Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: આણંદપરમાં સરપંચના પુત્રએ સામાન્ય બોલાચાલીમાં પરિવાર ઉપર કર્યો જીવલેણ હુમલો

    September 7, 2026

    Rajkot: હનુમાન મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા પડેલા ચાર બાળકોના ડૂબી જવાથી મોત

    September 7, 2026

    Rajkot: રેલવે સ્ટેશનથી ૯.૨૩ લાખના ગાંજા સાથે શખ્સ ઝડપાયો

    September 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: આણંદપરમાં સરપંચના પુત્રએ સામાન્ય બોલાચાલીમાં પરિવાર ઉપર કર્યો જીવલેણ હુમલો
    • Rajkot: હનુમાન મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા પડેલા ચાર બાળકોના ડૂબી જવાથી મોત
    • Rajkot: રેલવે સ્ટેશનથી ૯.૨૩ લાખના ગાંજા સાથે શખ્સ ઝડપાયો
    • Rajkot: જુદા જુદા બે સ્થળે દારૂના દરોડા: 70 ચપલા અને 12 બોટલ દારૂ ઝડપાયો
    • Rajkot: માતાના ઠપકાથી પુત્રએ અને પતિ સાથે ઝઘડો થતા સગર્ભાએ ઘર તરછોડ્યું
    • Rajkot: જૂના ઝધડામા યુવાન પર હુમલો; બચવવા પડેલા ત્રણ મિત્રને માર પડ્યો
    • Rajkot: તહેવારમા છરી સાથે સાત અને નસામા વાહન ચલાવતા આઠ ઝડપાયા
    • બંધારણની કલમ 19 શાંતિપૂર્ણ અભિવ્યક્તિ અને રાજ્યની જવાબદારી પર ભાર મૂકે છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»દાદા કે પિતા પાસેથી મળેલી દરેક મિલકત પર બાળકોનો જન્મસિદ્ધ અધિકાર નથી: Karnataka High Court
    અન્ય રાજ્યો

    દાદા કે પિતા પાસેથી મળેલી દરેક મિલકત પર બાળકોનો જન્મસિદ્ધ અધિકાર નથી: Karnataka High Court

    Vikram RavalBy Vikram RavalJuly 21, 2026Updated:July 22, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કર્ણાટક હાઈકોર્ટની સ્પષ્ટતાઃ સ્વ-ઉપાર્જિત મિલકત પર માલિકનો સંપૂર્ણ અધિકાર, વારસાગત હક કાયદાની જોગવાઈઓ મુજબ જ મળશે

    Lucknow,તા.૨૧

    મિલકતના વિભાજન અને વારસાહકને લઈને કર્ણાટક હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પિતા કે દાદા પાસેથી વારસામાં મળેલી દરેક મિલકત આપમેળે પૈતૃક બની જતી નથી. તેથી, આવી મિલકત પર બાળકોને જન્મથી જ વારસાહક મળતો નથી. હાઈકોર્ટના જણાવ્યા અનુસાર, મિતાક્ષર હિન્દુ કાયદા હેઠળ મિલકતની કાનૂની સ્થિતિ તે મૂળ કઈ રીતે પ્રાપ્ત કરવામાં આવી હતી તેના આધારે નક્કી થાય છે, માત્ર પેઢી દર પેઢી ટ્રાન્સફર થવાથી કોઈ મિલકત પૈતૃક બનતી નથી.

    એક પુત્રીએ તેના પિતાને તેના દાદા પાસેથી મળેલી મિલકતમાં પોતાના જન્મસિદ્ધ અધિકારના આધારે હિસ્સો માંગ્યો હતો. જોકે, હાઈકોર્ટની સમીક્ષામાં સામે આવ્યું કે આ મિલકત મૂળ દાદાની પોતાની કમાણીથી ખરીદેલી (સ્વ-ઉપાર્જિત) હતી. કૌટુંબિક સમાધાન પછી પણ તે પિતાની અલગ કે વ્યક્તિગત મિલકત જ રહી. પરિણામે, કોર્ટે ચુકાદો આપ્યો કે પુત્રી પોતાના જન્મસિદ્ધ અધિકારના જોરે આ મિલકતના વિભાજનનો દાવો કરી શકે નહીં.

    હાઈકોર્ટે સ્પષ્ટતા કરી છે કે જો કોઈ વ્યક્તિ પોતાની કમાણીથી મિલકત ખરીદે છે અને ત્યારબાદ તે તેના પુત્રને આપે છે, તો તે પૈતૃક મિલકત ગણાશે નહીં. આવી સ્વ-અર્જિત મિલકતમાં પૌત્ર-પૌત્રીઓ કે બાળકોનો કોઈ જન્મસિદ્ધ અધિકાર રહેતો નથી. મિલકતનો મૂળ માલિક તેને પોતાની ઈચ્છા મુજબ વેચી શકે છે, ભેટ (ય્ૈકં) આપી શકે છે અથવા વસિયતનામા (ઉૈઙ્મઙ્મ) દ્વારા કોઈપણ વ્યક્તિને આપી શકે છે. માલિકના આ નિર્ણયને બાળકો કોર્ટમાં પડકારી શકતા નથી.

    આ ચુકાદો હિન્દુ ઉત્તરાધિકાર કાયદામાં ચાલતી ઘણી ગેરસમજો દૂર કરે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વડીલો પાસેથી મળેલી તમામ મિલકત પૈતૃક હોય છે, પરંતુ મિતાક્ષર કાયદા મુજબ જન્મસિદ્ધ અધિકાર માત્ર સહ-અધિકૃત કે પૂર્વજોની મૂળ પૈતૃક મિલકતમાં જ મળે છે. કાનૂની નિષ્ણાતોના મતે આ નિર્ણયથી વારસાઈ વિવાદો, સંપત્તિનું પ્લાનિંગ અને ફેમિલી સેટલમેન્ટના કેસોમાં મોટી સ્પષ્ટતા આવશે.હાઈકોર્ટના આ ચુકાદાનો અર્થ એવો બિલકુલ નથી કે બાળકો પિતાની મિલકત પરનો અધિકાર સંપૂર્ણપણે ગુમાવી દેશે. જો પિતા કોઈપણ વસિયતનામું બનાવ્યા વગર મૃત્યુ પામે છે, તો કાયદાકીય વારસદાર તરીકે બાળકોને તે મિલકતમાં નિયમ મુજબ હિસ્સો મળશે. પરંતુ જો પિતા પોતાની સ્વ-ઉપાર્જિત મિલકત જીવતેજીવ કોઈ અન્ય વ્યક્તિના નામે કરી દે કે વસિયતનામું લખી દે, તો બાળકો બળજબરીથી તેનો દાવો કરી શકશે નહીં.

    Karnataka-High-Court Lucknow
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleવિદ્યાર્થિનીઓને અપાશે મફત સ્કૂટી: યુપી કેબિનેટે આપી મંજૂરી
    Next Article ભારે હંગામા બાદ Lok Sabha and Rajya Sabhaની કાર્યવાહી સ્થગિત
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Sachin Pilot સામે મોટો પડકાર, તેઓ રાહુલ ગાંધીની પંજાબ મુલાકાત પહેલાં કોંગ્રેસના વિભાજનને દૂર કરી શકશે?

    September 7, 2026
    અન્ય રાજ્યો

    Patna High Court: પત્નીને વાંધાજનક સ્થિતિમાં જોવી એ વ્યભિચારનો પુરાવો નથી, પતિની અરજી ફગાવી

    September 7, 2026
    અન્ય રાજ્યો

    Amrita Fadnavis ના કાર્યક્રમ માટે ટ્રાફિક બંધ, મહિલાએ હાથ જોડીને વિનંતી કરી

    September 7, 2026
    અન્ય રાજ્યો

    Chief Minister Vijay ૯ સપ્ટેમ્બરે સરકારને ટેકો આપતી પાર્ટીઓની બેઠક બોલાવી

    September 7, 2026
    ખેલ જગત

    Rinku Singh ની કેપ્ટનશીપ હેઠળ, મેરઠની ટીમ ચેમ્પિયન બની, ફાઈનલમાં લખનૌને ૯૪ રનથી હરાવ્યું

    September 7, 2026
    અન્ય રાજ્યો

    Mukesh Ambaniએ આઈસ્ક્રીમ વેચવાનું પણ શરૂ કરી દીધું

    September 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,060
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,220
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹231,760
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-09-2026 01:35
    Categories
    Latest News

    Rajkot: આણંદપરમાં સરપંચના પુત્રએ સામાન્ય બોલાચાલીમાં પરિવાર ઉપર કર્યો જીવલેણ હુમલો

    September 7, 2026

    Rajkot: હનુમાન મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા પડેલા ચાર બાળકોના ડૂબી જવાથી મોત

    September 7, 2026

    Rajkot: રેલવે સ્ટેશનથી ૯.૨૩ લાખના ગાંજા સાથે શખ્સ ઝડપાયો

    September 7, 2026

    Rajkot: જુદા જુદા બે સ્થળે દારૂના દરોડા: 70 ચપલા અને 12 બોટલ દારૂ ઝડપાયો

    September 7, 2026

    Rajkot: માતાના ઠપકાથી પુત્રએ અને પતિ સાથે ઝઘડો થતા સગર્ભાએ ઘર તરછોડ્યું

    September 7, 2026

    Rajkot: જૂના ઝધડામા યુવાન પર હુમલો; બચવવા પડેલા ત્રણ મિત્રને માર પડ્યો

    September 7, 2026
    Search
    Main News

    Mallikarjun Kharge એ બેરોજગારી અને પેપર લીક પર પીએમ મોદી પર હુમલો કર્યો

    September 7, 2026

    Sachin Pilot સામે મોટો પડકાર, તેઓ રાહુલ ગાંધીની પંજાબ મુલાકાત પહેલાં કોંગ્રેસના વિભાજનને દૂર કરી શકશે?

    September 7, 2026

    Ahmedabad રિક્ષા-ટેક્સીચાલકોની ચાર દિવસીય હડતાળ શરૂ થતાં શહેરના રોજિંદા પરિવહન પર સીધી અસર પડી

    September 7, 2026

    Chaitar Vasava ને મળી રાહત, હાઈકોર્ટે મંજૂર કર્યા વચગાળાના શરતી જામીન

    September 7, 2026

    બળવાખોરી Asim Munir માટે દુઃખદ મુદ્દો બની ગઈ, દર મહિને ૧૨૦ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા

    September 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: આણંદપરમાં સરપંચના પુત્રએ સામાન્ય બોલાચાલીમાં પરિવાર ઉપર કર્યો જીવલેણ હુમલો

    September 7, 2026

    Rajkot: હનુમાન મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા પડેલા ચાર બાળકોના ડૂબી જવાથી મોત

    September 7, 2026

    Rajkot: રેલવે સ્ટેશનથી ૯.૨૩ લાખના ગાંજા સાથે શખ્સ ઝડપાયો

    September 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.