Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    RCB Vs DC : બેંગ્લોરને ફરી પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચવાની તક : આજે દિલ્હી સામે જંગ

    April 18, 2026

    T20 માં નવા ચેઝ માસ્ટર તરીકે ઉભરતો PBKS નો Shreyas Iyer

    April 18, 2026

    Hardik Pandya ની કેપ્ટનશીપના નિર્ણય પર બુમરાહની પ્રતિક્રિયા વાયરલ થઇ!!

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • RCB Vs DC : બેંગ્લોરને ફરી પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચવાની તક : આજે દિલ્હી સામે જંગ
    • T20 માં નવા ચેઝ માસ્ટર તરીકે ઉભરતો PBKS નો Shreyas Iyer
    • Hardik Pandya ની કેપ્ટનશીપના નિર્ણય પર બુમરાહની પ્રતિક્રિયા વાયરલ થઇ!!
    • અમે સરકારના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યુ, લોકતંત્રની જીત : Priyanka Gandhi
    • ફોનમાં Aadhaar app ઈન્સ્ટોલ મામલે સરકારની પીછેહઠ : સ્માર્ટ ફોન કંપનીઓને રાહત
    • સાયબર ફ્રોડ રોકવા Reserve Bank નો નવા નિયમો સાથે મુસદ્દો
    • ટ્રમ્પ સરકાર, ભારત માટે ગુડ ન્યૂઝ, રશિયાના ઓઈલની ખરીદી પર 16મે સુધી છૂટ
    • Rajkot : વેકેશન-લગ્નગાળા માટે ST સજજ : 1-હજાર બસો દોડાવાશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»આંગળીના ફ્રેકચરને કારણે ઓલરાઉન્ડર ગ્લેન મેકસવેલ IPL – 2025માંથી આઉટ
    ખેલ જગત

    આંગળીના ફ્રેકચરને કારણે ઓલરાઉન્ડર ગ્લેન મેકસવેલ IPL – 2025માંથી આઉટ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 2, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbaiતા.02

    પંજાબ કિંગ્સનો ઓસ્ટ્રેલીયન ઓલ રાઉન્ડર ગ્લેન મેકસવેલ આંગળીના ફ્રેકચરને કારણે આઈપીએલની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો છે.કોલકતા નાઈટ રાઈડર્સ સામેની પાછલી મેચ દરમ્યાન મેકસવેલ ઈન્જર્ડ થયો હતો. જે મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.

    પંજાબની ટીમ હાલમાં તેના રિપ્લેસમેન્ટ તરીકે ટીમના ઉપલબ્ધ પ્લેયર પર નજર રાખી રહી છે. 4.2 કરોડ રૂપિયાનો આ પ્લેયર વર્તમાન સીઝનમાં ખાસ પ્રદર્શન કરી શકયો નથી.

    સાત મેચની છ ઈનિંગ્સમાં તે આઠની એવરેજથી અને 97.95 ના સ્ટ્રાઈક-રેટથી 48 રન જ કરી શકયો છે. 8.46 ના ઈકોનોમી-રેટથી 110 રન આપીને તે ચાર વિકેટ લેવામાં સફળ રહ્યો છે.

    All-rounder finger fracture Glenn Maxwell IPL 2025 Ruled-out
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    RCB Vs DC : બેંગ્લોરને ફરી પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચવાની તક : આજે દિલ્હી સામે જંગ

    April 18, 2026
    ખેલ જગત

    T20 માં નવા ચેઝ માસ્ટર તરીકે ઉભરતો PBKS નો Shreyas Iyer

    April 18, 2026
    ખેલ જગત

    Hardik Pandya ની કેપ્ટનશીપના નિર્ણય પર બુમરાહની પ્રતિક્રિયા વાયરલ થઇ!!

    April 18, 2026
    ખેલ જગત

    Prabhasimran Singhએ યુવરાજ સિંહને તેની શાનદાર ઇનિંગનો શ્રેય આપ્યો: મેચ પછી એક મોટો ખુલાસો કર્યો

    April 17, 2026
    ખેલ જગત

    Punjab Kings વાનખેડે સ્ટેડિયમમાં Mumbai Indians સામે સૌથી વધુ IPL જીત મેળવનારી ટીમ બની

    April 17, 2026
    ખેલ જગત

    Gujarat Titans સ્પિનરને બદલે ફાસ્ટ બોલરો પર ફોકસ કરશે

    April 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    RCB Vs DC : બેંગ્લોરને ફરી પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચવાની તક : આજે દિલ્હી સામે જંગ

    April 18, 2026

    T20 માં નવા ચેઝ માસ્ટર તરીકે ઉભરતો PBKS નો Shreyas Iyer

    April 18, 2026

    Hardik Pandya ની કેપ્ટનશીપના નિર્ણય પર બુમરાહની પ્રતિક્રિયા વાયરલ થઇ!!

    April 18, 2026

    અમે સરકારના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યુ, લોકતંત્રની જીત : Priyanka Gandhi

    April 18, 2026

    ફોનમાં Aadhaar app ઈન્સ્ટોલ મામલે સરકારની પીછેહઠ : સ્માર્ટ ફોન કંપનીઓને રાહત

    April 18, 2026

    સાયબર ફ્રોડ રોકવા Reserve Bank નો નવા નિયમો સાથે મુસદ્દો

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    RCB Vs DC : બેંગ્લોરને ફરી પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચવાની તક : આજે દિલ્હી સામે જંગ

    April 18, 2026

    T20 માં નવા ચેઝ માસ્ટર તરીકે ઉભરતો PBKS નો Shreyas Iyer

    April 18, 2026

    Hardik Pandya ની કેપ્ટનશીપના નિર્ણય પર બુમરાહની પ્રતિક્રિયા વાયરલ થઇ!!

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.