Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ચીનની નવી ‘ડ્રોન મધરશીપ’ Jiutian

    May 31, 2025

    Gondal નજીક કેશોદ પંથકનો શખ્સ ચોરાઉ 11મોબાઈલ સાથે ઝડપાયો

    May 31, 2025

    કલ્યાણપુર નજીક દરિયા કિનારેથી રૂપિયા 6.61 કરોડનું બીન વારસી ચરસ મળ્યું

    May 31, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ચીનની નવી ‘ડ્રોન મધરશીપ’ Jiutian
    • Gondal નજીક કેશોદ પંથકનો શખ્સ ચોરાઉ 11મોબાઈલ સાથે ઝડપાયો
    • કલ્યાણપુર નજીક દરિયા કિનારેથી રૂપિયા 6.61 કરોડનું બીન વારસી ચરસ મળ્યું
    • Jasdan: ભડલી અને કનેસરા ગામે જુગારના દરોડા
    • Gondal માં વૃદ્ધાના ઘરમાંથી રૂ.3.48 લાખની ચોરી
    • Rajkot: શાપર પોલીસ વિસ્તારમાંથી ગુમ થયેલા ચાર લોકોને પખવાડિયામાં શોધી લેવાયા
    • Rajkot: સોની વેપારીએ ઉછીના આપેલા રૂ. 30 લાખનું બુસા બંધુઓએ ચૂનો ચોપડયો
    • આજનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat: સગર્ભા બનેલી શિક્ષિકાએ ગર્ભપાત કરવા પરવાનગી માંગી
    સુરત

    Surat: સગર્ભા બનેલી શિક્ષિકાએ ગર્ભપાત કરવા પરવાનગી માંગી

    Vikram RavalBy Vikram RavalMay 10, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ગર્ભના જૈવિક પિતા  ભોગ બનનાર સગીર વિદ્યાર્થી છે કે કેમ તે અંગે ડીએનએનો રિપોર્ટ કઢાવવાની તજવીજ પોલીસે હાથ ધરી છે

    Surat, તા.૧૦

    ગર્ભપાત અધિનિયમ એક્ટની કલમ-૩ મુજબ શિક્ષિકાએ પાંચ મહીનાના ગર્ભ હોઈ ટર્મિનેટ કરવા કોર્ટમાં અરજી થતા સોમવારે સુનાવણીનો નિર્દેશ૧૩ વર્ષના  સગીર વિદ્યાર્થીને ભગાડી જઈને સગીર સાથે  શરીર સંબંધ બાંધીને સગર્ભા બનેલી તથા પોક્સો એક્ટના ભંગના ગુનામાં જેલવાસ ભોગવતી પુણાની ૨૩ વર્ષીય આરોપી શિક્ષિકાએ પાંચ માસના ગર્ભને ટર્મિનેટ કરવા માટે કોર્ટની પરવાનગી માંગી છે.જેથી કોર્ટે તપાસ અધિકારીને નોટીસ ઈસ્યુ કરી વધુ  સુનાવણી આગામી સોમવારે હાથ ધરવા નિર્દેશ આપ્યો છે.સુરતના પર્વત પાટીયા વિસ્તારમાં રહેતા તથા કરિયાણાના દુકાનદારના ૧૩ વર્ષના પુત્રને વાલીપણાના કબજામાંથી ભગાડી જઈને અલગ અલગ સ્થળોએ લઈ જઈને શરીર સંબંધ બાંધનાર ૨૩ વર્ષીય આરોપી શિક્ષિકાની પોક્સો એક્ટના ભંગ બદલ ધરપકડ કરી જેલકસ્ટડીમાં મોકલી આપવામાં આવી છે.આરોપી શિક્ષિકાના રિમાન્ડ દરમિયાન ઘટસ્ફોટ થવા પામ્યો હતો કે આરોપી સગીર વિદ્યાર્થીની સાથે બાંધેલા શરીર સંબંધના પગલે પાંચ મહીનાનો ગર્ભ રહી ગયો છે.જો કે  ગર્ભના જૈવિક પિતા  ભોગ બનનાર સગીર વિદ્યાર્થી છે કે કેમ તે અંગે ડીએનએનો રિપોર્ટ કઢાવવાની તજવીજ પોલીસે હાથ ધરી છે.જે દરમિયાન જેલવાસ ભોગવતા આરોપી શિક્ષિકાએ વાજીદ શેખ મારફતે પોતાના પાંચ માસના ગર્ભને ટર્મિનેટ કરવા માટે ગર્ભપાત અધિનિયમની કલમ-૩ મુજબ કોર્ટની પરવાનગી માંગતી અરજી દાખલ કરી છે.જેમાં જણાવ્યું હતું કે તો ગર્ભપાત કરવામાં ન આવે તો અરજદાર તથા આવનાર બાળક માટે  સ્વાસ્થ્ય માટે  જોખમરૃપ સાબિત થાય તેમ છે.વધુમાં બાળક જન્મ લેશે તો તેનું ભરણ પોષણ કોણ કરશે?ફરિયાદ મુજબ બાળકના પિતાની વય ૧૩વર્ષની અ છે એટલે જન્મ લેવાવાળા બાળકની સ્વીકાર્યતા નથી.તબીબી રિપોર્ટ મુજબ આરોપીની શરીરમાં લોહીની કમી હોવાના લીધે બાળક કુપોષિત અને  એબનોર્મલ હોવાની સંભાવના છે.આરોપીનો ગર્ભ પોલીસના કહેવા મુજબ ૨૦ અઠવાડીયાનો નથી. પરંતુ પાંચ માસનો ગર્ભ છે.જેથી તબીબી રિપોર્ટ મુજબ ગર્ભપાત કરાવવો જરૃરી  હોઈ કોર્ટની પરવાનગી માંગી છે.અલબત્ત કોર્ટે તપાસ અધિકારીને નોટીસ  ઈસ્યુ કરીને વધુ સુનાવણી સોમવાર સુધી મુલત્વી રાખી છે.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat: ટ્રકચાલકે મોપેડ પર જતી યુવતીને કચડી નાખતાં મોત

    May 31, 2025
    સુરત

    Surat ની અઠવા પોલીસે લુંટેરી દુલ્હનની ટોળકી પકડી પાડી

    May 30, 2025
    સુરત

    રોડ અકસ્માતમાં અભિનંદન મુનિ કાળધર્મ પામતાં સમસ્ત જૈન સમાજ સાધુઓની સુરક્ષા પ્રત્યે ચિંતિત

    May 30, 2025
    સૌરાષ્ટ્ર

    ૩૦ જૂન સુધી મુંબઈ સેન્ટ્રલથી રાજકોટ અને ગાંધીધામ વચ્ચે ઉનાળા માટે બે વિશેષ સુપરફાસ્ટ Tejas train દોડાવવાનું આયોજન

    May 25, 2025
    સુરત

    Surat માં ભાજપના ભ્રષ્ટાચારી નેતા હર્ષદ ચૌધરીને પક્ષ દ્વારા સસ્પેન્ડ કરાયા

    May 25, 2025
    સુરત

    કોલસાના વેપારમાં કરોડોની છેતરપિંડીના ગુનામાં સુરતની મહિલાના જામીન નકારાયા

    May 24, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ચીનની નવી ‘ડ્રોન મધરશીપ’ Jiutian

    May 31, 2025

    Gondal નજીક કેશોદ પંથકનો શખ્સ ચોરાઉ 11મોબાઈલ સાથે ઝડપાયો

    May 31, 2025

    કલ્યાણપુર નજીક દરિયા કિનારેથી રૂપિયા 6.61 કરોડનું બીન વારસી ચરસ મળ્યું

    May 31, 2025

    Jasdan: ભડલી અને કનેસરા ગામે જુગારના દરોડા

    May 31, 2025

    Gondal માં વૃદ્ધાના ઘરમાંથી રૂ.3.48 લાખની ચોરી

    May 31, 2025

    Rajkot: શાપર પોલીસ વિસ્તારમાંથી ગુમ થયેલા ચાર લોકોને પખવાડિયામાં શોધી લેવાયા

    May 31, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ચીનની નવી ‘ડ્રોન મધરશીપ’ Jiutian

    May 31, 2025

    Gondal નજીક કેશોદ પંથકનો શખ્સ ચોરાઉ 11મોબાઈલ સાથે ઝડપાયો

    May 31, 2025

    કલ્યાણપુર નજીક દરિયા કિનારેથી રૂપિયા 6.61 કરોડનું બીન વારસી ચરસ મળ્યું

    May 31, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.