Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો

    July 22, 2026

    Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં

    July 22, 2026

    Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

    July 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો
    • Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં
    • Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
    • Amreli: કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખના પતિદેવ અને વર્તમાન સરપંચ વચ્ચે થયુ ધીંગાણું
    • Amreli: ભુરખિયા હનુમાનજી મંદિરનું થશે નવનિર્માણ, શ્રીરામ અને શ્રી મહાદેવના પણ ભવ્ય મંદિરો બનશે
    • Amreli: લાઠીમાં ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાતા દુર્ઘટના ટળી
    • Rajkot: ૬ ઓગસ્ટથી ઓખા-બનારસ એક્સપ્રેસ ઓખા સ્ટેશનથી ૨૦ મિનિટ વહેલી ઉપડશે
    • Amreli: જી.આઈ.ડી.સી. માટે જમીનની ફાળવણી થતા ઉદ્યોગકારો વેપારીઓમાં હર્ષની લાગણી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 23
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Delhi Capitals પણ IPL ક્વૉલિફાયરની રેસમાંથી બહાર
    ખેલ જગત

    Delhi Capitals પણ IPL ક્વૉલિફાયરની રેસમાંથી બહાર

    Vikram RavalBy Vikram RavalMay 22, 2025Updated:May 22, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.22

    Delhi Capitals IPL 2025માં શરૂઆત તો શાનદાર કરી પરંતુ બાદમાં ટીમનું પ્રદર્શન ફ્લોપ રહ્યું અને તેનું પ્લે ઓફનું સપનું ચકનાચૂર થઈ ગયું. બુધવારે વાનખેડેમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 59 રનથી હાર બાદ Delhi Capitals ટીમ પ્લે ઓફમાંથી બહાર ફેંકાઈ ગઈ. આ ઉપરાંત Delhi Capitalsના એક મુખ્ય બોલરને આચારસંહિતાના ઉલ્લંઘન બદલ મેચ ફીના 10 ટકા દંડ અને એક ડિમેરિટ પોઈન્ટની સજા મળી છે. મુકેશ કુમારને આચારસંહિતાની કલમ 2.2 હેઠળ લેવલ-1 ગુના માટે દોષિત ઠેરવવામાં આવ્યો છે.

    આ પહેલા બુધવારે વાનખેડે મેદાનમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 5 વિકેટ ગુમાવીને 180 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવ અને નમન ધીરે છેલ્લી બે ઓવરમાં 48 રન બનાવ્યા. તેણે મુકેશ કુમાર અને ચમીરાનું બોલિંગ ફિગર ખરાબ કરી નાખ્યું. યાદવે 43 બોલમાં 73 રનની અણનમ ઈનિંગ રમી. બીજા છેડે નમન 8 બોલમાં 24 રન બનાવીને નોટ આઉટ રહ્યો. મુકેશ કુમારે 4 ઓવરમાં 48 રન આપ્યા જ્યારે દુષ્મંતા ચમીરાએ 4 ઓવરમાં 54 રન ખર્ચ કર્યા.

    જવાબમાં Delhi Capitals તરફથી સમીર રિઝવીને છોડીને બીજો કોઈ બેટ્સમેન ન ચાલ્યો. 6 બેટ્સમેન તો બે આંકડાને પણ સ્પર્શી ન શક્યા. વિપરાજ નિગમે 20, આશુતોષ શર્માએ 18 અને કેએલ રાહુલે 11 રન બનાવ્યા. Delhi Capitalsની ટીમ 121 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આમ મુંબઈ ઈન્ડિયન્સે આ મેચ 59 રનથી જીતી લીધી અને પ્લેઓફમાં બાકી રહેલી એકમાત્ર સીટ કન્ફર્મ કરી લીધી. સૂર્યકુમાર યાદવને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.

    IPL દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘મુકેશ કુમારે કલમ 2.2 હેઠળ લેવલ 1 નો ગુનો (મેચ દરમિયાન ક્રિકેટ સાધનો, કપડાં, ગ્રાઉન્ડ સાધનો અથવા ફિટિંગનો દુરુપયોગ) સ્વીકારી લીધો છે. તેણે મેચ રેફરી દ્વારા આપવામાં આવેલી સજા સ્વીકારી લીધી છે.’ આચારસંહિતાના લેવલ 1ના ઉલ્લંઘનના મામલે મેચ રેફરીનો નિર્ણય જ અંતિમ હોય છે.

    also out Delhi Capitals Delhi Capitals team IPL qualifiers
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJasprit Bumrah દિલ્હી કેપિટલ્સ સામે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો
    Next Article ઈંગ્લેન્ડ જશે Vaibhav Suryavanshi, U-19 ભારતીય ટીમની જાહેરાત, આયુષ મ્હાત્રે કેપ્ટન
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    ગુરુ પૂર્ણિમા પહેલા Anushka and Virat વૃંદાવન પહોંચ્યા,ખુલ્લા પગે કાદવમાં ચાલ્યા અને પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ મેળવ્યા

    July 22, 2026
    ખેલ જગત

    Hockey World Cup 2026 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત

    July 22, 2026
    ખેલ જગત

    ‘મને રોહિત શર્માની વાત પર ભરોસો ન હતો, સોરી, હિટમેન’: Sanju Samson

    July 22, 2026
    ખેલ જગત

    મહાન ફૂટબોલર Lionel Messi એ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરી, ફેન્સનો આભાર માન્યો

    July 22, 2026
    ખેલ જગત

    PV Sindhu ના કમબેક પાછળ વિરાટ કોહલીનો હાથ! 2 વર્ષ બાદ ટાઈટલ જીતીને આપ્યો શ્રેય

    July 22, 2026
    ખેલ જગત

    India-Bangladesh ક્રિકેટ સંબંધો સુધારવા `Sports Diplomacy

    July 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹127,965
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,216
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹185,344
    લાઈવ રેટ્સ • અપડેટ: 23-07-2026 02:46
    Categories
    Latest News

    Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો

    July 22, 2026

    Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં

    July 22, 2026

    Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

    July 22, 2026

    Amreli: કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખના પતિદેવ અને વર્તમાન સરપંચ વચ્ચે થયુ ધીંગાણું

    July 22, 2026

    Amreli: ભુરખિયા હનુમાનજી મંદિરનું થશે નવનિર્માણ, શ્રીરામ અને શ્રી મહાદેવના પણ ભવ્ય મંદિરો બનશે

    July 22, 2026

    Amreli: લાઠીમાં ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાતા દુર્ઘટના ટળી

    July 22, 2026
    Search
    Main News

    વિરોધ વચ્ચે PM મોદીને મળ્યા Sharad Pawar and Supriya Sule

    July 22, 2026

    TMC સાંસદ કલ્યાણ બેનર્જીને મોનસૂન સત્રમાંથી સસ્પેન્ડ કરાયા

    July 22, 2026

    તમે વિદેશમાં ભણો છો કારણ કે, દેશની એજ્યુકેશન સિસ્ટમ ફેઇલ છે : Naimisha Pradhan

    July 22, 2026

    આખરે Sonam Wangchuk ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી

    July 22, 2026

    માસ્ટરમાઇન્ડ Somendr Kankarane ની હરિદ્વારમાં સાત સાથીઓ સાથે ધરપકડ, ત્રણ વર્ષથી ફરાર

    July 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો

    July 22, 2026

    Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં

    July 22, 2026

    Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

    July 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.