Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સીમાંકન સહિતના બંધારણ સુધારા ખરડા રજૂ કરવા તૈયારી : DMK ને મનાવી લેવાયું !

    July 18, 2026

    Wangchuk ને બળજબરીથી હોસ્પીટલમાં ખસેડાયા : જંતર મંતર ખાલી કરાવાયુ

    July 18, 2026

    સલમાન બાદ હવે Aamir Khan ને લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી

    July 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સીમાંકન સહિતના બંધારણ સુધારા ખરડા રજૂ કરવા તૈયારી : DMK ને મનાવી લેવાયું !
    • Wangchuk ને બળજબરીથી હોસ્પીટલમાં ખસેડાયા : જંતર મંતર ખાલી કરાવાયુ
    • સલમાન બાદ હવે Aamir Khan ને લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી
    • પુત્ર રાજવીરને ચમકાવવા સની દેઓલ Arjun 2 બનાવશે
    • Humaar Qureshi સાથે ઓક્ટોબરમાં લગ્નની વાત Rachit Singh નકારી
    • બાળપણમાં જાતીય સતામણીનો શિકાર થયો હતો Sohail Khan
    • Rohit-Kohliની નિવૃત્તિની અટકળો વચ્ચે Ameesha Patel એ સમર્થનમાં નિવેદન આપ્યું
    • Rohit Sharma નું રમવાનું ચાલુ જ રહેશે : નિવૃત્તિની વાત ફગાવતુ ક્રિકેટ બોર્ડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara માં જિલ્લા પ્રમુખની નિમણૂક અગાઉ પ્રદેશ સંગઠન મહામંત્રીની મુલાકાતથી રાજકારણ ગરમાયું
    વડોદરા

    Vadodara માં જિલ્લા પ્રમુખની નિમણૂક અગાઉ પ્રદેશ સંગઠન મહામંત્રીની મુલાકાતથી રાજકારણ ગરમાયું

    Vikram RavalBy Vikram RavalMarch 17, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.17

    ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર આજે વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ સાંજે ચાર કલાકે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મધ્ય ગુજરાતના પાંચ જિલ્લાની બેઠક કરશે.

    ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર આજે જિલ્લા ભાજપ કાર્યાલય પહોંચવાના છે. તેઓ આજે મધ્ય ગુજરાતના પાંચ જિલ્લાની બેઠક કરવાના છે. જેમાં તાલુકા પંચાયતના પ્રમુખો અને જિલ્લા પંચાયતના, નવા પ્રમુખો સહીત સંગઠનના પદાધિકારીઓ હાજર રહેશે. તેઓ તાલુકા પંચાયતના પદાધિકારીઓ સહિત જિલ્લાના આગેવાનો સાથે ચર્ચા કરશે. સાથે વડોદરા શહેરના નવા નિમાયેલા પ્રમુખ ડો.જયપ્રકાશ સોનીને મળી શકે છે. જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત હજી સુધી થઈ નથી ત્યારે રત્નાકરની આ મુલાકાત સૂચક બની રહે તેવી શક્યતા છે.

    ઉપરાંત આગામી સમયમાં આવનારી જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતોની ચૂંટણીને અનુલક્ષીને પણ બેઠકમાં ચર્ચા થાય એવી સંભાવના છે. આ બેઠક નવા નિમાયેલા તાલુકા પંચાયતોના પ્રમુખો સાથેની પરિચય બેઠક છે પરંતુ પ્રદેશ સંગઠન મહામંત્રીની મુલાકાત અચાનક ગોઠવાતા શહેર જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તેઓ વડોદરા શહેરના નવા સંગઠન બાબતે પણ ચર્ચા કરે તેવી શક્યતા જોવાઈ રહી છે.

    vadodara Vadodara News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara: પત્નીના દગાથી કંટાળી લામડાપુરા પાસે યુવકે રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

    July 17, 2026
    વડોદરા

    Vadodara: પિતાએ ૧૭ વર્ષના દિકરાની હત્યા બાદ ખાધા સોંગદ, વડોદરામાં ધંધાની હરિફાઈમાં ખેલાયો ખૂની ખેલ

    July 14, 2026
    વડોદરા

    Vadodaraના અકોટા વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ અને ખંડણીનો ગંભીર મામલો, લવ જેહાદના આરોપ

    July 10, 2026
    વડોદરા

    Vadodaraમાં વધુ એક બાળકી બની હવસનો શિકાર

    July 9, 2026
    વડોદરા

    Vadodara ના લક્ષ્મીપુરામાં જાહેરમાં બકવાસ કરતા પાંચ પીધેલા મિત્રો પકડાયા

    May 28, 2025
    વડોદરા

    PM મોદીના વડોદરા રોડ શોમાં કર્નલ સોફિયા કુરેશીના પરિવારજનો જોડાયા

    May 26, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    સીમાંકન સહિતના બંધારણ સુધારા ખરડા રજૂ કરવા તૈયારી : DMK ને મનાવી લેવાયું !

    July 18, 2026

    Wangchuk ને બળજબરીથી હોસ્પીટલમાં ખસેડાયા : જંતર મંતર ખાલી કરાવાયુ

    July 18, 2026

    સલમાન બાદ હવે Aamir Khan ને લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી

    July 18, 2026

    પુત્ર રાજવીરને ચમકાવવા સની દેઓલ Arjun 2 બનાવશે

    July 18, 2026

    Humaar Qureshi સાથે ઓક્ટોબરમાં લગ્નની વાત Rachit Singh નકારી

    July 18, 2026

    બાળપણમાં જાતીય સતામણીનો શિકાર થયો હતો Sohail Khan

    July 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સીમાંકન સહિતના બંધારણ સુધારા ખરડા રજૂ કરવા તૈયારી : DMK ને મનાવી લેવાયું !

    July 18, 2026

    Wangchuk ને બળજબરીથી હોસ્પીટલમાં ખસેડાયા : જંતર મંતર ખાલી કરાવાયુ

    July 18, 2026

    સલમાન બાદ હવે Aamir Khan ને લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી

    July 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.