Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    “MSME and Developed India@2047”વિષય પર પરિષદનું આયોજન કરાયું

    July 5, 2025

    ઍરપોર્ટ પર થયું ગબ્બર અને નેહરાનું રી-યુનિયન

    July 5, 2025

    Gir somnath માં શાકભાજીના બિયારણનુ વેચાણ

    July 5, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • “MSME and Developed India@2047”વિષય પર પરિષદનું આયોજન કરાયું
    • ઍરપોર્ટ પર થયું ગબ્બર અને નેહરાનું રી-યુનિયન
    • Gir somnath માં શાકભાજીના બિયારણનુ વેચાણ
    • Kotdasangani: તાલુકા પંચાયત કચેરીની બાંધકામ શાખામાં શોર્ટસર્કીટના કારણે આગ લાગી
    • Rajkot: ઝુપડામાં 22 વર્ષીય પરિણિતાનો ગળાફાંસો ખાઈ આપઘાત
    • અમને ડર લાગ્યો હતો કે ભારતે અણુ હુમલો નથી કર્યોને ? પાક. મંત્રી
    • Karachi માં ઈમારત ધરાશાયી: સાત મોત; 25થી વધુ દટાયા
    • અત્યાર સુધીમાં 22 હજાર શ્રદ્ધાળુઓએ Baba Barfani ના દર્શન કર્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»અમેરિકાનાFlorida માં ડૉલરની જગ્યાએ સોના-ચાંદીના સિક્કા દ્વારા પણ ચૂકવણી કરી શકાશે
    આંતરરાષ્ટ્રીય

    અમેરિકાનાFlorida માં ડૉલરની જગ્યાએ સોના-ચાંદીના સિક્કા દ્વારા પણ ચૂકવણી કરી શકાશે

    Vikram RavalBy Vikram RavalMay 30, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

     ફેડરલની નાણાંકીય ઈજારાશાહીને સીધો પડકાર: અમેરિકી બંધારણ અનુસાર  સ્ટેટને આવી સત્તા હોવાનો હુંકાર કરી ઠરાવને ગર્વનર  રોન ડિસેન્ટિસની મંજૂરી

     દુનિયા બિટકોઈન જેવી  ક્રિપ્ટો કરન્સીને લીગલ ટેન્ડર બનાવવાની મથામણમાં છે ત્યારે અમેરિકાનાં ફલોરિડા સ્ટેટે અર્થશાસ્ત્રની ઘડિયાળના કાંટા ઊંધા ફેરવ્યા

    Florida,તા.30

      એકબાજુ સમગ્ર વિશ્વમાં બિટકોઈન કે તેના જેવી અન્ય ક્રિપ્ટો કરન્સીને લીગલ ટેન્ડર બનાવી  શકાય કે નહીં તેવી  મથામણ ચાલી રહી છે ત્યારે અમેરિકાના ફલોરિડા રાજ્યએ અર્થશાસ્ત્રની ઘડિયાળના કાંટા ઉંધા ફેરવી સોના અને ચાંદીમાં પણ રોજિંદા પેમેન્ટ થઈ શકે તેવા કાયદાને મંજૂરી આપી છે.

    ફલોરિડાના ગવર્નર રોન ડિસેન્ટિસે  સીબી/એચબી 999 તરીકે ઓળખાતા કાયદાને મંજૂરી આપી છે. ફલોરિડાના રહેવાસીઓ હવે ડોલરની ગરજ વિના સોના કે ચાંદીના સિક્કા દ્વારા રોજિંદા વ્યવહારો નિપટાવી શકશે. તેને પગલે હવે  એપોપ્કા ખાતે મીડિયાને સંબોધન કરતાં ડિસેન્ટિસે કહ્યું હતું કે આ કાયદાને કારણે હવેથી મની સર્વિસિંગ કંપનીઓ સોના-ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં પેમેન્ટ પ્રોસેસ કરી શકશે અને સ્વીકારી શકશે.

    ડિસેન્ટિસે કહ્યું હતું કે ફલોરિડા અમેરિકાનું સૌથી પહેલું એવું મોટું રાજ્ય છે જેણે આ બાબતે પહેલ કરી છે. તેમણે કહ્યું હતું કે યુનાઈટેડ સ્ટેટ્સના બંધારણ અનુસાર કોઈ રાજ્યને આવો  નિર્ણય કરવાનો સંપૂર્ણ અધિકાર છે. આ કાયદા થકી મની સર્વિસિસ કંપનીઓ નિશ્ચિત કરાયેલા માપદંડો પ્રમાણેની શુદ્ધતા ધરાવતાં હોય તેવા સોના-ચાંદીના સિક્કાને પેમેન્ટની જેમ સ્વીકારી શકશે. તેને સેલ્સ ટેક્સમાંથી મુક્તિ પણ મળશે.

    ડિસેન્ટિસના મતે આ કાયદાથી લોકોને ડોલરનો વિકલ્પ મળશે. તેમના મતે ફેડરલ શાસન મતલબ કે હાલની ડોનાલ્ડ ટ્રમ્પ સરકારની નાણાં નીતિઓ તથા ફૂગાવા જેવાં પરિબળોને કારણે ડોલર નબળો પડી શકે છે. આ નીતિથી ફલોરિડાના રહેવાસીઓને ડોલ નાં ઘસારાના જોખમો સામે રક્ષણ મળશે. તેમણે જણાવ્યું હતું કે કરન્સીની  બાબતમાં ફેડરલના એકાધિકાર સામે આવું પગલું લેવા માટે એક સ્ટેટને અમેરિકી બંધારણ અનુસાર પૂરેપૂરો અધિકાર છે.

    Florida instead of dollars pay with gold and silver coins USA
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    અમને ડર લાગ્યો હતો કે ભારતે અણુ હુમલો નથી કર્યોને ? પાક. મંત્રી

    July 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    Karachi માં ઈમારત ધરાશાયી: સાત મોત; 25થી વધુ દટાયા

    July 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    Russia એ યુક્રેન પર ‘કેમીકલ શસ્ત્રો’ ઝીંકયા

    July 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    Big Beautiful Bill passes થતા એલન મસ્કે ‘અમેરિકા પાર્ટી’ની રચનાનો સંકેત આપ્યો

    July 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    Microsoft એ પાકિસ્તાનને અલવિદા કહી : ઓપરેશન બંધ

    July 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    અમેરિકાના ટેકસાસમાં 10 ઈંચ વરસાદ ખાબકયો; 13 ના મોત

    July 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    “MSME and Developed India@2047”વિષય પર પરિષદનું આયોજન કરાયું

    July 5, 2025

    ઍરપોર્ટ પર થયું ગબ્બર અને નેહરાનું રી-યુનિયન

    July 5, 2025

    Gir somnath માં શાકભાજીના બિયારણનુ વેચાણ

    July 5, 2025

    Kotdasangani: તાલુકા પંચાયત કચેરીની બાંધકામ શાખામાં શોર્ટસર્કીટના કારણે આગ લાગી

    July 5, 2025

    Rajkot: ઝુપડામાં 22 વર્ષીય પરિણિતાનો ગળાફાંસો ખાઈ આપઘાત

    July 5, 2025

    અમને ડર લાગ્યો હતો કે ભારતે અણુ હુમલો નથી કર્યોને ? પાક. મંત્રી

    July 5, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    “MSME and Developed India@2047”વિષય પર પરિષદનું આયોજન કરાયું

    July 5, 2025

    ઍરપોર્ટ પર થયું ગબ્બર અને નેહરાનું રી-યુનિયન

    July 5, 2025

    Gir somnath માં શાકભાજીના બિયારણનુ વેચાણ

    July 5, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.