Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagar:સરકારી-ખાનગી જમીનમાં ગેરકાયદે ખનન પર તંત્રના દરોડા

    July 1, 2025

    China and Pakistan નો દાવપેચ: SAARCને બદલે નવું સંગઠન બનાવવા તૈયારી

    July 1, 2025

    Himachal માં વાદળ ફાટવાથી તબાહી : ત્રણના મોત : 30 લાપતા

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagar:સરકારી-ખાનગી જમીનમાં ગેરકાયદે ખનન પર તંત્રના દરોડા
    • China and Pakistan નો દાવપેચ: SAARCને બદલે નવું સંગઠન બનાવવા તૈયારી
    • Himachal માં વાદળ ફાટવાથી તબાહી : ત્રણના મોત : 30 લાપતા
    • GST કલેકશનમાં રૂા. 1.36 લાખ કરોડ સાથે ગુજરાત ત્રીજા ક્રમે
    • Sensex-Nifty કરતા વધુ રિટર્ન: શેરબજારમાં ગુજરાતની સરકારી કંપનીઓનો ડંકો
    • સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો
    • 01જુલાઈનું રાશિફળ
    • 01જુલાઈનું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»RCBનો માર્કેટિંગ હેડ નિખિલ, જેની બેંગલુરુ નાસભાગ કેસમાં થઈ ધરપકડ
    અન્ય રાજ્યો

    RCBનો માર્કેટિંગ હેડ નિખિલ, જેની બેંગલુરુ નાસભાગ કેસમાં થઈ ધરપકડ

    Vikram RavalBy Vikram RavalJune 6, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bengaluru,

    બેંગલુરુમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડમાં 11 લોકોના મોતના મામલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ઇવેન્ટનું સંચાલન કરતી કંપની DNA એન્ટરટેઈનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડનાના માર્કેટિંગ હેડ નિખિલ સોસાલેની બેંગલુરુ પોલીસે ધરપકડ કરી છે.

    નિખિલ શરૂઆતથી જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ છે. આ ઉપરાંત, નિખિલની પત્ની માલવિકા નાયક અનુષ્કા શર્માની નજીકની મિત્ર છે. IPL 2025 દરમિયાન, અનુષ્કા અને માલવિકા સાથે મેચનો આનંદ માણતા જોવા મળ્યા હતા.

    માહિતી અનુસાર, નિખિલ સોસાલે મુંબઈ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને એરપોર્ટ પહોંચતાની સાથે જ પોલીસે તેને પકડી લીધો. બેંગલુરુમાં RCB ની જીત પછી વિજય પરેડ પહેલા થયેલી નાસભાગમાં તેની ભૂમિકા કેટલી ગંભીર હતી તે જાણવા માટે નિખિલની પૂછપરછ કરવામાં આવી રહી છે. નિખિલ ઉપરાંત, પોલીસે આ કેસમાં વધુ ત્રણ લોકોની અટકાયત કરી છે, તેમની પણ સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.

    હાલમાં, પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે કાર્યક્રમનું આયોજન કરવામાં કયા નિયમોની અવગણના કરવામાં આવી હતી? કોની પરવાનગીથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ? તેમજ સલામતીના ધોરણોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં? આ માટે કોણ જવાબદાર છે?

    નિખિલ છેલ્લા 15 વર્ષ કરતા પણ વધુ સમયથી RCB સાથે જોડાયેલો છે અને વર્ષ 2023થી માર્કેટિંગ અને રેવન્યુ હેડ છે.  RCB સાથે નિખિલની વ્યાવસાયિક સફર 2012 માં શરૂ થઈ હતી. ત્યારબાદ, તેણે આ IPL ફ્રેન્ચાઇઝ માટે સિનિયર એક્ઝિક્યુટિવ, મેનેજર, સિનિયર મેનેજર, લીડ બિઝનેસ અને કોમર્શિયલ ઓપરેશન્સ, બિઝનેસ પાર્ટનરશિપના વડા જેવા મહત્ત્વપૂર્ણ હોદ્દાઓ પર કામ કર્યું. ઉલ્લેખનીય છે કે નિખિલની ધરપકડને આ કેસમાં મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે અને તેનાથી આગામી દિવસોમાં વધુ ખુલાસા થઈ શકે છે. અગાઉ, RCB એ નાસભાગમાં જીવ ગુમાવનારા 11 સમર્થકોના પરિવારોને 10-10 લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી હતી.

    Arrested Bengaluru marketing head Nikhil RCB
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Himachal માં વાદળ ફાટવાથી તબાહી : ત્રણના મોત : 30 લાપતા

    July 1, 2025
    અન્ય રાજ્યો

    સિગાચી ફાર્મા કંપનીમાં વિસ્ફોટ, ૧૨ લોકોના મોત, ૩૪ ઘાયલ; પીએમ મોદીએ આર્થિક મદદની જાહેરાત કરી

    June 30, 2025
    અન્ય રાજ્યો

    ’કોંગ્રેસના ૧૫૦ થી વધુ સાંસદોને રશિયા તરફથી ભંડોળ મળ્યું’ , Nishikant Dubey

    June 30, 2025
    અન્ય રાજ્યો

    ભારતમાં આફતનું આભ ફાટ્યું,બિહારમાં ૬ યુવતીઓ વોટરફોલમાં તણાઇ, Himachalમાં અત્યાર સુધી ૩૧ના મોત

    June 30, 2025
    અન્ય રાજ્યો

    Prayagrajની ૧૫ વર્ષની છોકરીને ધર્મ પરિવર્તનના હેતુથી કેરળ લઈ જઇ આતંકવાદી બનાવવાનું કાવતરું બહાર આવ્યું

    June 30, 2025
    અન્ય રાજ્યો

    IVRI ની ૧૩૬ વર્ષની પ્રેક્ટિસ પ્રેરણાદાયક છે, વૈજ્ઞાનિકો સંવેદનશીલતાને વિજ્ઞાન સાથે જોડે છેઃCM Yogi

    June 30, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surendranagar:સરકારી-ખાનગી જમીનમાં ગેરકાયદે ખનન પર તંત્રના દરોડા

    July 1, 2025

    China and Pakistan નો દાવપેચ: SAARCને બદલે નવું સંગઠન બનાવવા તૈયારી

    July 1, 2025

    Himachal માં વાદળ ફાટવાથી તબાહી : ત્રણના મોત : 30 લાપતા

    July 1, 2025

    GST કલેકશનમાં રૂા. 1.36 લાખ કરોડ સાથે ગુજરાત ત્રીજા ક્રમે

    July 1, 2025

    Sensex-Nifty કરતા વધુ રિટર્ન: શેરબજારમાં ગુજરાતની સરકારી કંપનીઓનો ડંકો

    July 1, 2025

    સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો

    June 30, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagar:સરકારી-ખાનગી જમીનમાં ગેરકાયદે ખનન પર તંત્રના દરોડા

    July 1, 2025

    China and Pakistan નો દાવપેચ: SAARCને બદલે નવું સંગઠન બનાવવા તૈયારી

    July 1, 2025

    Himachal માં વાદળ ફાટવાથી તબાહી : ત્રણના મોત : 30 લાપતા

    July 1, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.