Junagadh, તા. 28
જુનાગઢ તાલુકા પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન ગત મોડીરાત્રીના મજેવડી ગામ નજીક ઉબેણ નદીના કાંઠે આરોપી નીતિન ભીખા કાછડ (ઉ.વ.36)ને રોકી એક કરતા જુદી જુદી બ્રાન્ડની ઇંગ્લીશ દારૂ 10 નાની મોટી બોટલો મો.સા. ,એક મોબાઇલ સહિત કુલ રૂા. 36,300ના મુદામાલ સાથે દબોચી લીધો હતો. તેમની પુછપરછમાં ભાવેશ ઉર્ફે ભાવુ નંદા રે. ઉપરકોટ જુનાગઢવાળાનું નામ ખુલતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
Trending
- Rajpipla ના ઐતિહાસિક મંદિરમાં ચોરીથી ભક્તોમાં રોષ
- Devbhoomi Dwarka માં ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ, આરોગ્ય તંત્ર એલર્ટ
- ભારે હંગામા બાદ Lok Sabha and Rajya Sabha ની કાર્યવાહી સ્થગિત
- દાદા કે પિતા પાસેથી મળેલી દરેક મિલકત પર બાળકોનો જન્મસિદ્ધ અધિકાર નથી:Karnataka High Court
- વિદ્યાર્થિનીઓને આપશે મફત સ્કૂટી,યુપી કેબિનેટે આપી મંજૂરી
- Gujarat માં છેલ્લા ૨૪ કલાકમાં વલસાડના પારડીમાં ૮.૧૯ ઈંચ વરસાદ
- South Gujarat સહિત અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા
- રોકાણકારોમાં સાવચેતી વધી, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!

