Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?

    July 18, 2026

    Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત

    July 18, 2026

    Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ

    July 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?
    • Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત
    • Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ
    • Rajkot: જમીનની અદાવતમાં સાળા પર હુમલો
    • Rajkot: રેલવે વેગન ખાતાની ઓફિસમાં ખલાસીનો આપઘાત
    • Upleta બાઈકની કીક મારવા જતાં સંતુલન ગુમાવતા આધેડ નીચે પટકાતા મોત
    • Paddhariના મોવૈયા ગામે આધેડનો આપઘાત
    • Veraval ના ડારી ગામે ગોડાઉનની છત પરથી પટકાતા પ્રોઢનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?
    અમદાવાદ

    Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?

    Vikram RavalBy Vikram RavalJuly 18, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    જો લાયસન્સ રદ હતું, તો પછી સૌથી મોટો સવાલ એ છે કે શું સંબંધિત વિભાગોએ ક્યારેય સ્થળ તપાસ કરી હતી?

    Ahmedabad,તા.૧૮

    અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગતરાડ રોડ પર ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ૮ લોકોના મોત થયા છે. તો ૧૦ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ત્યારે સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ ફેક્ટરીનું લાયસન્સ રદ હતું છતાં ફેક્ટરી ચાલી રહી હતી, ત્યારે સવાલ એ છે કે લાયસન્સ રદ હોવા છતાં કોની રહેમ હેઠળ ચાલી રહી હતી આ મોતની ફેક્ટરી ?

    સેક્ટર-૨ના જેસીપી જયપાલસિંહ રાઠોડના જણાવ્યા મુજબ, મેહુલ ડોડિયા નામનો વ્યક્તિ ખેતરમાં શેડ બનાવી ગેરકાયદેસર રીતે ફટાકડાની ફેક્ટરી ચલાવી રહ્યો હતો. આ ફટાકડાની ફેક્ટરીનું લાયસન્સ પહેલાથી જ રદ કરી દેવામાં આવ્યું હતું. જો લાયસન્સ રદ હતું, તો પછી સૌથી મોટો સવાલ એ છે કે શું સંબંધિત વિભાગોએ ક્યારેય સ્થળ તપાસ કરી હતી? જો કરી હતી તો ફેક્ટરી બંધ કેમ ન કરાવી? અને જો તપાસ જ ન થઈ હોય તો તેની જવાબદારી કોણ લેશે?ફટાકડા જેવી અત્યંત જોખમી વસ્તુઓનું ઉત્પાદન કોઈ સામાન્ય વ્યવસાય નથી. તેમાં વિસ્ફોટક રસાયણોનો ઉપયોગ થતો હોવાથી નિયમિત દેખરેખ અને કડક સુરક્ષા માપદંડો ફરજિયાત હોય છે. છતાં લાયસન્સ વગર ફેક્ટરી ચાલુ રહી, એટલે શું તંત્રને તેની જાણ નહોતી કે પછી જાણ હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવ્યા હતા?

    આ બ્લાસ્ટમાં ૮ પરિવારોના સભ્યોના જીવ ગયા છે. હવે સવાલ માત્ર ફેક્ટરીના માલિક સામે કાર્યવાહીનો નથી, પરંતુ જો કોઈ સરકારી અધિકારીની બેદરકારી, ફરજમાં ઉદાસીનતા અથવા નિયમોના અમલમાં ખામી સામે આવશે તો શું તેમની સામે પણ કાર્યવાહી થશે?

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત

    July 18, 2026
    અમદાવાદ

    Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ

    July 18, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં કાપડના વેપારીના ઘરમાંથી નોકરે કરી રૂ.૪૯ લાખના દાગીના-રોકડની ચોરી

    July 18, 2026
    અમદાવાદ

    Ahmedabad શહેરમાં રખિયાલમાં ડ્રગ્સનો અડ્ડો,રહેણાંક મકાનમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું

    July 18, 2026
    અમદાવાદ

    Ahmedabadના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગતરાડ રોડ પર આવેલ ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગમાં ૮ મજૂરો હોમાયા

    July 18, 2026
    અમદાવાદ

    ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂઃ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, Ahmedabad સહિત ૧૭ જિલ્લામાં યલો એલર્ટ

    July 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત

    July 18, 2026

    Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ

    July 18, 2026

    Rajkot: જમીનની અદાવતમાં સાળા પર હુમલો

    July 18, 2026

    Rajkot: રેલવે વેગન ખાતાની ઓફિસમાં ખલાસીનો આપઘાત

    July 18, 2026

    Upleta બાઈકની કીક મારવા જતાં સંતુલન ગુમાવતા આધેડ નીચે પટકાતા મોત

    July 18, 2026

    Paddhariના મોવૈયા ગામે આધેડનો આપઘાત

    July 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત

    July 18, 2026

    Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ

    July 18, 2026

    Rajkot: જમીનની અદાવતમાં સાળા પર હુમલો

    July 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.