Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતના પ્રથમ પ્રાઇવેટ Vikram-1 rocket નું લોન્ચીંગ કરનાર ટીમને મોદીના અભિનંદન

    July 18, 2026

    NEET Cut-Off 213 માર્કસના અત્યાર સુધીના રેકોર્ડસ્તરે

    July 18, 2026

    જંતર-મંતર ખાતે અનશન પર બેઠેલા CJP નેતા Abhijeet Deepke પર મહિલાએ શાહી ફેંકી

    July 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતના પ્રથમ પ્રાઇવેટ Vikram-1 rocket નું લોન્ચીંગ કરનાર ટીમને મોદીના અભિનંદન
    • NEET Cut-Off 213 માર્કસના અત્યાર સુધીના રેકોર્ડસ્તરે
    • જંતર-મંતર ખાતે અનશન પર બેઠેલા CJP નેતા Abhijeet Deepke પર મહિલાએ શાહી ફેંકી
    • Surendranagar જન્મ-મરણનાં દાખલામાં સુધારાનું પોર્ટલ ઠપ્પ
    • Surendranagar પાટડીના ઝીંઝુવાડા ગામે યુવાન ઉપર છરીથી જીવલેણ હુમલો
    • Surendranagar ઇશ્વરીયા ગામે ડિગ્રી વગર કલીનીક ચલાવતો બોગસ તબીબને ઝડપી લેવાયો
    • Surendranagar ખેત ઓજારો-ઇલે મોટરની ચોરી કરનાર શાતિર ત્રિપુટી ઝડપાઇ
    • Surendaranagar વઢવાણનાં શ્યામનગરમાં ક્રાઇમ બ્રાંચની ટીમ ત્રાટકી,વિદેશી દારૂ સાથે એકને દબોચ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara: ધોરણ ૧૨ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદ
    વડોદરા

    Vadodara: ધોરણ ૧૨ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદ

    Vikram RavalBy Vikram RavalMarch 22, 2025Updated:March 22, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સ્કૂલ રિક્ષા ચલાવતા પરિણીત યુવકે ધોરણ ૧૨મી છાત્રાને પોતાની પ્રેમજામળમાં ફસાવીને ભગાડી જઇ દુષ્કર્મ ગુજાર્યો હતો

    Vadodara તા.૨૨

    સાવલી પંથકમાં સ્કૂલ રિક્ષા ચલાવતા પરિણીત યુવકે ધોરણ ૧૨મી છાત્રાને પોતાની પ્રેમજામળમાં ફસાવીને ભગાડી જઇ બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસમાં સાવલી કોર્ટે આરોપીને આજીવનકેદની સજા ફટકારી છે. વડોદરા જિલ્લાના સાવલી પોલીસ સ્ટેશનમાં તારીખ ૩૦ /૯/ ૨૦૨૩ ના રોજ ફરિયાદીએ તેમની ૧૬ વર્ષ ૬ મહિનાની દીકરી હાલોલ સ્કૂલમાં ધોરણ ૧૨માં ઘરેથી અભ્યાસ કરવા ગઇ હતી જે પરત ન ફરતા ફરિયાદ લખાવી હતી.  તપાસમાં પોલીસ દ્વારા આરોપી તથા સગીરાને એક વર્ષ જેટલા સમય બાદ સુરત ખાતેથી શોધી લાવેલ જેની તપાસમાં ખૂલેલ કે આરોપી ભોગ બનનારનું અગાઉથી રિક્ષામાં બેસાડીને હાલોલ સ્કૂલમાં કાયમ લઈ જતો મુકેશ નરવતસિંહ ગોહિલ ઉંમર વર્ષ ૨૮ પરિણીત હોવા છતાં સગીરાને પોતાની પ્રેમ જાળમાં ભોળવી બેહલાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદા સાથે ભગાડી જય અમદાવાદ ,ગ્વાલિયર, આગરા, મથુરા અને સુરત જેવા વિવિધ સ્થળોએ લઈ જઈ વારંવાર તેની સાથે દુષ્કર્મ કરી સગીરાને એક વર્ષ જેટલો સમય પોતાના ગેરકાયદેસર કબજામાં રાખી ગર્ભવતી બનાવી બાળકની માતા બનાવી જે ગુનાની ચાર્જશીટ સાવલીની પોસ્કો અદાલતમાં થતા તે અંગે નો કેસ પોસ્કો કોર્ટમાં જજ જે .એ. ઠક્કર સમક્ષ ચાલી જતા આરોપી મુકેશ નરવતસિંહ ગોહિલ ઉંમર વર્ષ ૨૮ રહે રાણીપુરા તાલુકો સાવલી ને દુષ્કર્મના ગુનામાં સગીરાને ગર્ભવતી બનાવી બાળકની માતા બનવા મજબૂર કરેલ હોવાના પોસ્કો એક્ટ  હેઠળનાં  ગુનામાં દોષિત ઠરાવી મુકેશ નરવતસિંહ ગોહિલને આજીવન કેદની સજા એક લાખ દંડ એટલે કે કુદરતી નિત્યક્રમ મુજબ જીવે ત્યાં સુધી સજા તથા એક લાખનો દંડ તેમજ ઇ. પ્.કો  કલમ ૩૬૩ ના ગુનામાં ત્રણ વર્ષની સજા અને ગુજરાત વિક્ટમ કોમ્પનસેશન  સ્કીમ મુજબ ભોગ બનનાર સગીરાને સાત લાખનું  વિક્ટ ટીમ કોમ્પંનસેશન ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી ને ભલામણ કરેલ છે.

    vadodara Vadodara News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara: પત્નીના દગાથી કંટાળી લામડાપુરા પાસે યુવકે રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

    July 17, 2026
    વડોદરા

    Vadodara: પિતાએ ૧૭ વર્ષના દિકરાની હત્યા બાદ ખાધા સોંગદ, વડોદરામાં ધંધાની હરિફાઈમાં ખેલાયો ખૂની ખેલ

    July 14, 2026
    વડોદરા

    Vadodaraના અકોટા વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ અને ખંડણીનો ગંભીર મામલો, લવ જેહાદના આરોપ

    July 10, 2026
    વડોદરા

    Vadodaraમાં વધુ એક બાળકી બની હવસનો શિકાર

    July 9, 2026
    વડોદરા

    Vadodara ના લક્ષ્મીપુરામાં જાહેરમાં બકવાસ કરતા પાંચ પીધેલા મિત્રો પકડાયા

    May 28, 2025
    વડોદરા

    PM મોદીના વડોદરા રોડ શોમાં કર્નલ સોફિયા કુરેશીના પરિવારજનો જોડાયા

    May 26, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભારતના પ્રથમ પ્રાઇવેટ Vikram-1 rocket નું લોન્ચીંગ કરનાર ટીમને મોદીના અભિનંદન

    July 18, 2026

    NEET Cut-Off 213 માર્કસના અત્યાર સુધીના રેકોર્ડસ્તરે

    July 18, 2026

    જંતર-મંતર ખાતે અનશન પર બેઠેલા CJP નેતા Abhijeet Deepke પર મહિલાએ શાહી ફેંકી

    July 18, 2026

    Surendranagar જન્મ-મરણનાં દાખલામાં સુધારાનું પોર્ટલ ઠપ્પ

    July 18, 2026

    Surendranagar પાટડીના ઝીંઝુવાડા ગામે યુવાન ઉપર છરીથી જીવલેણ હુમલો

    July 18, 2026

    Surendranagar ઇશ્વરીયા ગામે ડિગ્રી વગર કલીનીક ચલાવતો બોગસ તબીબને ઝડપી લેવાયો

    July 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતના પ્રથમ પ્રાઇવેટ Vikram-1 rocket નું લોન્ચીંગ કરનાર ટીમને મોદીના અભિનંદન

    July 18, 2026

    NEET Cut-Off 213 માર્કસના અત્યાર સુધીના રેકોર્ડસ્તરે

    July 18, 2026

    જંતર-મંતર ખાતે અનશન પર બેઠેલા CJP નેતા Abhijeet Deepke પર મહિલાએ શાહી ફેંકી

    July 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.