Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot; 20 અરજદારોને રૂ. 1.47 કરોડનો મુદામાલ પરત અપાયો

    July 1, 2025

    Rajkot; ટ્રાફિક નિયમ ભંગ બદલ 1 માસમાં રૂ. 34.69 લાખનો દંડ વસૂલાયો

    July 1, 2025

    Rajkot; મહિલા ભાડુઆતે ફ્લેટ પચાવી પાડ્યો

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot; 20 અરજદારોને રૂ. 1.47 કરોડનો મુદામાલ પરત અપાયો
    • Rajkot; ટ્રાફિક નિયમ ભંગ બદલ 1 માસમાં રૂ. 34.69 લાખનો દંડ વસૂલાયો
    • Rajkot; મહિલા ભાડુઆતે ફ્લેટ પચાવી પાડ્યો
    • Junagadh: ચેક રિટર્ન કેસમાં કૈલાશ ટ્રેડિંગના સંચાલક ને એક વર્ષની સજા
    • Rajkot; ચોરાઉ એક્ટિવા સાથે બાળ આરોપી ઝડપાયો, ત્રણ ટુ વ્હીલરની ચોરીનો ભેદ ઉકેલાયો
    • Rajkot; છબીલ પર કાર ઘસી આવતા બેને ઇજા
    • Jetpur નામચીન બે મહિલાના ગેરકાયદે મકાનો તોડી પાડતું તંત્ર
    • Jetpur ના આરબ ટીબડી ગામે મકાનમાંથી દેશી અને વિદેશી દારૂ ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Upleta ઢાંક ગામે મકાનમાંથી ₹4.67 લાખનો વિદેશી દારૂ પકડાયો
    સૌરાષ્ટ્ર

    Upleta ઢાંક ગામે મકાનમાંથી ₹4.67 લાખનો વિદેશી દારૂ પકડાયો

    Vikram RavalBy Vikram RavalJune 4, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    380 બોટલ શરાબ, કાર ,મોબાઈલ અને ડીવીઆર મળી રૂપિયા 14.83 લાખનો મુદ્દામાલ કબજે :બુટલેગર ફરાર
    Upleta,તા.04
    ઉપલેટા તાલુકાના ઢાંક ગામે રમેશ ઉર્ફે રામો પોલા ઓડેદરા ના મકાનમાં ભાયાવદર પોલીસે દરોડો પાળી રૂપિયા 4.67 લાખની કિંમતનો 380 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે પોલીસે કાર બે મોબાઈલ , ડીવીઆર અને દારૂ મળી 14.83 લાખનો મુદ્દામાલ કબજે કરી નાસી છૂટેલા મકાન માલિકની શોધખોળ હાથ ધરી છે. વધુ વિગત મુજબ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ દારૂબંધીનો કડક અમલ કરવા ઇન્ચાર્જ એસ.પી સિમરન ભારદ્વાજએ આપેલી સૂચનાને પગલે ભાયાવદર પોલીસ મથકના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ઢાંક ના રાજપરા રોડ પર પીડી  માલીયા સ્કૂલની બાજુમાં રહેતો રમેશ ઓડેદરા નામનો શખ્સ પોતાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો કટીંગ માટે છુપાવ્યો હોવાની એ.એસ.આઇ રોહિતકુમાર ને મળેલી બાતમીના આધારે હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ બોરીયા અને દિલીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો. મકાનમાં  અલગ અલગ બ્રાન્ડની રૂપિયા 4.67 લાખની કિંમતની 380 બોટલ દારૂ મળી આવ્યો હતો.  ત્યારે હાજર મહિલા ને પૂછપરછમાં આ દારૂનો જથ્થો તેના પતિ રમેશ ઉર્ફે રામા મંગાવ્યા હોવાનું અને તે આ દારૂનો જથ્થો કારમાં લાવ્યા ની પોલીસે મકાનમાંથી મળી આવેલા બે મોબાઈલ, કાર ,દારૂ અને સીસીટીવી ફૂટેજનું ડીવીઆર મળી ₹14.83 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે.  દરોડા ની ગંધ આવી જતા બુટલેગર રમેશ ઓડેદરા નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. તેને ઝડપી લેવા દોડધામ આદરી છે.
    Upleta Upleta NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Junagadh: ચેક રિટર્ન કેસમાં કૈલાશ ટ્રેડિંગના સંચાલક ને એક વર્ષની સજા

    July 1, 2025
    સૌરાષ્ટ્ર

    Jetpur નામચીન બે મહિલાના ગેરકાયદે મકાનો તોડી પાડતું તંત્ર

    July 1, 2025
    સૌરાષ્ટ્ર

    Jetpur ના આરબ ટીબડી ગામે મકાનમાંથી દેશી અને વિદેશી દારૂ ઝડપાયો

    July 1, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: લખતરમાં તલાટી સહિત વચેટિયા 3 હજારની લાંચ લેતા ઝડપાયા

    July 1, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: મનપાના કાર્યપાલક ઈજનેર હરિયાણીને અંતે બરતરફ કરવા સ્ટેન્ડિંગનો નિર્ણય

    July 1, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: એસટી બસ અડફેટે બરવાળાના યુવકનું મોત, મિત્ર ઈજાગ્રસ્ત

    July 1, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot; 20 અરજદારોને રૂ. 1.47 કરોડનો મુદામાલ પરત અપાયો

    July 1, 2025

    Rajkot; ટ્રાફિક નિયમ ભંગ બદલ 1 માસમાં રૂ. 34.69 લાખનો દંડ વસૂલાયો

    July 1, 2025

    Rajkot; મહિલા ભાડુઆતે ફ્લેટ પચાવી પાડ્યો

    July 1, 2025

    Junagadh: ચેક રિટર્ન કેસમાં કૈલાશ ટ્રેડિંગના સંચાલક ને એક વર્ષની સજા

    July 1, 2025

    Rajkot; ચોરાઉ એક્ટિવા સાથે બાળ આરોપી ઝડપાયો, ત્રણ ટુ વ્હીલરની ચોરીનો ભેદ ઉકેલાયો

    July 1, 2025

    Rajkot; છબીલ પર કાર ઘસી આવતા બેને ઇજા

    July 1, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot; 20 અરજદારોને રૂ. 1.47 કરોડનો મુદામાલ પરત અપાયો

    July 1, 2025

    Rajkot; ટ્રાફિક નિયમ ભંગ બદલ 1 માસમાં રૂ. 34.69 લાખનો દંડ વસૂલાયો

    July 1, 2025

    Rajkot; મહિલા ભાડુઆતે ફ્લેટ પચાવી પાડ્યો

    July 1, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.