Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સીમાંકન સહિતના બંધારણ સુધારા ખરડા રજૂ કરવા તૈયારી : DMK ને મનાવી લેવાયું !

    July 18, 2026

    Wangchuk ને બળજબરીથી હોસ્પીટલમાં ખસેડાયા : જંતર મંતર ખાલી કરાવાયુ

    July 18, 2026

    સલમાન બાદ હવે Aamir Khan ને લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી

    July 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સીમાંકન સહિતના બંધારણ સુધારા ખરડા રજૂ કરવા તૈયારી : DMK ને મનાવી લેવાયું !
    • Wangchuk ને બળજબરીથી હોસ્પીટલમાં ખસેડાયા : જંતર મંતર ખાલી કરાવાયુ
    • સલમાન બાદ હવે Aamir Khan ને લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી
    • પુત્ર રાજવીરને ચમકાવવા સની દેઓલ Arjun 2 બનાવશે
    • Humaar Qureshi સાથે ઓક્ટોબરમાં લગ્નની વાત Rachit Singh નકારી
    • બાળપણમાં જાતીય સતામણીનો શિકાર થયો હતો Sohail Khan
    • Rohit-Kohliની નિવૃત્તિની અટકળો વચ્ચે Ameesha Patel એ સમર્થનમાં નિવેદન આપ્યું
    • Rohit Sharma નું રમવાનું ચાલુ જ રહેશે : નિવૃત્તિની વાત ફગાવતુ ક્રિકેટ બોર્ડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Suratમાં હિટ એન્ડ રનઃ ડમ્પર ચાલક 12 વર્ષના બાળકને કચડીને ફરાર
    સુરત

    Suratમાં હિટ એન્ડ રનઃ ડમ્પર ચાલક 12 વર્ષના બાળકને કચડીને ફરાર

    Vikram RavalBy Vikram RavalMarch 17, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.17

    દેશભરમાં અકસ્માતની ઘટનામાં ચિંતાજનક વધારો થયો છે. છેલ્લાં ત્રણ દિવસમાં તો ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટનાની હારમાળા બની છે. એવામાં સુરતમાં ફરી એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક ડમ્પરચાલકે 12 વર્ષના બાળકને કચડ નાંખ્યો હતો. જેમાં બાળકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું  હતું. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલ  સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. હાલ, પોલીસે સીસીટીવીના આધારે અકસ્માત અને હિટ એન્ડ રનનો ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના સચિન GIDC વિસ્તારમાં ડમ્પર ચાલકે 12 વર્ષના બાળકને કચડી નાંખતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ડમ્પરચાલકે રિવર્સ લેતા સમયે પાછળથી પસાર થઈ રહેલાં આશિષ નિશાદ નામના બાળકને કચડી નાંખ્યો હતો. જોકે, બાળક નીચે કચડાઈ ગયુ હોવા છતાં ડમ્પર ચાલકે ફરી ડમ્પર આગળ લીધું અને બાળકને બીજીવાર પણ કચડી નાંખ્યું હતું. હાલ, આ સીસીટીવી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે, જેના આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો દાખલ કર્યો છે. બાળકના મોતથી પરિવારજનો શોકમાં ગરકાવ છે અને પોતાના દીકરાની મોત બદલ કડકમાં કડક સજાની માંગ કરી રહ્યા છે. નોંધનીય છે કે, પોલીસ હજુ સુધી ડમ્પર ચાલકને પકડી શકી નથી.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    રાજ્ય સરકારે Surat પૂર પીડિતો માટે કુલ ૧,૦૫૦ કરોડ રૂપિયાના રાહત પેકેજની મંજૂરી આપી

    July 15, 2026
    સુરત

    Surat: નાસિરનગર ડિમોલિશન કેસમાં સસ્પેન્ડેડ એન્જિનિયરે હાઈકોર્ટમાં વોટ્‌સએપ ચેટ અને કોલ રેકોર્ડ રજૂ કર્યા

    July 15, 2026
    સુરત

    Surat સુમુલ ડેરી ચૂંટણી ૨૦૨૬ઃ ૯ બેઠકો પર મતદાન ૧૫ જુલાઈએ, ૧૭ જુલાઈએ પરિણામ; ભાજપે પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો

    July 14, 2026
    સુરત

    Suratમાં ખાડી પૂરની સમસ્યાનો આવશે કાયમી ઉકેલઃ સોમવારથી ચાલશે ગેરકાયદે બાંધકામો પર ’દાદા’નું બુલડોઝર

    July 11, 2026
    સુરત

    Suratમાં ૨૧ વર્ષની યુવતીએ જીવન ટૂંકાવ્યું, પિતાની બીમારીને લઈ ચિંતામાં રહેતી હોવાનું પ્રાથમિક તારણ

    July 10, 2026
    સુરત

    વરસાદથી તારાજી બાદ Harsh Sanghviની મોડીરાત્રે હાઈલેવલ બેઠક, ૮૦૦થી વધુ લોકોને રૂ.૬,૮૦૦ લેખે કેશડોલની ચૂકવણી

    July 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    સીમાંકન સહિતના બંધારણ સુધારા ખરડા રજૂ કરવા તૈયારી : DMK ને મનાવી લેવાયું !

    July 18, 2026

    Wangchuk ને બળજબરીથી હોસ્પીટલમાં ખસેડાયા : જંતર મંતર ખાલી કરાવાયુ

    July 18, 2026

    સલમાન બાદ હવે Aamir Khan ને લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી

    July 18, 2026

    પુત્ર રાજવીરને ચમકાવવા સની દેઓલ Arjun 2 બનાવશે

    July 18, 2026

    Humaar Qureshi સાથે ઓક્ટોબરમાં લગ્નની વાત Rachit Singh નકારી

    July 18, 2026

    બાળપણમાં જાતીય સતામણીનો શિકાર થયો હતો Sohail Khan

    July 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સીમાંકન સહિતના બંધારણ સુધારા ખરડા રજૂ કરવા તૈયારી : DMK ને મનાવી લેવાયું !

    July 18, 2026

    Wangchuk ને બળજબરીથી હોસ્પીટલમાં ખસેડાયા : જંતર મંતર ખાલી કરાવાયુ

    July 18, 2026

    સલમાન બાદ હવે Aamir Khan ને લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી

    July 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.