Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Celina Jaitley એ પોતાના પતિથી છૂટાછેડા વચ્ચે મહિલાઓને ખાસ અપીલ કરી છે; આ જ વાત મને સૌથી વધુ દુઃખ આપે છે

    July 7, 2026

    Karan Taker ના નામે છેતરપિંડીઃ અભિનેતાએ પોલીસ ફરિયાદ નોંધાવી; સોશિયલ મીડિયા પર ચાહકોને પણ ચેતવણી આપી

    July 7, 2026

    લગ્ન પહેલા છોકરીઓ સાથે સંબંધોમાં હતી Akanksha Chamola, એક ટીવી શોમાં ખુલાસો

    July 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Celina Jaitley એ પોતાના પતિથી છૂટાછેડા વચ્ચે મહિલાઓને ખાસ અપીલ કરી છે; આ જ વાત મને સૌથી વધુ દુઃખ આપે છે
    • Karan Taker ના નામે છેતરપિંડીઃ અભિનેતાએ પોલીસ ફરિયાદ નોંધાવી; સોશિયલ મીડિયા પર ચાહકોને પણ ચેતવણી આપી
    • લગ્ન પહેલા છોકરીઓ સાથે સંબંધોમાં હતી Akanksha Chamola, એક ટીવી શોમાં ખુલાસો
    • Anshula Kapoor શ્રીમતી ઠક્કર બની, રોહન ઠક્કર સાથે સાત પ્રતિજ્ઞાઓ લીધી; બોની કપૂરની પુત્રી દુલ્હનના લુકમાં ચમકી
    • Salman Khan ની સુપરહિટ ફિલ્મ “સુલતાન” ને ૧૦ વર્ષ પૂર્ણ થયા, દિગ્દર્શકે ખુશી વ્યક્ત કરી
    • ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, Nitish Kumar Reddy શ્રેણીમાંથી બહાર, Shivam Dubeyને તક મળી
    • Rohit Sharma ઇંગ્લેન્ડ શ્રેણી માટે તૈયારીઓ શરૂ કરી , નેટ્‌સમાં પરસેવો પાડે છે
    • બેલ્જિયમે FIFA World માં જોરદાર વિજય મેળવ્યો, યુનાઇટેડ સ્ટેટ્‌સને ૪-૧થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Chotila ના ખેરડીની સીમમાંથી દારૂ બિયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયાો
    સૌરાષ્ટ્ર

    Chotila ના ખેરડીની સીમમાંથી દારૂ બિયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયાો

    Vikram RavalBy Vikram RavalMarch 28, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surendranagarતા.28

    સુરેન્દ્રનગર એલસીબી પોલીસે ચોટીલાના ખેરડી ગામની સીમમાંથી રૂા.૬.૯૦ લાખના દારૂ અને બિયરના જથ્થા સહિત રૂ. ૮.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સને ઝડપી પાડયો હતો. પોલીસે પાંચ શખ્સ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

    ચોટીલા એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ચોટીલાના ખેરડી ગામની સીમમાં દરોડો કરી ઈંગ્લીશ દારૂની ૩૫૫૦ બોટલ (કિં.રૂા.૬,૫૯,૫૨૭), બિયરના ૨૫૦ ટીન (કિં.રૂ. રૂા.૩૦,૭૫૦) મળી કુલ રૂા.૬,૯૦,૨૭૭, બે બાઈક (કિં.રૂા.૧,૦૦,૦૦૦), બે મોબાઈલ (કિં.રૂા.૨૦,૦૦૦) સહિત કુલ રૂા.૮,૧૦,૨૭૭ના મુદ્દામાલ સાથે ભોપાભાઈ ઉર્ફે ભુપતભાઈ લાલજીભાઈ મેર (રહે.નવાગામ, રાજકોટ)ને ઝડપી લીધો હતો. જ્યારે અન્ય આરોપીઓ ભરભાઈ રાધવજીભાઈ દુમાદીયા (રહે.ખેરડી તા.ચોટીલા), ટુુ વ્હીલરનો ચાલક, એક મોબાઈલનો ધારક અને ધવલભાઈ રસીકભાઈ સાવલીયાની સંડોવણી બહાર આવતા ઝડપાયેલ શખ્સ સહિત હાજર મળી ન આવેલ તમામ વિરૂધ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ  ધરી છે. જ્યારે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એલસીબી ટીમ દ્વારા દરોડો કરવામાં આવતા પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.

    Surendranagar Surendranagarr News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025
    સૌરાષ્ટ્ર

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    સૌરાષ્ટ્ર

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો

    June 6, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા

    June 6, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Celina Jaitley એ પોતાના પતિથી છૂટાછેડા વચ્ચે મહિલાઓને ખાસ અપીલ કરી છે; આ જ વાત મને સૌથી વધુ દુઃખ આપે છે

    July 7, 2026

    Karan Taker ના નામે છેતરપિંડીઃ અભિનેતાએ પોલીસ ફરિયાદ નોંધાવી; સોશિયલ મીડિયા પર ચાહકોને પણ ચેતવણી આપી

    July 7, 2026

    લગ્ન પહેલા છોકરીઓ સાથે સંબંધોમાં હતી Akanksha Chamola, એક ટીવી શોમાં ખુલાસો

    July 7, 2026

    Anshula Kapoor શ્રીમતી ઠક્કર બની, રોહન ઠક્કર સાથે સાત પ્રતિજ્ઞાઓ લીધી; બોની કપૂરની પુત્રી દુલ્હનના લુકમાં ચમકી

    July 7, 2026

    Salman Khan ની સુપરહિટ ફિલ્મ “સુલતાન” ને ૧૦ વર્ષ પૂર્ણ થયા, દિગ્દર્શકે ખુશી વ્યક્ત કરી

    July 7, 2026

    ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, Nitish Kumar Reddy શ્રેણીમાંથી બહાર, Shivam Dubeyને તક મળી

    July 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Celina Jaitley એ પોતાના પતિથી છૂટાછેડા વચ્ચે મહિલાઓને ખાસ અપીલ કરી છે; આ જ વાત મને સૌથી વધુ દુઃખ આપે છે

    July 7, 2026

    Karan Taker ના નામે છેતરપિંડીઃ અભિનેતાએ પોલીસ ફરિયાદ નોંધાવી; સોશિયલ મીડિયા પર ચાહકોને પણ ચેતવણી આપી

    July 7, 2026

    લગ્ન પહેલા છોકરીઓ સાથે સંબંધોમાં હતી Akanksha Chamola, એક ટીવી શોમાં ખુલાસો

    July 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.