયાર કરાયેલ ’એઆઇ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો પ્રારંભ થયો

    July 17, 2026
    રાજકોટ

    Rajkot સિવિલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતી મહિલાનું અકસ્માતમાં મોત

    July 17, 2026
    રાજકોટ

    Rajkotના સોફા કારખાનામાં આગઃ ગૂંગળામણથી ૩૧ વર્ષિય યુવાનનું મોત, ત્રણ વર્ષના પુત્રએ છત્રછાયા ગુમાવી

    July 17, 2026
    રાજકોટ

    Rajkot-વીજપોલ વિરોધ: પડઘરીમાં વીજપોલ સામે ખેડૂતોનો જોરદાર વિરોધ, ૩ દિવસના પ્રતિક ઉપવાસની જાહેરાત

    July 17, 2026
    રાજકોટ

    Rajkot દેશી દારૂ બનાવવા વપરાતો 18 ડબ્બા સડેલો ગોળ ઝડપાયો

    July 17, 2026
    રાજકોટ

    Rajkot બાર એસો.ની ચૂંટણી બે વર્ષે યોજવા ચક્રો ગતિમાન

    July 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ‘China ૨૨ કરોડ અમેરિકન વૉટર્સના ડેટાની ચોરી કરી’

    July 17, 2026

    આજે Punjab માં ગેંગ વોર ચાલી રહી છે. ડ્રગ ડીલરો મુક્તપણે ફરે છે,Punjabના યુવાનો ડ્રગ્સમાં ધકેલાઈ રહ્યા છે,PM મોદી

    July 17, 2026

    એક Iraqi સંગઠને ટ્રમ્પના જીવન માટે ૧૦ મિલિયનનું ઇનામ જાહેર કર્યું

    July 17, 2026

    રશિયા સાથેના યુદ્ધ વચ્ચે, યુક્રેનના વડા પ્રધાનને બદલવામાં આવ્યા છે.Serhiy Koretskyને હવે પીએમ પદની જવાબદારી

    July 17, 2026

    Telanganaની ઈગલ ફોર્સે ૧ કરોડથી વધુ કિંમતનો ૨૩૭ કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો

    July 17, 2026

    Kohli એ સ્ટીવ સ્મિથનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો અને રિકી પોન્ટિંગને પાછળ છોડી દીધો

    July 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ‘China ૨૨ કરોડ અમેરિકન વૉટર્સના ડેટાની ચોરી કરી’

    July 17, 2026

    આજે Punjab માં ગેંગ વોર ચાલી રહી છે. ડ્રગ ડીલરો મુક્તપણે ફરે છે,Punjabના યુવાનો ડ્રગ્સમાં ધકેલાઈ રહ્યા છે,PM મોદી

    July 17, 2026

    એક Iraqi સંગઠને ટ્રમ્પના જીવન માટે ૧૦ મિલિયનનું ઇનામ જાહેર કર્યું

    July 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.