Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પ્રિયંકા મીરા નાયરની Amrita Shergill ની બાયોપિક ‘અમરી’માં કેમિયો કરશે

    April 30, 2026

    Veraval: રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો

    April 30, 2026

    Gir Somnath Collectorના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

    April 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પ્રિયંકા મીરા નાયરની Amrita Shergill ની બાયોપિક ‘અમરી’માં કેમિયો કરશે
    • Veraval: રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો
    • Gir Somnath Collectorના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ
    • Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી
    • સપોર્ટ સ્ટાફના સભ્યની પુત્રીનું નિધન થતાં Mumbai Indians ખેલાડીઓ કાળી પટ્ટી સાથે મેદાનમાં ઉતર્યા
    • Vaibhav Suryavanshiનો `આક્ષેપ’ સામે સોફ્ટ જવાબ: ભગવાને જ ચીપ લગાવીને બેટ મોકલ્યું છે
    • ઝાકળ નહીં, પણ ટીમની ખરાબ બોલિંગ હારનું મુખ્ય કારણ: Mumbai Indiansના Captain Hardik
    • Gujarat Titans આજે RCB સામે ટકરાશે: Virat અને રબાડા પર નજર રહેશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Uttar Pradesh ની યુનિવર્સિટીનું ૯ રાજ્યોમાં નકલી ડિગ્રીનું વેચાણ
    અન્ય રાજ્યો

    Uttar Pradesh ની યુનિવર્સિટીનું ૯ રાજ્યોમાં નકલી ડિગ્રીનું વેચાણ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 30, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Uttar Pradesh , તા.૩૦

    ઉત્તર પ્રદેશના હાપુરમાં આવેલી મોનાડ યુનિવર્સિટીમાં વર્ષ ૨૦૧૮ થી બનાવટી ડિગ્રી બનાવવા-વેચવાનો ધંધો ચાલતો હોવાની માહિતી તપાસ ટુકડીને મળી છે. જેથી રાજ્ય પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (જી્‌હ્લ) એ યુનિવર્સિટીના ચેરમેન અને પ્રો-વાઈસ ચાન્સેલરની વિવિધ યુનિવર્સિટી અભ્યાસક્રમોની ડિગ્રી અને માર્કશીટ બનાવટી બનાવવા અને વિદ્યાર્થીઓ પાસેથી પૈસા ઉઘરાવવાના આરોપસર ધરપકડ કર્યા બાદ હાપુડ જિલ્લા વહીવટીતંત્રે યુપી સરકારને મોનાડ યુનિવર્સિટીની માન્યતા રદ કરવા જણાવ્યું છે. આ માટે પોલીસની સાથે જ એસટીએફની બે ટીમોને પણ જોડવામાં આવી છે.

    આ બાજુ, એસટીએફની કાર્યવાહીની માહિતી મળતા જ મોનાડના પૂર્વ-માલિક તથા જવાબદાર પદો પર રહેલા કર્મચારીઓ ભૂગર્ભમાં ઊતરી ગયા છે. એમને કાર્યવાહીની જાળમાં ફસાવાનો ડર સતાવી રહ્યો છે. મોનાડ યુનિવર્સિટીના નકલીકાંડનો મામલો હવે વધતો જ જઈ રહ્યો છે. અહીં એક બાજુ જ્યાં એક લાખથી વધુ નકલી ડિગ્રી-માર્કશીટ છાપવાનો મામલો પ્રત્યક્ષ થઈ ચૂક્યો છે, ત્યાં નવ રાજ્યોમાં ડિગ્રી વેચાઈ રહી હોવાની માહિતી પોલીસ-એસટીએફને મળી ચૂકી છે. આ મામલે યુનિવર્સિટીના માલિક પિતા-પુત્ર સહિત ૧૧ જણને જેલમાં મોકલી દેવાયા છે. એસટીએફની તપાસમાં જણાયું કે આ નકલી ડિગ્રી બનાવવાનો ખેલ  ૨૦૧૮થી ચાલી રહ્યો હતો. મોનાડ યુનિવર્સિટીના વર્તમાન માલિક વિજેન્દ્ર હુડ્ડાએ એને ૨૦૨૨ માં ખરીદી છે. એસટીએફ અને પોલીસ તપાસમાં જણાયા અનુસાર આ નકલીકાંડમાં મોનાડના પૂર્વ-માલિક તથા કર્મચારી પણ સંડોવાયેલા રહ્યા હતા. એમાંના ડઝનબંધી લોકો હાપુરમાં જ વસે છે. એસટીએફે આ લોકોની કુંડળી તપાસનો આરંભ કરી દીધો છે. પોલીસ અને એસટીએફની બે ટીમ એમની ગુપ્ત તપાસ કરી રહી છે. પ્રારંભિક તપાસમાં એમની સંડોવણી જણાઈ છે. તેઓ અગાઉ પણ કેટલાક સો કરોડના સ્કોલરશિપ ગોટાળામાં ફસાઈ ચૂક્યા છે. મોનાડમાં નકલી ડિગ્રીનો એવો ખુલ્લો ખેલ ચાલ્યો, જાણે એ કરિયાણાની દુકાન હોય !

    શહેરના એક જાણીતા ધારાશાસ્ત્રીએ જણાવ્યું કે તેઓ અગાઉ મેરઠમાંથી એલએલબી કરી ચૂક્યા છે. ગયા વર્ષે એમને માસ્ટર ડિગ્રી (એલએલએમ) કરવી જરૂરી લાગતા તેઓ મોનાડ પહોંચી ગયા. એમને જણાવાયું કે તમારે એક લાખ રૂપિયા આપવાના છે. તમને બે દિવસમાં એલએલએમની ડિગ્રી મળી જશે. ક્યાંક ચેક કરાવી લેશો, કોઈ પકડી શકશે નહિ.

    fake degrees Monad University Uttar Pradesh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    અભિનેતામાંથી રાજકારણી બનેલા Vijay Tamilnadu Electionના સૌથી મોટા Wild Card તરીકે ઉભરી શકે છે

    April 30, 2026
    અન્ય રાજ્યો

    Kanha Tiger Reserveમાં નવ દિવસમાં વાઘણ અને ત્રણ બચ્ચાના મોત

    April 30, 2026
    મુખ્ય સમાચાર

    Delhi-Mumbai Expressway પર બુધવારે મોડી રાત્રે એક જ પરિવારના 5 સભ્યો ચાલતી કારમાં આગ લાગવાના કારણે જીવતા ભૂંજાયા

    April 30, 2026
    અન્ય રાજ્યો

    Madhya Pradesh: પિકઅપ વાન પલટી જતા 15 મજુરોના ચગદાઈ જવાથી મોત

    April 30, 2026
    અન્ય રાજ્યો

    Noida: Water parkની મોજ-મસ્તી માતમમાં ફેરવાઈ, ‘મોટી લહેર’ના કારણે 21 વર્ષના યુવકનું મોત

    April 29, 2026
    અન્ય રાજ્યો

    West Bengalમાં મતદાન વચ્ચે હાઈવૉલ્ટેજ ડ્રામા: ક્યાંક હિંસા તો ક્યાંક EVMમાં ગરબડ

    April 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પ્રિયંકા મીરા નાયરની Amrita Shergill ની બાયોપિક ‘અમરી’માં કેમિયો કરશે

    April 30, 2026

    Veraval: રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો

    April 30, 2026

    Gir Somnath Collectorના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

    April 30, 2026

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી

    April 30, 2026

    સપોર્ટ સ્ટાફના સભ્યની પુત્રીનું નિધન થતાં Mumbai Indians ખેલાડીઓ કાળી પટ્ટી સાથે મેદાનમાં ઉતર્યા

    April 30, 2026

    Vaibhav Suryavanshiનો `આક્ષેપ’ સામે સોફ્ટ જવાબ: ભગવાને જ ચીપ લગાવીને બેટ મોકલ્યું છે

    April 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પ્રિયંકા મીરા નાયરની Amrita Shergill ની બાયોપિક ‘અમરી’માં કેમિયો કરશે

    April 30, 2026

    Veraval: રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો

    April 30, 2026

    Gir Somnath Collectorના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

    April 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.