Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ટ્રમ્પ સરકાર, ભારત માટે ગુડ ન્યૂઝ, રશિયાના ઓઈલની ખરીદી પર 16મે સુધી છૂટ

    April 18, 2026

    Rajkot : વેકેશન-લગ્નગાળા માટે ST સજજ : 1-હજાર બસો દોડાવાશે

    April 18, 2026

    Morbi : આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ટ્રમ્પ સરકાર, ભારત માટે ગુડ ન્યૂઝ, રશિયાના ઓઈલની ખરીદી પર 16મે સુધી છૂટ
    • Rajkot : વેકેશન-લગ્નગાળા માટે ST સજજ : 1-હજાર બસો દોડાવાશે
    • Morbi : આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત
    • Morbi : યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાયેલી લાશ મળી
    • Morbi : માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું હાર્ટ એટેકથી મોત
    • Morbi : ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં સહોદયા સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ યોજાયો
    • Morbi : ગુજરાતનો વિકાસ રોકનારાને ઘરભેગા કરવાનો સમય આવી ગયો છે
    • Morbi : યુવાને 9 લાખ સામે 7 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી કરતા ધાકધમકી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Motor Accident માં ઝડપી કેશલેસ સારવારનો અમલ નહીં થતાં સુપ્રીમે કેન્દ્ર સરકારને ઝાટકી
    રાષ્ટ્રીય

    Motor Accident માં ઝડપી કેશલેસ સારવારનો અમલ નહીં થતાં સુપ્રીમે કેન્દ્ર સરકારને ઝાટકી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 10, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.૧૦

    મોટર એક્સિડન્ટમાં ઈજા પામેલા લોકો માટે કેશલેસ મેડિકલ સારવારની યોજનાનો અમલ નહીં કરવા બદલ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે અને કેન્દ્રિય માર્ગ-વાહનવ્યાહર સચિવને આ મામલે ખુલાસો કરવા સમન્સ પાઠવ્યા છે. સુપ્રીમ કોર્ટે અગાઉ ૮ જાન્યુઆરીના રોજ હુકમ કર્યો હોવા છતાં કેન્દ્ર દ્વારા તેનો અમલ નહીં થતા જસ્ટિસ અભય એસ ઓકા અને ઉજ્જલ ભુયાની બેન્ચે કેન્દ્ર સરકાર સમક્ષ વાંધો ઊઠાવ્યો છે. સુપ્રીમ કોર્ટે આપેલી સમયમર્યાદા ૧૫ માર્ચે પૂરી થઈ હતી. સુપ્રીમ કોર્ટે ઠરાવ્યુ હતું કે, સુપ્રીમ કોર્ટે આપેલા હુકમોના ગંભીર અનાદર ઉપરાંત અત્યંત લાભદાયી કાયદાના અમલમાં પણ બેદરકારી છે. કોર્ટના નિર્દેશોના પાલન નહીં કરવા બાબતે ખુલાસો કરવા માર્ગ અને વાહનવ્યવહારસચિવને વીડિયો કોન્ફરન્સથી કોર્ટ સમક્ષ હાજર થવા આદેશ અપાયો છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે ઠરાવ્યુ હતું કે, ઉચ્ચ સરકારી અધિકારીઓને સમન્સ અપાય છે ત્યારે જ કોર્ટના હુકમને ગંભીરતાથી લેવામાં આવે છે. સરકાર વતી એડિશનલ સોલિસિટર જનરલ વિક્રમજીત બેનરજીએ દલીલ કરી હતી કે, આ યોજનાના અમલમાં કેટલીક સમસ્યાઓ છે. સુપ્રીમ કોર્ટે સરકારની આ દલીલને ફગાવી દેતાં ઠરાવ્યુ હતું કે, આ કાયદો સરકારનો છે અને કેશલેસ સારવારના અભાવે અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે. આ કાયદો સામાન્ય લોકોના ભલા માટેનો છે. આ કેસમાં નોટિસ આપી છે અને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની જોગવાઈ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. માર્ગ-વાહનવ્યહવહાર સચિવને ૨૮ એપ્રિલે સુનાવણી માટે ઉપસ્થિત રહેવા નિર્દેશ અપાયા છે. આ સાથે કોર્ટે તમામ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને લેખિતમાં સૂચના આપવા સચિવને નિર્દેશ આપ્યા છે, જે મુજબ હિટ એન્ડ રનના કેસની વિગતો જનરલ ઈન્શ્યોરન્સ કાઉન્સિલરના પોર્ટલ પર મૂકવી પડશે.  ઉલ્લેખનીય છે કે, મોટર વ્હિકલ એક્ટ, ૧૯૮૮ની કલમ મુજબ, મોટર એક્સિડન્ટના પીડિતોને ગોલ્ડન અવર દરમિયાન કેશલેસ મેડિકલ ટ્રીટમેન્ટ આપવાની હોય છે. આ કાયદા હેઠળ યોજના બનાવી સંખ્યાબંધ લોકોના જીવન બચાવવાની જરૂરિયાત પર ભાર મૂકી સુપ્રીમ કોર્ટે ૧૪ માર્ચ સુધીમાં ખુલાસો કરવા કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા હતા, પરંતુ તેનો અમલ નહીં થતાં કેન્દ્રિય સચિવને સમન્સ મોકલાયા છે.

    central government motor accidents Supreme Court
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    ટ્રમ્પ સરકાર, ભારત માટે ગુડ ન્યૂઝ, રશિયાના ઓઈલની ખરીદી પર 16મે સુધી છૂટ

    April 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત

    April 17, 2026
    આંતરરાષ્ટ્રીય

    અમેરિકામાં છેલ્લા ૩ વર્ષમાં પાંચ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને પાંચના રહસ્યમય મોત

    April 17, 2026
    મુખ્ય સમાચાર

    Lok Sabhaમાં પસાર ન થઈ શક્યું મહિલા અનામત બિલ

    April 17, 2026
    રાષ્ટ્રીય

    Rahul Gandhiના ભાષણથી લોકસભામાં હોબાળો

    April 17, 2026
    આંતરરાષ્ટ્રીય

    ટ્રમ્પ વહીવટીતંત્રને ઝટકો: હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે હૈતીયન ઇમિગ્રન્ટ્‌સને રક્ષણ આપતું બિલ પસાર કર્યું

    April 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ટ્રમ્પ સરકાર, ભારત માટે ગુડ ન્યૂઝ, રશિયાના ઓઈલની ખરીદી પર 16મે સુધી છૂટ

    April 18, 2026

    Rajkot : વેકેશન-લગ્નગાળા માટે ST સજજ : 1-હજાર બસો દોડાવાશે

    April 18, 2026

    Morbi : આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત

    April 18, 2026

    Morbi : યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાયેલી લાશ મળી

    April 18, 2026

    Morbi : માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું હાર્ટ એટેકથી મોત

    April 18, 2026

    Morbi : ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં સહોદયા સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ યોજાયો

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ટ્રમ્પ સરકાર, ભારત માટે ગુડ ન્યૂઝ, રશિયાના ઓઈલની ખરીદી પર 16મે સુધી છૂટ

    April 18, 2026

    Rajkot : વેકેશન-લગ્નગાળા માટે ST સજજ : 1-હજાર બસો દોડાવાશે

    April 18, 2026

    Morbi : આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.