Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi: પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે ડીટેઈન કરી ભાવનગર જેલ ધકેલાયો

    June 17, 2025

    Morbi: વાંકાનેરમાં અપમૃત્યુના ચાર બનાવમાં મહિલા સહીત ચારના મોત

    June 17, 2025

    Morbi: માળિયાના ભાવપર ગામે જુગાર રમતા ચાર ઝડપાયા, બે ફરાર

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi: પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે ડીટેઈન કરી ભાવનગર જેલ ધકેલાયો
    • Morbi: વાંકાનેરમાં અપમૃત્યુના ચાર બનાવમાં મહિલા સહીત ચારના મોત
    • Morbi: માળિયાના ભાવપર ગામે જુગાર રમતા ચાર ઝડપાયા, બે ફરાર
    • Morbi: જેતપર પાવર હાઉસ પાસે યુવાનને ગાળો આપી હાથ પગ ભાંગી નાખવાની ધમકી
    • Morbi ચાર સ્થળે બાઈક ચોરીને અંજામ આપી તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો
    • Morbi Machhu 2 ડેમનું રીપેરીંગ હજુ ચાલુ, પાણીની આવક થતા બે તાલુકાના ૨૯ ગામોને એલર્ટ
    • Morbi ના મચ્છુ 3 ડેમનો એક દરવાજો ૧ ઇંચ ખોલવામાં આવ્યો
    • Morbi જીલ્લાના પાંચેય તાલુકામાં મેઘમહેર, મોરબીમાં ૫-ટંકારામાં ૪ ઇંચ વરસાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Morbi: હળવદ તાલુકાના ૮ મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની જગ્યા ભરવા માટે અરજીઓ મંગાવાઈ
    મોરબી

    Morbi: હળવદ તાલુકાના ૮ મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની જગ્યા ભરવા માટે અરજીઓ મંગાવાઈ

    Vikram RavalBy Vikram RavalMay 30, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Morbi.તા.30

    હળવદ તાલુકામાં હળવદ શહેરના મધ્યાહન ભોજન કેન્દ્ર નંબર-૨ અને હળવદ તાલુકાના માલણીયાદ, ચિત્રોડી, ખેતરડી, સૂર્યનગર, ચરાડવાના ચૈતન્યનગર ઢવાણાના નવા ઢવાણા તથા ટીકરના માધવનગર મળી ૮ મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની જગ્યા ખાલી પડી છે. આ મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલકની નિમણૂક કરવાની હોવાથી સંચાલક તરીકે ફરજ બજાવવા ઈચ્છતા હોય તેવા ઉમેદવારોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ હળવદ મામલતદાર કચેરી ખાતેથી મેળવી કામકાજના દિવસો દરમિયાન તારીખ ૦૫/૦૬/૨૦૨૫ સુધીમાં ભરીને પરત કરી શકાશે. ત્યારબાદ રજૂ થયેલ અરજી ફોર્મ ને ધ્યાને લેવામાં આવશે નહીં. ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવે ત્યારે જણાવવામાં આવેલ તારીખ અને સમયે સ્વખર્ચે હાજર થવાનું રહેશે. અરજી ફોર્મ સાથે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, માર્કશીટ, રહેણાંકનો પુરાવો, અનુભવનું પ્રમાણપત્ર તથા અન્ય માન્ય દસ્તાવેજની પ્રમાણિત નકલો જોડવાની રહેશે.

    મધ્યાહન ભોજન યોજનાના કમિશનરશ્રીના પરિપત્ર મુજબ સંચાલક તરીકે મહિલા તથા અનુભવી ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે, પુરુષ ઉમેદવારો પણ અરજી નોંધાવી શકશે. ઉમેદવારની ઉંમર લઘુતમ ૨૦ વર્ષથી ઓછી અને મહત્તમ ૫૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ, તમામ માટે છૂટછાટ વય મર્યાદા ૬૦ વર્ષની રહેશે. ઉમેદવાર એસએસસી પાસ હોવા જોઈએ, જે ગામમાં ઉમેદવાર એસએસસી પાસ ન હોય તો ધોરણ ૭ પાસ ની છૂટછાટ આપવામાં આવશે. સ્થાનિક ઉમેદવાર જ અરજી કરી શકશે.

    ઉમેદવાર સ્થાનિક સંસ્થા/પંચાયતમાં ચૂંટાયેલા હોદા ધરાવતી વ્યક્તિ, રાજ્ય સરકાર પાસેથી અનુદાન મેળવતી સંસ્થા હેઠળ નોકરી કરતી અથવા માનદવેતન મેળવતી વ્યક્તિ, સસ્તા અનાજની દુકાન ધારણ કરતા હોય તેવી વ્યક્તિ અરજી કરી શકશે નહીં. કેન્દ્ર કે રાજ્ય સરકારના જાહેર સાહસ હેઠળ ફરજ બજાવતી વ્યક્તિ, અનાજ દળવાની ઘંટી ચલાવતી વ્યક્તિ, હોમગાર્ડ ગૃહ રક્ષણ દળના સભ્ય હોય તેવી વ્યક્તિ તેમજ અગાઉ સરકારી સેવામાંથી નિવૃત્ત થયેલ કે બરતરફ થયેલ હોય તેવી વ્યક્તિ કે વકીલાત જેવો વ્યવસાય કરતી વ્યક્તિ અરજી કરી શકશે નહીં.

    રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના તાબા ના જાહેર સાહસ હેઠળ કે પંચાયત હેઠળ કે આંગણવાડીની નોકરી કરતા કર્મચારી અગર તો કર્મચારીઓના પતિ /પત્ની /પુત્ર /પુત્રી કે જે આશ્રિત હોય તે અરજી કરી શકશે નહીં. શાકભાજી, મરી-મસાલા કે જલાઉ લાકડાનો વેપાર કરતા હોય તે વ્યક્તિ તેમજ કોઇપણ જગ્યાએ માનદ્ વેતન મેળવતી વ્યક્તિ અરજી કરી શકશે નહીં. વધુમાં કોઈ ઉમેદવાર દ્વારા રાજકીય લાગવગ કરવામાં આવશે તો તેનું નામ ઇન્ટરવ્યૂ યાદીમાંથી કમી કરવામાં આવશે તેવું હળવદ મામલતદારશ્રીની યાદીમાં જણાવાયું છે.

    morbi morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi: પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે ડીટેઈન કરી ભાવનગર જેલ ધકેલાયો

    June 17, 2025
    મોરબી

    Morbi: વાંકાનેરમાં અપમૃત્યુના ચાર બનાવમાં મહિલા સહીત ચારના મોત

    June 17, 2025
    મોરબી

    Morbi: માળિયાના ભાવપર ગામે જુગાર રમતા ચાર ઝડપાયા, બે ફરાર

    June 17, 2025
    મોરબી

    Morbi: જેતપર પાવર હાઉસ પાસે યુવાનને ગાળો આપી હાથ પગ ભાંગી નાખવાની ધમકી

    June 17, 2025
    મોરબી

    Morbi ચાર સ્થળે બાઈક ચોરીને અંજામ આપી તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો

    June 17, 2025
    મોરબી

    Morbi Machhu 2 ડેમનું રીપેરીંગ હજુ ચાલુ, પાણીની આવક થતા બે તાલુકાના ૨૯ ગામોને એલર્ટ

    June 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi: પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે ડીટેઈન કરી ભાવનગર જેલ ધકેલાયો

    June 17, 2025

    Morbi: વાંકાનેરમાં અપમૃત્યુના ચાર બનાવમાં મહિલા સહીત ચારના મોત

    June 17, 2025

    Morbi: માળિયાના ભાવપર ગામે જુગાર રમતા ચાર ઝડપાયા, બે ફરાર

    June 17, 2025

    Morbi: જેતપર પાવર હાઉસ પાસે યુવાનને ગાળો આપી હાથ પગ ભાંગી નાખવાની ધમકી

    June 17, 2025

    Morbi ચાર સ્થળે બાઈક ચોરીને અંજામ આપી તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો

    June 17, 2025

    Morbi Machhu 2 ડેમનું રીપેરીંગ હજુ ચાલુ, પાણીની આવક થતા બે તાલુકાના ૨૯ ગામોને એલર્ટ

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi: પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે ડીટેઈન કરી ભાવનગર જેલ ધકેલાયો

    June 17, 2025

    Morbi: વાંકાનેરમાં અપમૃત્યુના ચાર બનાવમાં મહિલા સહીત ચારના મોત

    June 17, 2025

    Morbi: માળિયાના ભાવપર ગામે જુગાર રમતા ચાર ઝડપાયા, બે ફરાર

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.