Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Jasprit Bumrah દિલ્હી કેપિટલ્સ સામે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો
    ખેલ જગત

    Jasprit Bumrah દિલ્હી કેપિટલ્સ સામે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો

    Vikram RavalBy Vikram RavalMay 22, 2025Updated:May 22, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.22

    IPL 2025 ની 63મી મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 59 રનથી હરાવીને પ્લેઓફમાં પોતાનું સ્થાન બનાવ્યું. આઈપીએલના ઇતિહાસમાં એવું પહેલીવાર બન્યું કે કોઈ ટીમ પોતાની શરૂઆતની ચાર મેચ જીત્યા પછી પણ પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી છે. એવું માનવામાં આવતું હતું કે દિલ્હીની ટીમ ક્વોલિફાય થઈ શકશે પરંતુ અંતે નસીબે દગો આપ્યો અને મુંબઈ મેચ જીતી ગઈ.

    દિલ્હી સામેની આ મેચમાં મુંબઈના કેપ્ટન સૂર્યકુમાર યાદવે 73 રનની ઇનિંગ રમી હતી, જ્યારે Jasprit Bumrahએ12 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. Jasprit Bumrah અને સૂર્યાના શાનદાર પ્રદર્શનના આધારે, મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ મહત્ત્વપૂર્ણ મેચ જીતવામાં સફળ રહી.

    આ મેચમાં Jasprit Bumrah IPLના ઇતિહાસમાં સૌથી વધુ વખત એક મેચમાં 3 થી વધુ વિકેટ લેવામાં સફળ રહ્યો છે. Jasprit Bumrahએ 25મી વખત આ સિદ્ધિ મેળવી છે. 31 વર્ષીય Jasprit Bumrah IPLના 18 વર્ષના ઈતિહાસમાં ત્રણ વિકેટનો એક ક્વાર્ટર પૂર્ણ કરનાર પ્રથમ બોલર બની ગયો છે. Jasprit Bumrah અને યુઝવેન્દ્ર ચહલ એકમાત્ર એવા બોલર છે જેમણે લીગમાં 20 થી વધુ વખત ત્રણ વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. ચહલે 22 વખત આ સિદ્ધિ મેળવી છે.

    IPLની એક ઇનિંગમાં 3 કે તેથી વધુ વિકેટ લેનારા બોલરો

    25 Jasprit Bumrah

    22 યુઝવેન્દ્ર ચહલ

    19 લથિસ મલિંગા

    17 રવીન્દ્ર જાડેજા

    17 અમિત મિશ્રા

    17 સુનિલ નારાયણ

    17 હર્ષલ પટેલ

    આ ઉપરાંત, Jasprit Bumrah દિલ્હી કેપિટલ્સ સામે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. Jasprit Bumrahએ દિલ્હી કેપિટલ્સ સામે કુલ 23 મેચ રમી છે અને અત્યાર સુધીમાં કુલ 28 વિકેટ લેવામાં સફળ રહ્યો છે.

    સૌથી વધુ વિકેટ લેનારા બોલરો

    IPLમાં દિલ્હી કેપિટલ્સ સામે સૌથી વધુ વિકેટ લેનારા બોલરો

    28*  Jasprit Bumrah (23 મેચ)-મેચ

    27 સુનીલ નારાયણ (24 મેચ)

    27  રવિ અશ્વિન (24 મેચ)

    27 પિયુષ ચાવલા (25મેચ)

    24 હરભજન સિંહ (23 મેચ)

    highest wicket IPL 2025 Jasprit-Bumrah
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Yuzvendra Chahal ના નામે ખૂબ જ શરમજનક રેકોર્ડ બન્યો, કોઈ પણ ખેલાડી આઇપીએલમાં તેને તોડવા માંગશે નહીં

    June 5, 2025
    ખેલ જગત

    Sai Sudarshan ઓરેન્જ કેપ જીતીને ઇતિહાસ રચ્યો, આવી સિદ્ધિ પહેલાં ક્યારેય બની નથી

    June 5, 2025
    ખેલ જગત

    આરસીબીના વિજયની ઉજવણીમાં ભાગદોડ, ક્રિકેટ જગત શોકમાં ડૂબી ગયું

    June 5, 2025
    ખેલ જગત

    Jitesh Sharma વિદર્ભ પ્રો ટી૨૦ લીગમાં એનઇસીઓ માસ્ટર બ્લાસ્ટરનું નેતૃત્વ કરતા જોવા મળશે

    June 5, 2025
    ખેલ જગત

    હું ભાંગી પડયો છું, મારી પાસે શબ્દો નથી: Virat Kohli નું દર્દ

    June 5, 2025
    અન્ય રાજ્યો

    Bangalore Stampede : ફ્રી ટિકીટની અફવા; પોલીસનાં લાઠીચાર્જે પરિસ્થિતિ વણસાવી

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.