Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?

    July 18, 2026

    Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત

    July 18, 2026

    Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ

    July 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?
    • Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત
    • Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ
    • Rajkot: જમીનની અદાવતમાં સાળા પર હુમલો
    • Rajkot: રેલવે વેગન ખાતાની ઓફિસમાં ખલાસીનો આપઘાત
    • Upleta બાઈકની કીક મારવા જતાં સંતુલન ગુમાવતા આધેડ નીચે પટકાતા મોત
    • Paddhariના મોવૈયા ગામે આધેડનો આપઘાત
    • Veraval ના ડારી ગામે ગોડાઉનની છત પરથી પટકાતા પ્રોઢનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»New Zealand ના કેપ્ટને ભારતીય બોલરોના કર્યા ભરપૂર વખાણ
    ખેલ જગત

    New Zealand ના કેપ્ટને ભારતીય બોલરોના કર્યા ભરપૂર વખાણ

    Vikram RavalBy Vikram RavalMarch 10, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Dubai,તા.10

    ભારતે રેકોર્ડ ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. ભારત ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં પ્રથમ ટીમ બની જેણે ત્રણ વખત ટ્રોફી જીતી અને પાંચમી વખત ફાઈનલ રમી. ભારતે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું. આ હાર બાદ કિવી કેપ્ટન નિરાશ દેખાતા હતા. મેચ બાદ કેપ્ટન મિચેલ સેન્ટનરે ટીમની પ્રશંસા કરી હતી, પરંતુ ભારતીય ટીમને તેના ઉત્તમ પ્રદર્શન માટે અભિનંદન પણ આપ્યા હતા. આ ઉપરાંત રોહિત શર્માની ઈનિંગ્સ અંગે તેમણે કહ્યું કે, ‘તે લગભગ રન-અ-બોલ રમી રહ્યો હતો. ભારત સાથે રમવાનો આનંદ આવ્યો. તેમના બોલર વર્લ્ડ ક્લાસ છે.’

    ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે જણાવ્યું હતું કે, ‘ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે જે રીતે શરૂઆત કરી તે શાનદાર હતી. આ પિચ પર રોહિત માટે લગભગ રન-અ-બોલ રમવું ઉત્તમ હતું. અમને ખબર હતી કે મેચ ઝડપથી બદલાઈ શકે છે, અને એવું જ થયું.’ મેચ હારવાના કારણ વિશે ચર્ચા કરતાં સેન્ટનરે કહ્યું કે જો અમે 20 થી 25 રન વધારે કર્યા હોત તો કદાચ અમે જીતી શક્યા હોત.

    કિવી કેપ્ટને જણાવ્યું હતું કે, ‘આ અમારા માટે સારી ટુર્નામેન્ટ હતી. આખી સફર દરમિયાન અમને પડકારોનો સામનો કરવો પડ્યો, પરંતુ એક જૂથ તરીકે અમે જે રીતે આગળ વધ્યા તે પ્રશંસનીય છે. આજે અમે એક સારી ટીમ સામે હારી ગયા. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન દરેક વ્યક્તિએ યોગદાન આપ્યું અને અલગ અલગ પ્રસંગોએ દમદાર પરફોર્મ કર્યું અને જવાબદારી લીધી.’

    મેચની વાત કરીએ તો, મિશેલ સેન્ટનરે ફાઇનલમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ડેરિલ મિશેલ અને બ્રેસવેલની અડધી સદીની ઇનિંગ્સને કારણે, 50 ઓવરમાં 251 રનનો સ્કોર બોર્ડ પર મૂકવામાં આવ્યો. ભારતે 49 ઓવરમાં 254 રન બનાવીને મેચ જીતી લીધી. રોહિત શર્માએ 76 રનની ઇનિંગ રમી હતા.

    Captain Indian bowlers New Zealand Praise
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    PV Sindhu જાપાન ઓપનની ફાઇનલમાં પહોંચી, સેમિફાઇનલમાં ચીનની ચેન યુફેઈને હરાવી

    July 18, 2026
    ખેલ જગત

    Sanju Samson MS Dhoni ને પોતાનો બાળપણનો આદર્શ ગણાવ્યો અને તેની સાથે રમવાની ઇચ્છા પણ શેર કરી

    July 18, 2026
    ખેલ જગત

    Women’s T20 team ના કેપ્ટન તરીકે હરમનપ્રીતનું સ્થાન શેફાલી અથવા જેમીમા લઇ શકે છે,મિતાલી

    July 18, 2026
    મનોરંજન

    Rohit-Kohliની નિવૃત્તિની અટકળો વચ્ચે Ameesha Patel એ સમર્થનમાં નિવેદન આપ્યું

    July 18, 2026
    ખેલ જગત

    Rohit Sharma નું રમવાનું ચાલુ જ રહેશે : નિવૃત્તિની વાત ફગાવતુ ક્રિકેટ બોર્ડ

    July 18, 2026
    ખેલ જગત

    ક્રિકેટનાં સૌથી દિગ્ગજ અને ઓલરાઉન્ડર હતાં Sobers

    July 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?

    July 18, 2026

    Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત

    July 18, 2026

    Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ

    July 18, 2026

    Rajkot: જમીનની અદાવતમાં સાળા પર હુમલો

    July 18, 2026

    Rajkot: રેલવે વેગન ખાતાની ઓફિસમાં ખલાસીનો આપઘાત

    July 18, 2026

    Upleta બાઈકની કીક મારવા જતાં સંતુલન ગુમાવતા આધેડ નીચે પટકાતા મોત

    July 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?

    July 18, 2026

    Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત

    July 18, 2026

    Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ

    July 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.