Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Malaika Arora and Arjun Kapoor ના સંબંધો ફરી ચર્ચામાં

    June 17, 2025

    મોબાઈલ બનાવવાના બિઝનેસમાં ટ્રમ્પની એન્ટ્રી! New Smart Phone Launched

    June 17, 2025

    નિવૃત્તિ પછી પણ Virat Kohli and Rohit Sharma ને મળશે સૌથી વધુ સેલેરી

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Malaika Arora and Arjun Kapoor ના સંબંધો ફરી ચર્ચામાં
    • મોબાઈલ બનાવવાના બિઝનેસમાં ટ્રમ્પની એન્ટ્રી! New Smart Phone Launched
    • નિવૃત્તિ પછી પણ Virat Kohli and Rohit Sharma ને મળશે સૌથી વધુ સેલેરી
    • જોન્સનનું માનવું છે કે, IPL-2025ના કારણે ઓસ્ટ્રેલિયા WTCની ફાઇનલ મેચ હાર્યું
    • Kuldeep Yadav ઈન્સ્ટાગ્રામથી ડિલીટ કરી મંગેતર સાથેની તસવીરો
    • Govinda ની પત્ની સુનિતા આહૂજાએ ઠુકરાવી બિગ બોસની ઓફર
    • તાત્કાલિક તેહરાન છોડો,એડ્રેસ-ફોન નંબર આપો: Iran માં ફસાયેલા ભારતીયો માટે એડવાઇઝરી
    • Ahmedabad ના શાહીબાગ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી, 16 લોકોને બચાવી લેવાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»KL Rahul,યશસ્વીના નવા ભાગીદાર બનવાની રેસમાં સૌથી આગળ
    ખેલ જગત

    KL Rahul,યશસ્વીના નવા ભાગીદાર બનવાની રેસમાં સૌથી આગળ

    Vikram RavalBy Vikram RavalMay 13, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi ,તા.13
    રોહિત શર્માની રેડ બોલ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ હવે પસંદગીકારો માટે મોટો પડકાર ટીમ ઈન્ડિયાના ઓપનરની પસંદગી કરવાનો રહેશે. બે વર્ષ દરમિયાન મોટા ભાગના સમય સુધી યુવા યશસ્વી જયસ્વાલે રોહિતની સાથે ઈનિંગની શરૂઆત કરી છે. કેએલ રાહુલ, શુબમન ગિલ, સાઈ સુદર્શન અને અભિમન્યુ ઇશ્વરન પણ યશસ્વીના નવા ભાગીદાર બનવાની રેસમાં સામેલ થશે.

    ભારતીય ટીમ 20 જૂને ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી સાથે નવી ડબલ્યુટીસી ચક્રની શરૂઆત કરવાની છે. હવે અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ કોના પર દાવ ખેલે છે, તે જોવાનું રહેશે. રાહુલે યશસ્વીની સાથે રોહિતની ગેરહાજરીમાં 2024-25માં ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓપનિંગની જવાબદારી સંભાળી લીધી છે.

    આ સાથે જ ગિલે પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત એક ઓપનર સાથે કરી હતી. સુદર્શન ટેસ્ટ ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. ડોમેસ્ટીક ક્રિકેટમાં સારો દેખાવ કરનારો ઇસ્વરન હજુ સુધી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો નથી

    રાહુલ સૌથી આગળ :-
    કે.એલ.રાહુલે વિકેટકીપર બેટ્સમેને પોતાની 58માંથી 48 ટેસ્ટ ક્રમમાં ટોચ પર રમી છે. તાજેતરમાં જ તેને મિડલ ઓર્ડરમાં પડતો મૂકવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં રોહિત પ્રથમ ટેસ્ટમાં રમ્યો નહતો, ત્યાર બાદ પર્થમાં રાહુલે યશસ્વી સાથે ઈનિંગનો પ્રારંભ કર્યોનથી. ઈંગ્લેન્ડમાં ઓપનર તરીકેનો તેનો રેકોર્ડ પણ શાનદાર છે. તેણે આઠ ટેસ્ટમાં 37.31ની એવરેજથી 597 રન ફટકાર્યા છે.

    ગિલ રેસમાં સામેલ :-
    બેટ્સમેન સાથે ટેસ્ટ ડેબ્યૂ કરનાર 25 વર્ષીય પંજાબના સુકાનીએ હવે પોતાને ત્રીજા નંબર પર સ્થાપિત કરી લીધો છે. ઓપનર તરીકે ગિલની સરેરાશ 32.37ની છે. ત્રીજા નંબર પર રમ્યા બાદથી ગિલ સતત એક જ નંબર પર રમી રહ્યો છે.

    સુદર્શન પાસે પણ તક :-
    ગૌતમ, યશસ્વીની સાથે સુદર્શનને પણ અજમાવી શકે છે. સુદર્શન છેલ્લા બે વર્ષથી ડોમેસ્ટિક ક્રિકેટમાં ત્રણેય ફોર્મેટમાં સતત રન બનાવતો રહ્યો છે. ગત વર્ષે ત્રણ વન ડેમાં તેણે બે અડધી સદી સાથે 63.50ની સરેરાશથી 127 રન ફટકાર્યા હતા. સુદર્શન હાલમાં ચાલી રહેલી આઇપીએલમાં 150થી વધુના સ્ટ્રાઇક રેટથી રન બનાવી રહ્યો છે.

    ઇશ્વરનની વધતી જતી પ્રતીક્ષા 
    બંગાળનો આક્રમક બેટ્સમેન અભિમન્યુ ઇશ્વરન ઘણી વખત ટેસ્ટ ટીમનો ભાગ બની ચૂક્યો છે પરંતુ તેને ડેબ્યૂ કરવાની તક મળી નથી. તાજેતરમાં જ તે ઓસ્ટ્રેલિયા સામે પણ ટીમમાં હતો. તેણે 101 ફર્સ્ટ ક્લાસ મેચમાં 48.87ની એવરેજથી 7,674 રન ફટકાર્યા છે. આ વખતે પણ સુદર્શન જીતે તો નવાઈ નહીં.

    KL Rahul new partner Yashasvi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    નિવૃત્તિ પછી પણ Virat Kohli and Rohit Sharma ને મળશે સૌથી વધુ સેલેરી

    June 17, 2025
    ખેલ જગત

    જોન્સનનું માનવું છે કે, IPL-2025ના કારણે ઓસ્ટ્રેલિયા WTCની ફાઇનલ મેચ હાર્યું

    June 17, 2025
    ખેલ જગત

    Kuldeep Yadav ઈન્સ્ટાગ્રામથી ડિલીટ કરી મંગેતર સાથેની તસવીરો

    June 17, 2025
    ખેલ જગત

    Cricket Board ને જુનિયર ક્રિકેટરોના હિતમાં નિર્ણય,બે વખત બોન ટેસ્ટ કરાશે

    June 17, 2025
    ખેલ જગત

    વિજ્ઞાપનની કમાણીમાં વિશ્વમાં Stephen નંબર-1

    June 17, 2025
    ખેલ જગત

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Malaika Arora and Arjun Kapoor ના સંબંધો ફરી ચર્ચામાં

    June 17, 2025

    મોબાઈલ બનાવવાના બિઝનેસમાં ટ્રમ્પની એન્ટ્રી! New Smart Phone Launched

    June 17, 2025

    નિવૃત્તિ પછી પણ Virat Kohli and Rohit Sharma ને મળશે સૌથી વધુ સેલેરી

    June 17, 2025

    જોન્સનનું માનવું છે કે, IPL-2025ના કારણે ઓસ્ટ્રેલિયા WTCની ફાઇનલ મેચ હાર્યું

    June 17, 2025

    Kuldeep Yadav ઈન્સ્ટાગ્રામથી ડિલીટ કરી મંગેતર સાથેની તસવીરો

    June 17, 2025

    Govinda ની પત્ની સુનિતા આહૂજાએ ઠુકરાવી બિગ બોસની ઓફર

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Malaika Arora and Arjun Kapoor ના સંબંધો ફરી ચર્ચામાં

    June 17, 2025

    મોબાઈલ બનાવવાના બિઝનેસમાં ટ્રમ્પની એન્ટ્રી! New Smart Phone Launched

    June 17, 2025

    નિવૃત્તિ પછી પણ Virat Kohli and Rohit Sharma ને મળશે સૌથી વધુ સેલેરી

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.